tag:blogger.com,1999:blog-3555304404557641316.post6285187764261649663..comments2024-03-15T12:45:38.367+05:30Comments on EduCare: ધોરણ 10 વિજ્ઞાન અને ટેક્નોલોજીના પ્રશ્નપત્રના પાર્ટ A એ વિદ્યાર્થીઓને રડાવ્યા. jituGozariahttp://www.blogger.com/profile/09776349483580926451noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-3555304404557641316.post-46211112011294176912017-03-17T20:25:55.035+05:302017-03-17T20:25:55.035+05:30Pls pepper muko....Pls pepper muko....Anonymoushttps://www.blogger.com/profile/03166982766439625623noreply@blogger.comtag:blogger.com,1999:blog-3555304404557641316.post-14679653662362872202014-03-17T12:10:00.326+05:302014-03-17T12:10:00.326+05:30Su karva board aava paper setro nee bolave chhe j...Su karva board aava paper setro nee bolave chhe jene blue print ni khaber na hoy Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3555304404557641316.post-14256733746931805322014-03-16T19:37:51.471+05:302014-03-16T19:37:51.471+05:30Paper ma prashno 33 percent to eva hova joie ke sa...Paper ma prashno 33 percent to eva hova joie ke samanya vidhyarthi ne pan aavde j.Anonymoushttps://www.blogger.com/profile/12899420083552955873noreply@blogger.comtag:blogger.com,1999:blog-3555304404557641316.post-39487993194234628732014-03-16T15:34:43.457+05:302014-03-16T15:34:43.457+05:30ટાટ સાયંસનું પેપર હતું. જે દસમાં માં પૂછયું. પેપર ...ટાટ સાયંસનું પેપર હતું. જે દસમાં માં પૂછયું. પેપર સેટર સાહેબનું આ પેપર સિક્ષકોનિ કસોટી કરીલે તેવું હતું. જીતુભાઈ આ પેપરના પાર્ટ એ નું સોલ્યુશન મુકો. દરરોજ પેપર પૂરું થયા બાદ તેને પાર્ટ એ નો ઉકેલ મુકો તો સારું. હું english નું ઉકેલ બપોરે મોકલી આપીશ. તમે મુકજો. દરેકને ધ્યાનમાં રાખવા જોઈએ.MShttps://www.blogger.com/profile/05114890282442113148noreply@blogger.comtag:blogger.com,1999:blog-3555304404557641316.post-36323080043704912602014-03-15T23:21:58.587+05:302014-03-15T23:21:58.587+05:30GATRAD HIGHSCHOOL TA. DASKROI DIS. AHMEDABAD
gram...GATRAD HIGHSCHOOL TA. DASKROI DIS. AHMEDABAD

gramya kaxa na students mate part- A khub j aghro hato jeni results par gambhir asar padseAnonymoushttps://www.blogger.com/profile/02013493200151823512noreply@blogger.comtag:blogger.com,1999:blog-3555304404557641316.post-27102974395131766112014-03-15T23:07:44.176+05:302014-03-15T23:07:44.176+05:30મિત્રો કોઇ શહેરી શિક્ષક જણાય છે. કદાચ પોતાના ટ્યુશ...મિત્રો કોઇ શહેરી શિક્ષક જણાય છે. કદાચ પોતાના ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો કરવા માટે આવુ કર્યુ લાગે છે.ગ્રામ્ય વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓ પ્રત્યે લાગણી ક્યાંથી હોય. જો તેમનામાં લાગણી જેવું હોતતો આવા વિદ્યાર્થીઓની ર્દષ્ટીએ પોતાની જાતને મૂકીને વિચાર્યુ હોત. પરંતુ અફસોસ આ ભાઇ પણ આપણા દેશના નેતાઓ જેવા જણાય છે ખુરશી માટે ગમે તે કરી છુટે........edusafarhttps://www.blogger.com/profile/05740161286218357334noreply@blogger.comtag:blogger.com,1999:blog-3555304404557641316.post-10857454165493805862014-03-15T22:36:03.915+05:302014-03-15T22:36:03.915+05:30MITRO EK SATHE GANA SATHE BETHELA VIDHYATHIONE SAM...MITRO EK SATHE GANA SATHE BETHELA VIDHYATHIONE SAMAN RAHESE AA MODE PAN VIDHYARTHIO NO MODE AVASY TODYO CHHE AA PAPER SATTERE
Anonymoushttps://www.blogger.com/profile/10616934612984654435noreply@blogger.comtag:blogger.com,1999:blog-3555304404557641316.post-5416726221640104962014-03-15T22:13:48.334+05:302014-03-15T22:13:48.334+05:30શિક્ષકો પણ પેપર ભરે તો ખબર પડે ?
