Friday, October 7, 2016

ધો 10 અને 12 ના ફોર્મ ભરવા માટે ફોટાને રિસાઇઝ કરી 100x120 પિક્સલ સેટ કરવાનો વીડિયો

ધો 10 અને 12 ના ફોર્મ ભરવા માટે ફોટાને રિસાઇઝ કરી 100x120 પિક્સલ સેટ કરવાનો વીડિયો 

મિત્રો ધોરણ 10 અને 12 ના SSC અને HSC ના online ફોર્મ ભરવાના ચાલુ થયેલ છે જેમાં વિદ્યાર્થીનો ફોટો અને સહી online અપલોડ કરવાની હોય છે તેમાં ફોટો અને સહી 5 થી 20 kb અને પિક્સેલ 100 થી 120 સુધીની અપલોડ કરવાની હોય છે આ વર્ષે  બોર્ડે ફોટો અને સહી ફિક્સ માપમાં કરવાનું છે તેના માટે નો વીડિયો જીતુભાઇ ગોઝારીયાની સલાહ સુચનથી video સુધી બનાવીને મુક્યો છે જોવા માટે નીચેની લિંક પર જાઓ

Wednesday, August 17, 2016

Tuesday, August 16, 2016

તમારા ઘર કે ઓફિસનું લાઈટબીલ ઓનલાઈન કેવી રીતે ભરશો ?

તમારા ઘર કે ઓફિસનું લાઈટબીલ ઓનલાઈન કેવી રીતે ભરશો ?

મિત્રો આપનો સમય ન બગડે તે માટે  ઘર/દુકાન કે ઓફીસનું લાઈટ બીલ ભરવામાં મદદરૂપ થાય તેવા આશય થી એજ્યુસફર દ્વારા એક વીડિયો અહીં રજુ કરેલ છે જે આપને ઉપયોગી બનશે
 http://youtu.be/_l9OJlVPdis

Saturday, May 28, 2016

ધો ૧૨ સામાન્ય પ્રવાહ રીઝલ્ટ

આજ રોજ  ધો. ૧૨ સામાન્ય પ્રવાહ નું રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે.જે બોર્ડની વેબસાઈટ ૫રથી જાણી શકાશે તમારું કે તમારા સગા સંબધી નુ ધો.૧ર સામાન્ય પ્રવાહનું રીઝલ્ટ જાણવા નીચે લીંક પરથી જાણી શકાશે