મહેસાણા જિલ્લા શિક્ષકોની ખાલી જગ્યાઓની યાદી
ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહ સેમેસ્ટર -૪ માટે રસાયણવિજ્ઞાન ,જીવવિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનના પ્રાયોગિક વિષયોના પરીરૂપની જાણ તેમજ અમલ કરવા બાબત.....
સંભાવના - પ્રવર્તમાન મોંઘવારી પરથી એવું લાગે છે કે કેન્દ્ર સરકાર એકાદ અઠવાડિયામાં જાન્યુઆરી ૨૦૧૩ થી મોંઘવારી ૯ % વધારશે.
0. ધોરણ 8 અપર પ્રાથમિકમાં જવાથી1. સરાસરી હાજરીમાં ફેરફાર
2. ધોરણ ૧૧ નો ક્રમિક વર્ગ વધારો આપતાં નજીક નજીક શાળાઓ થવાથી વર્ગ સંખ્યા ઘટી.
3. હિન્દી જેવી રાષ્ટ્રીય ભાષા મરજિયાત થતા હિન્દી વિષયના શિક્ષકો ફાજલ
ધોરણ-૧૨ વિજ્ઞાનપ્રવાહ સેમેસ્ટર -૪ માટે રસાયણવિજ્ઞાન ,જીવવિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાનના પ્રાયોગિક વિષયોના પરીરૂપની જાણ તેમજ અમલ કરવા બાબત.....
સંભાવના - પ્રવર્તમાન મોંઘવારી પરથી એવું લાગે છે કે કેન્દ્ર સરકાર એકાદ અઠવાડિયામાં જાન્યુઆરી ૨૦૧૩ થી મોંઘવારી ૯ % વધારશે.
ફાજલ થવાના મુખ્ય કારણો -
2. ધોરણ ૧૧ નો ક્રમિક વર્ગ વધારો આપતાં નજીક નજીક શાળાઓ થવાથી વર્ગ સંખ્યા ઘટી.
3. હિન્દી જેવી રાષ્ટ્રીય ભાષા મરજિયાત થતા હિન્દી વિષયના શિક્ષકો ફાજલ
ઉપરના બધાજ પરિબળોમાં સરકારની નિતીજ જવાબદાર ગણાય. એમાં ૧૯૯૮ પછીની નિમણૂંક વાળા ફાજલ થાયતો કોણ જવાબદાર ? સરકારની નિતીના કારણે ફાજલ થવાથી શિક્ષકોનો શો દોષ ?