Saturday, June 28, 2014
Friday, June 27, 2014
Apply PAN online
New PAN Card application (Form 49A) in just Rs.105/-; Make Payment Online.
Click To: Apply for New PAN here. Read Guidelines/Instructions here. Regenerate Filled-in PAN Form here
Apply PAN online
Download PAN form
Click To: Apply for New PAN here. Read Guidelines/Instructions here. Regenerate Filled-in PAN Form here
Apply PAN online
Download PAN form
Thursday, June 26, 2014
Medical Provisional Merit List 2014-15 and HSC Recheking Data
QUERY explain
જરૂરી સૂચનાઓ
શારીરીક ખોડખાપણ ( Physically Handicape )નુ મેરીટ લીસ્ટ હવે પછીથી ટુંક સમયમાં આ વેબસાઈટ પર પ્રસીધ કરવામાં આવશે.
- મેરીટ લીસ્ટમાં કોઇ પણ ભૂલ જણાય તો તાત્કાલીક બે ત્રણ દીવસમાં કમીટીનો સંપર્ક સાધવો
- પ્રથમ પ્રવેશ પ્રક્રિયા માટે કોઈ કોલલેટર મોકલવામાં આવશે નહિ જેની દરેક વિદ્યાર્થી તથા વાલીએ નોંધ લેવી.
- પ્રવેશ પ્રક્રિયા માટે વિધ્યાર્થી તથા એક વાલીએ તેમના મેરીટ નંબર મુજબ બોલાવેલ તારીખ અને સમયે એડમિશન કમીટી બી.જે. મેડીકલ, કોલેજ ખાતે હાજર રહેવાનું રહેશે. જો વિધ્યાર્થી હાજર ન રહી શકે તેવા સંજોગોમાં કમિટીની વેબસાઈટ પર મુકવામાં આવેલ ઓથોરીટી લેટર માં જરૂરી વિગતો ભરી જે તે વ્યક્તિ હાજર રહી સકશે.
- પ્રવેશ પ્રક્રિયા દરમ્યાન અસલ પમાણ પત્રો લાવવા જરૂરી છે તે સિવાય પ્રવેશ આપવામાં આવશે નહિ.
- ફાર્મસી અને મેડીકલની પ્રવેશ સમિતિ સંપૂર્ણપણે અલગ રીતે કાર્યવાહી કરે છે ફાર્મસી માં પ્રવેશ મેળવેલ વિધ્યાર્થી ની ફી મેડીકલ કમિટીમાં સરભર કરવામાં આવતી નથી.
- ફાર્મસી, બે.એસસી કે અન્ય વિદ્યાશાખામાં ( મેડીકલ કમીટી સિવાય ) પ્રવેશ મેળવેલ હોય તેવા સંજોગોમાં અસલ પમાણપત્રો લાવવાની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થી ની રહેશે .તે સિવાય પ્રવેશ આપવામાં આવશે નહિ.
- બી. એસસી કોલેજમાં પ્રવેશ મેળવેલ હોય તો પ્રવેશ નો હુકમ તથા ફી ભર્યા ની પહોંચ લઈને આવવાનું રહેશે.
Wednesday, June 25, 2014
બિનસરકારી ઉચ્ચત્તર માધ્યમિક ભરતી
બિનસરકારી ઉચ્ચત્તર માધ્યમિક ભરતીમાં પ્રથમ રાઉન્ડ તથા પ્રતિક્ષા યાદીમાં સમાવેશ થયેલા ઉમેદવારોને તા. ૩૦/૦૬/૨૦૧૪ પહેલાં જે તે ડી.ઈ.ઓ દ્વારા નિમણૂંકપત્રો આપી હાજર કરાય તેવા સમાચારો જાણવા મળેલ છે.