એકંદરે MCQ પ્રકાર...શિક્ષકો પણ પેપર ભરે તો ખબર પડે ?
એકંદરે MCQ પ્રકારના પ્રશ્નો ટફ હતા
તમે ખરેખર બરાબર કોમેન્ટ કરી છે .baldevparihttps://www.blogger.com/profile/02581883596046668859noreply@blogger.comtag:blogger.com,1999:blog-3555304404557641316.post-16822431839370515612014-03-15T20:08:55.237+05:302014-03-15T20:08:55.237+05:30પેપરસેટર પોતાની જાતને મહાન સમજતો હોય તેમ લાગે છે.બ...પેપરસેટર પોતાની જાતને મહાન સમજતો હોય તેમ લાગે છે.બીજું એ કે તેના કોઈ બાળકને હવે s.s.c.ની પરીક્ષા આપવાની નહીં હોય. આવા પેપરસેટરને બોર્ડે શિક્ષાત્મક કાર્યવાહી કરવી જોઈએ.જેથી ભાવિષ્યમાં બીજા કોઈ પેપરસેટર આવી હિમ્મત ના કરે.Anonymoushttps://www.blogger.com/profile/15667341168038931475noreply@blogger.comtag:blogger.com,1999:blog-3555304404557641316.post-55206668427774408652014-03-15T19:33:21.080+05:302014-03-15T19:33:21.080+05:30જે ધો ૧૦ વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપરના Part-A મા...જે ધો ૧૦ વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપરના Part-A માં આજે વિદ્યાર્થીઓને રડાવયા જ નહી ધોઈ નાખ્યા. મને એ ખબર નથી પડતી આ પેપર વિદ્યાર્થીનું હતુ કે વિજ્ઞાનશિક્ષકની TAT પરીક્ષાનું ? આટલુ અધરુ કાઠીને પેપરસેટર શું સિદ્ધ કરવા માગે છે ? બ્લુપ્રિન્ટ અનુસાર 35 ગૂણનું સરળ, 10 ગુણનું કઠિન અને 5 ગુણનું કઠીન અનુસાર પેપર સેટ કરવાનું હોય છે. પેપરસેટરે ગ્રામ્યકક્ષા અને જેમને ધો-૧૧માં વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેવાનુ નથી તેવા વિદ્યાર્થીઓને નિરાશ કરી પેપરસેટરે વિકૃત આનંદ લઈ નિરાશ કર્યા. લાખો વિદ્યાર્થીઓને નિરાશ કરનાર આવા પેપર સેટરને તેની બૌધ્ધિકતા સાબિત કરવા બિરદાવીએ. પણ આ પેપરસેટર કદાચ શિક્ષક નહિ જ હોય.આ પેપરસેટર એ વસ્તુ યાદ રાખવી જોઈએ આ પરિક્ષા કુમળા માનસ ધરાવતા વિદ્યાર્થીની છે નહિ તેને ભણાવતા શિક્ષક માટેની TAT પરિક્ષા ......... ચાલો તેને જે ગમ્યું તે ખરુ ભગવાન સદબુદ્ધિ આપે અને ફરી આવી ભુલનું પુનરાવર્તન ના કરે.......... એ વાતનો આનંદ છે Part-B સરળ ગણાય તેવો હતોbabu patelhttps://www.blogger.com/profile/17048822434680588575noreply@blogger.comtag:blogger.com,1999:blog-3555304404557641316.post-86252894145363260212014-03-15T16:55:30.263+05:302014-03-15T16:55:30.263+05:30paper muko
paper muko
RAJESHhttps://www.blogger.com/profile/17289532295074671252noreply@blogger.com