Monday, April 28, 2014

Whatsappvideo

Free download whatsapp videos from following link

મતદાર યાદીમાં આપનું નામ છે કે કેમ તે જાણવા

આપ ચૂંટણી કાર્ડ ધરાવતા હોય, તેથી આપને મતાધિકારની ખાત્રી મળતી નથી. મત આપવા માટે મતદાર યાદીમાં આપનું નામ નોંધાયેલ હોવું એ ફરજિયાત છે. 

મતદાર યાદીમાં આપનું નામ છે કે કેમ તે આ વેબસાઈટ પરથી અથવા હેલ્પલાઈન નંબર ૧૯૫૦ પર ફોન કરીને અથવા મોબાઈલ નંબર ૯૨૨૭૫૦૦૯૫૮ પર epic < space > <આપના ચૂંટણી કાર્ડનો નંબર> એ પ્રમાણે SMS કરી જાણી લો. 

Wednesday, April 2, 2014

શ્રી ઈલિયાસ સિંધી તથા હરેશભાઈ ડાભી દ્વારા બોર્ડના ચેરમેનશ્રી વરસાણી સાહેબને કરેલ રજૂઆતના કેટલાક અંશો.

બનાસકાંઠા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ તથા મંત્રીશ્રી ઈલિયાસ સિંધી તથા હરેશભાઈ ડાભી દ્વારા બોર્ડના ચેરમેનશ્રી વરસાણી સાહેબને કરેલ રજૂઆતના કેટલાક અંશો.