Tuesday, June 24, 2014
વોશીંગ તથા બુટ ચપ્પલ એલાઉન્સ વર્ગ ૪ ૫રિપત્ર
બુટ ચપ્પલ એલાઉન્સ વર્ગ ૪ ૫રિપત્ર- સરકારી માટે
વોશીંગ એલાઉન્સ વર્ગ ૪ ૫રિપત્ર- સરકારી માટે
સોર્સ - જયંત જોષી - મહામંત્રી - અમરેલી જિલ્લા આચાર્ય સંઘ
વોશીંગ એલાઉન્સ વર્ગ ૪ ૫રિપત્ર- સરકારી માટે
સોર્સ - જયંત જોષી - મહામંત્રી - અમરેલી જિલ્લા આચાર્ય સંઘ
Monday, June 23, 2014
Hotel & Tourism Management Course
Hotel & Tourism Management | ||||||
|
પ્રતીક્ષા યાદી પર ના ઉમેદવારોની જીલ્લા ફાળવણી
પ્રતીક્ષા યાદી પર ના ઉમેદવારોની જીલ્લા ફાળવણી |
પ્રતિક્ષા યાદી માં રહેલ ઉમેદવારોએ આપેલ વિકલ્પ ના આધારે જીલ્લાની ફાળવણી ની વિગતો |
(1)શાળા પસંદગી અંગે તેમજ પ્રમાણપત્રો / ગુણ પ્રત્રકો ની ચકાસણી માટે તારીખ 25-06-2014 ના રોજ સબંધિત જીલ્લા શિક્ષણ અધિકારીના કેમ્પ માં હાજર રહેવાનું રહેશે |
(2)શિક્ષણ અધિકારી દ્વારા રાખવામાં આવનાર કેમ્પ માં ઉમેદવારે અચૂક હાજર રેહવાનું રેહશે, અન્યથા નિમણુક મેળવવા અંગે નો તેમનો હક્ક અપોઅપ રદ થશે. |
ફાજલ રક્ષણ લંબાય તો નવાઈ નહિ.
બિનસત્તાવાર માહિતી મુજબ નજીકના ભવિષ્યમાં ફાજલનું રક્ષણ ૧૯૯૮ થી ૨૫/૦૨/૨૦૧૧ સુધી લંબાય તેવા સમાચાર મળી રહ્યા છે.
Saturday, June 21, 2014
Online Transfer ( Badali ) For Primary Teacher Gujarat
Advertisement |
તા.24/06/2014 બપોરે 12.00 કલાકેથી તા.27/06/2014, 15.00 કલાક સુધી ઓન-લાઈન બદલી માટે અરજી ફોર્મ ભરી શકાશે.
તા.30/06/2014 બપોરે 12.00 કલાકેથી તા.02/07/2014, 17.00 કલાક સુધી ઓન-લાઈન બદલી આદેશ મેળવી લેવાના રહેશે.
Thursday, June 19, 2014
Wednesday, June 18, 2014
Tuesday, June 17, 2014
Monday, June 16, 2014
બિનસત્તાવાર માહિતી મુજબ બિનસરકારી ઉચ્ચત્તર શિક્ષક ભરતી અંદાજિત જૂન માસમાં પૂરી થઈ શકે છે. જુલાઈ માસમાં ખાલી જગ્યાઓમાં શિક્ષકોની નિમણૂંક થાય અને વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય સારી રીતે થઈ શકે તેવું શિક્ષણજગત સાથે સંકળાયેલ સૌ મિત્રો ઈચ્છી રહ્યા છે.
આશા રાખીએ કે આ માસના અંત સુધીમાં જે તે પસંદ થયેલા ઉમેદવારોને નિમણૂંકપત્રો મળી જાય અને શાળાના વર્ગખંડો શિક્ષકોથી ધમધમી ઉઠે. અને અસરકારક શિક્ષણ કાર્ય થાય.
આશા રાખીએ કે આ માસના અંત સુધીમાં જે તે પસંદ થયેલા ઉમેદવારોને નિમણૂંકપત્રો મળી જાય અને શાળાના વર્ગખંડો શિક્ષકોથી ધમધમી ઉઠે. અને અસરકારક શિક્ષણ કાર્ય થાય.
રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયક / જુના શિક્ષકની ભરતી
રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયક / જુના શિક્ષકની ભરતીપ્રતીક્ષા યાદી : |
ઉમેદવારો માટેની સૂચના : |
(૧) શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે પ્રતીક્ષા યાદીમાં આવેલ ઉમેદવારોને જીલ્લા પસંદગી માટેના વિકલ્પ તા. ૧૬-૦૬-૨૦૧૪ થી તા. ૧૮-૦૬-૨૦૧૪ ૨૩:૫૯ કલાક સુધી ઓનલાઇન ભરવાના રહેશે. |
(૨) જીલ્લા પસંદગી માટેના વિકલ્પ આપ્યા બાદ ઉપલબ્ધ જગ્યાઓ મુજબ જિલ્લાઓની ફાળવણી કરવામાં આવશે, જે વખતોવખત ના નામદાર ન્યાયાલય ના ચુકાદાઓને આધીન રહેશે. |
(૩) ઉપરોકત નિયત કરેલ સમય મર્યાદા માં ઉમેદવાર દ્રારા ઓનલાઇન વિકલ્પ ભરવામાં નહિ આવે તો સમગ્ર ભરતી પ્રક્રિયામાંથી ઉમેદવાર પોતાના હ્ક્ક આપો આપ ગુમાવશે. |
જીલ્લા પસંદગી ના વિકલ્પ ભરવા માટે |
Sunday, June 15, 2014
Saturday, June 14, 2014
Friday, June 13, 2014
ચિંતન અને ચિનગારી
બિન સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોની ભરતી જિલ્લા પસંદગી થઈ હોવા છતાં કયા કારણથી થતી નથી તે ભાવિ શિક્ષકોમાં ચર્ચાનો પ્રશ્ન છે.
મિત્રો - બિન સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકોની ભરતી ઝડપી થાય તેની ઉમેદવારો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. કયા કારણથી કાચબા ગતિએ ભરતી બોર્ડ કામગીરી કરી રહ્યું છે તે સમજાતું નથી. જાહેરાત ૬ માસથી પડી છે છતાં કમ્પ્યૂટરના આ વાઈબ્રંટ ગુજરાતમાં ભરતીમાં આટલો વિલંબ કેમ ? જવાબદાર અધિકારીઓ પાસેથી જવાબ માંગવાની જરૂર છે. શરૂઆતથી નિયમોનું અર્થઘટન ફૂલપ્રુફ થતુ નથી જેથી ભરતી વિલંબમાં પડે છે.
એવા કયા કારણ છે કે જિલા પસંદ થયા પછી પણ ભરતી અટકી ગઈ છે. ?
પસંદ થયેલ ઉમેદવારને ઓર્ડર ક્યારે મળશે ? જવાબદાર અધિકારીએ જવાબ આપવાની જરૂર છે. ગ્રાંટેબલ તથા નોન ગ્રાંટેબલ વર્ગોની મંજૂરી આપેલ છે વિદ્યાર્થીઓ છે વર્ગો છે પરંતુ અધિકારીઓની અણ આવડતના કારણે શિક્ષકો નથી. શિક્ષકો વિના વર્ગખંડોમાં શિક્ષણ કેવી રીતે ચાલતું હશે તે એસી ઓફિસમાં બેઠેલા અધિકારીઓને ક્યાંથી ખબર પડે ?
આશા રાખીએ કે બહેરા કાન પર શિક્ષકો ઈચ્છતા વિદ્યાર્થીઓની ચીસોનો અવાજ સંભળાય અને હકારાત્મક પરિણામ આવે.
Wednesday, June 11, 2014
અગત્યના જૂના પરિપત્રો તથા શાળા ઉપયોગી કામગીરી
શ્રદ્ધાગોળી
જે પદાર્થની કોઇ જાતની વૈદકીય અસર ના થતી હોય એને દવાના સ્વરૂપે આપવાથી દર્દીની દાક્તર તથા દવા પ્રત્યેની શ્રદ્ધાના કારણે દર્દીને મનોશારીરિક ફાયદાઓ થાય તો એવા પદાર્થને 'પ્લેસીબો’ (શ્રદ્ધાગોળી!) કહેવાય છે.
પપ્પા મારે સાયન્સ લેવું છે….
“પપ્પા, ૮૫ % આવ્યા …. હા…. ધારેલા એના કરતાં ઓછા છે.. પણ સારાં છે…
” એક કોડીલો દીકરો પપ્પા ને પોતાનું SSC નું રીઝલ્ટ જણાવતા રાજી થાય છે…. વિચારે છે..હવે સાયન્સ લેવામાં કોઇ વાંધો નથી….. આ બાજુ પપ્પાનું મન આવતાં ૨ વર્ષ માટ સાયન્સ ભણાવવા માટ, અને ત્યાર પછી એન્જિનીયરીંગ કે મેડીકલ ભણાવવા માટે જોઈતા પૈસાના પર્વતની ઊંચાઈ કેટલી થશે તેની ગણતરી કરવામાં લાગી જાય છે…”હે પ્રભુ, મર્યાદીત આવકમાં ૪ જણાનું કુટુંબ ચલાવવું અને હવે ટ્યુશન, અને દુર સુધી ટ્યુશન જવા માટે scooty, પેટ્રોલ, …………………. એક પછી એક ખર્ચાઓ નું લિસ્ટ નજર સામે આવવા માંડ્યું, શું થશે??”………..
