ધોરણ - 10 તથા 12 - એપ્રિલ 2012 પરીક્ષા કાર્યક્રમ
ધોરણ - 11 દ્વિતીય સેમેસ્ટર પરીક્ષા - એપ્રિલ 2012 કાર્યક્રમ
શિક્ષણ વિભાગ - અધિકારીઓશ્રીની બદલી પ્રેસનોટ
શીટમાં કંડિશન ભૂલથી બદલાઈ ન જાય તે માટે શીટ પાસવર્ડ પ્રોટેક્ટ કરેલ છે. આપશ્રી આપની જરૂરિયાત મુજબ સુધારો કરવા ઈચ્છતા હોય તો પાસવર્ડ 283115 છે. ગાંધીનગર જિલ્લાને ધ્યાનમાં રાખી ડિસેમ્બર 2011 સુધી એરિયર્સ ગણેલ છે. અન્ય જિલ્લા માટે કદાચ જૂન 2011 સુધી હોયતો અન્ય વધારાની રો(હરોળ) ડિલીટ કરવી.
એરિયર્સ ગણતરી ( Due to Pay band effect ) April 2010 to Dec 2011 ( જુલાઈ 2011 - સુધારાવાળી શીટ )d