tag:blogger.com,1999:blog-3555304404557641316.post3754363150229158541..comments2024-03-15T12:45:38.367+05:30Comments on EduCare: ચિંતા અને ચિંતન jituGozariahttp://www.blogger.com/profile/09776349483580926451noreply@blogger.comBlogger3125tag:blogger.com,1999:blog-3555304404557641316.post-49473680299385358432014-08-14T09:43:48.114+05:302014-08-14T09:43:48.114+05:30રજાના દિવસે એક આખા દિવસમાં જે કર્મચારીઓને ccc/ccc+...રજાના દિવસે એક આખા દિવસમાં જે કર્મચારીઓને ccc/ccc+ પરીક્ષા આપવાની હોય તેઓનું રજીસ્ટ્રેશન થવું જોઇએ. GTU આ કામ તો સરળતાથી કરી શકે આશા રાખીએ કે નજીકના ભવિષ્યમાં આપણી વાતને ધ્યાને લેવાય. Anonymoushttps://www.blogger.com/profile/13721727788550921328noreply@blogger.comtag:blogger.com,1999:blog-3555304404557641316.post-12710516337121436172014-08-13T19:46:17.133+05:302014-08-13T19:46:17.133+05:30જીતુભાઈ,
c.c.c.ની પરીક્ષા માટેનું રજિસ્ટ્રેશન gtu...જીતુભાઈ,<br />c.c.c.ની પરીક્ષા માટેનું રજિસ્ટ્રેશન gtuવાળા બંધ શા માટે કરી દેતા હશે ? ૨૪ કલાક ચાલુ રાખી ને રજિસ્ટ્રેશન કરી લે તો શું વાંધો ? આવું કરવાથી gtuને ફી તો વહેલી જ મળવાની અને જેને પહેલા ઉચ્ચતર પગાર ધોરણ "ડ્યુ" થતું હોય તેને "જોઈનીગ ડેઈટ"ને આધારે "પ્રાયોરીટી"આપી શકાય.આ તો ફી મોડી મળશે અને કર્મચારી દુ:ખી -નારાજ થયા.આમાં તો "જમણ જાય અને સગો દુભાય" તેવું થયું. <br /> "એક્સલ શીટ" દ્વારા "એસેન્ડીંગ" કે "ડીસેન્ડીંગ" કરતા શું વાર લાગે ? આ તો હવેલીમાં હિંડોળા ના દર્શન માં ટેરો આવે તેમ પાંચ મિનીટ માં સાઈટ બંધ !શિક્ષકો હોય કે અન્ય કર્મચારી દોડીદોડીને site ખોલે ત્યાં તો ફોર્મની નિયત સંખ્યા પૂરી થઇ ગઈ હોય .<br />આ જ કામ મા.શિ.બોર્ડ ને સોંપી દીધું હોત તો એક જ રવિવારે કામ પૂરું થાત આમ પણ બોર્ડ દસ લાખ વિદ્યાર્થીની પરીક્ષા લે છે.આ તો ફક્ત ૨૫૦૦૦ની જ પરીક્ષા લેવાની છે.ધોરણ ૧૨ ની કોમ્પ્યુટર ની c.c.c.સમકક્ષ પરીક્ષા લે છે ને ? મા.શિ.બોર્ડ પરીક્ષા ની બાબતમાં સૌથી વધુ અનુભવી છે.tat કે tet ની પરીક્ષા મોટી સંખ્યા માં લઇ શકાય તો આમાં શું મુશ્કેલી ? Anonymoushttps://www.blogger.com/profile/12899420083552955873noreply@blogger.comtag:blogger.com,1999:blog-3555304404557641316.post-35726130782437994532014-08-13T06:53:12.446+05:302014-08-13T06:53:12.446+05:30sachi vaat che saheb
sachi vaat che saheb<br />Anonymoushttps://www.blogger.com/profile/02662769966785945789noreply@blogger.com