આ પરિસ્થિતી આજે ગુજરાતનાં દરેક નાના-મોટા શહેરની છે… દરેક મધ્યમ વર્ગીય પપ્પાઓ ને બાળકનું SSC નું રીઝલ્ટ સારું આવ્યુ એના આનંદ કરતાં હવે પછી આવનારા વિકટ સંજોગોની ચિંતા વધુ સતાવે છે…… કટાક્ષ તો છે.. પણ એક કડવું સત્ય પણ છે…
વાંક કોનો છે??
વધતી જતી હરીફાઈનો??
ઘેટાંવાળી આંધળી દોટ મુકવાની ટેવનો?? આપણી શિક્ષણ પધ્ધતિનો??
કે બાળ-માનસ પર કસમયે અને પોતાની અભિરુચી પારખી શકવાની પૂરતી ક્ષમતા આવે તે પહેલાં જ પોતાની કારકીર્દી પસંદ કરવા પર મજબુર કરતો સમય….. ???
કોણ છે જવાબદાર???
કદાચ આપણે સૌએ વિચારવાની જરુર છે…
શૈક્ષણિક સંસ્થાઓ, અને finally વિદ્યાર્થી જ્યારે જેમતેમ ૧૨ સાયન્સમાં ઉત્તીર્ણ થાય ત્યાર બાદ ખર્ચાઓ નો ડુંગર ખડકી દેતી technical institutes એ બધાનો શું કોઇ વિકલ્પ નથી???
વિકલ્પ છે… અને તે એ કે પૂરતું માર્ગદર્શન આપવામાં આવે, વાલીઓ અને વિદ્યાર્થી બન્ને ને…. available courses, જેના માટે સાયન્સ માત્ર જ એક વિકલ્પ નથી…. ઘણા બીજા કોર્સીસ છે, જેમાં ૧૨ કોમર્સ અને આર્ટસ પછી જોડાઈને ઘણી સારી કારકીર્દી ઘડી શકાય એમ છે….. જરુર છે તો ફક્ત એ કે passed out students કે જેઓ ઈશ્વર કૃપાએ [ ] કે આપબળે સારું ભણી ગયા તેઓ પોત-પોતાની શાળાઓ માં નિયમિત સમયાંતરે જઈ ને guidance આપે….. મારા જાતઅનુભવે મેં જોયું છે કે પુરતાં માર્ગદર્શનના અભાવે ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ, શહેર તથા ગામડાંઓ બન્નેમાં, deserving તક ગુમાવે છે….. જરુર છે તો ફક્ત થોડો સમય ફાળવવાની…. અને તમારી અથવા આજુબાજું ના ગામડાઓની શાળાઓ માં જઈ ને બાળકો સાથે વાતચીત કરવાની…. મેં જોયું છે કે ગામડાઓમાં બિચારાં માતા-પિતા ભણેલાં ન હોવાના લીધે પૂરતું માર્ગદર્શન આપી નથી શકતાં…..
બીજાં કોઇ સુધારાની અપેક્ષા રાખવાની સાથે આવો પ્રયત્ન જો કરવામાં આવે તો???
ઉચ્ચત્તર શિક્ષક માટે ટાટ પરીક્ષા ૨૦/૧૧/૨૦૧૧ ના બદલે હવે તારીખ
૧૮/૧૨/૨૦૧૧ ના રોજ યોજાશે. માધ્યમિક શિક્ષક માટે હજુ સુધી તારીખ જાહેર થઈ નથી
- ઈટાદરા હાઈસ્કૂલ - તા. માણસાના ઉત્સાહી શિક્ષકશ્રી વિજયભાઈ પટેલે ધોરણ - ૯ SCE અંતર્ગત પત્રકો માટે એક્સેલ ફાઈલ બનાવી છે જે અત્રે નીચેની લીંક પર ક્લીક કરવાથી ખુલશે. વિજયભાઈનો મોબાઈલ નંબર ૯૮૭૯૦૩૧૮૫૫ છે.
- ધોરણ - ૯ SCE અંતર્ગત પત્રકો
- ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક અધિવેશન
- ઉચ્ચત્તર પગાર ધોરણ પત્રકોની યાદી - વર્ડ ફાઈલ
- ઉચ્ચત્તર પગાર ધોરણ માટેના પત્રકોની યાદી - પીડીએફ ફાઈલ
- નવા નદીસાર પ્રાથમિક શાળા - તા.ગોધરા જિ. પંચમહાલના આચાર્ય દ્વારા શાળામાં ખૂબજ સુંદર કામગીરી થઈ રહી છે જેના વિશેની જાણકારી મેળવવા માટે પર ક્લીક કરવી
- નવા નદીસર પ્રાથમિક શાળા વેબ લીંક
- મિત્રો- અહી ઈન્કમટેક્ષ ગણનયંત્ર (ફાઈનાન્સીયલ વર્ષ ૨૦૧૧-૧૨) માટે મૂકેલ છે. ઈન્કમટેક્ષ ગણતરી કરશો. કોઈ ભૂલ જણાય તો ધ્યાન દોરશો જેથી સુધારી શકાય.
- બોનસ - ૨૦૧૧ પરિપત્ર
- ઘણા મિત્રોને જાણવું છું કે કોઈ કચેરીમાં માહિતી અધિકારના કાયદા મુજબ માહિતી કયા નમૂનામાં માગવામાં આવે છે ? તો અહી નીચે એક નમૂનો મૂકેલ છે. તે ઢાંચામાં જે તે કચેરીમાંથી માહિતી માંગી શકાય. અરજી ફી રોકડમાં ચૂકવી શકાય કે 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર પણ અરજી કરી શકાય.
- કોયડો - There is a bus with 7 girls. Each girl has 7 bags. In each bag there are 7 big cats. Each big cat has 7 little cats. Each cat has 4 legs. Question: how many legs are present in bus? Send your answer on jitendra.teo@gmail.com
- વર્ગ વધારા - ઘટાડાનો સુધારાવાળો પરિપત્ર
- ગુજરાતી - અંગ્રેજી ડિક્ષનેરી
- વિજ્ઞાનમેળો પરિપત્ર - પેઈઝ 1
- વિજ્ઞાનમેળો - પરિપત્ર પેઈજ - 2
- શાળાકીય સર્વગ્રાહી શિક્ષણ પત્રકો ( ધોરણ - ૯ ) એક્સેલ ફાઈલ
- રાષ્ટ્રધ્વજની ગરિમા- મહિમા જાળવવાના નિયમો
- માનવ તંદુરસ્તી - જઠર/આંતરડા અને પાચનક્રિયા
- Opt-holidays-2011
- General Holiday 2011
- ગણિતનું સૌદર્ય
- બિન શૈક્ષણિક કર્મચારી મહેકમ ૦૧-૦૮-૨૦૧૧ નો પરિપત્ર
- ઉંમર ગણન યંત્ર
- ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહ પ્રથમ સેમેસ્ટર પરીક્ષા કાર્યક્રમ
- Rate Of DA and Prof.Tax
- HRA Classification of various City
- વિદ્યાસહાયક ભરતી ૨૦૧૧ - સંભવિત કાર્યક્રમ
- વિજ્ઞાન પંજરી
- ડુપ્લીકેટ સર્વિસ બુક અંગેનો પરિપત્ર
- શાળા કેમ્પસમાં મોબાઈલ પ્રતિબંધ પરિપત્ર
- ધોરણ- ૧૦ પરીક્ષા પરિણામ પત્રક નમૂનો તથા ગુણપત્રક નમૂનો
- ધોરણ 11 અને 12 વિજ્ઞાનપ્રવાહ સેમેસ્ટર પધ્ધતિ અગત્યની માહિતી
- શિક્ષણ કામગીરી આધારો અને સંદર્ભ
- જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં રાખવામાં આવતી ફાઈલો
- જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં અરજીઓના નિકાલની સમય મર્યાદાઓ
- ધોરણ - 9 અભ્યાસક્રમ- પ્રશ્નપત્ર પરિરૂપ - આયોજન અને વર્ગ બઢતીના નિયમો
- સ્વૈચ્છિક નિવૃતિના કેસમાં ઉચ્ચતર પગાર ધોરણ લાભ પરત કરવા બાબત
- નોન ગ્રાન્ટેબલ શાળા માટે વ્યવસ્થાપન નિતી ( આદર્શ આચારસંહિતા)
- પ્રાથમિક શિક્ષક ટ્યુશન પ્રતિબંધ પરિપત્ર
- ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ જી.આર
- અમરેલી જિલ્લા આચાર્ય સંઘ મહામંત્રી જયંતભાઈ જોષીના બ્લોગ દ્વારા મળેલ એલ્.સી તથા જી.આર નો નમૂનો અને પરિપત્ર આ સાથે સામેલ છે. જે શાળાઓને કામમાં આવશે.
- એલ.સી તથા જી.આર નો પરિપત્ર તથા નમૂનો (૦૪-૦૫-૨૦૧૧)
- પગારબિલ અંતર્ગતના પત્રકો
- પગાર પત્રક 1
- પગાર પત્રક 2
- પગાર પત્રક 3
- પગાર પત્રક 4
- ગ્રાન્ટ કેલ્ક્યુલેશન મેમો
- એન.ઓ.સી પત્રકો
- ગુજરાત રાજ્યની સામાજિક અને શૈક્ષણિક વર્ગમાં સમાવિષ્ટ જાતિઓની યાદી
- સુગમ ઈન્કમટેક્ષ નવું રીટર્ન ફોર્મ
- એડમિશન મેરીટ માર્ક્સ કેલ્ક્યુલેટર ( ધોરણ - 12 સાયંસ પાસ વિ.ઓ )
- શિક્ષક - આચાર્ય અભિયોગ્યતા કસોટી માળખું ( TAT Exam Paper Structure )
- શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન ( SCE in Standard 9 )
- પર્સન્ટાઈલ રેન્ક વિશે વધુ જાણો
- પર્સેંન્ટાઈલ રેન્ક શોધવાની રીત ( PR in EXCEL )
- ગુજકેટ પરીક્ષા આન્સર કી - ૨૦૧૧ (GUJCET ANSWER KEY - 2011)
- વર્ગ બઢતીના નિયમો ધોરણ 8-9-11
- મોઘવારી વધારો
- ભરતી પરિપત્ર
- રજા અંગેનો પરિપત્ર
- શિક્ષક રેશિયો પરિપત્ર
માહિતી અધિકાર કાયદો (RTI ACT)
- માહિતી અધિકાર કાયદો - નિયમો
- માહિતી અધિકાર કાયદો - જાહેરનામું
- RTI IN NEW GAZETTE
- ફોર્મ ક
- ફોર્મ ખ
- ફોર્મ ગ
- વર્ધિત પેન્શન યોજના જાહેરનામું (NOTIFICATION)
- વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 1 વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 6
- વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 2 વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 7
- વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 3 વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 8
- વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 4 વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 9
- વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 5 વર્ધિત પેન્શન યોજના પરિપત્ર 10
- ગણિત પ્રશ્નપત્ર
- વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રશ્નપત્ર
- અંગ્રેજી પ્રશ્નપત્ર
- સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર
- ગુજરાતી પ્રશ્નપત્ર
શાળા ઉપયોગી ફાઈલ
- સેલેરી સ્લીપ તથા જી.પી.એફ સ્લીપ
- વક્તૃત્વ સ્પર્ધા મૂલ્યાંકન પત્રક
- વક્તૃત્વ સ્પર્ધા એકંદરીકરણ પત્રક
- નિબંધ સ્પર્ધા મૂલ્યાંકન પત્રક
- નિબંધ સ્પર્ધા એકંદરીકરણ પત્રક
- ઉંમર શોધક કેલ્ક્યુલેટર (Age Calculation Calculator)
- life time calender
- ચિત્ર બારીકાઈથી જોઈ મગજ કસો
- દેશના કોઈપણ સ્થળનો એસ.ટી.ડી કોડ સરળતાથી શોધો
TAT( Teacher Aptitude Test ) GR