રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયક / જુના શિક્ષકની ભરતીપ્રતીક્ષા યાદી : |
ઉમેદવારો માટેની સૂચના : |
(૧) શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે પ્રતીક્ષા યાદીમાં આવેલ ઉમેદવારોને જીલ્લા પસંદગી માટેના વિકલ્પ તા. ૧૬-૦૬-૨૦૧૪ થી તા. ૧૮-૦૬-૨૦૧૪ ૨૩:૫૯ કલાક સુધી ઓનલાઇન ભરવાના રહેશે. |
(૨) જીલ્લા પસંદગી માટેના વિકલ્પ આપ્યા બાદ ઉપલબ્ધ જગ્યાઓ મુજબ જિલ્લાઓની ફાળવણી કરવામાં આવશે, જે વખતોવખત ના નામદાર ન્યાયાલય ના ચુકાદાઓને આધીન રહેશે. |
(૩) ઉપરોકત નિયત કરેલ સમય મર્યાદા માં ઉમેદવાર દ્રારા ઓનલાઇન વિકલ્પ ભરવામાં નહિ આવે તો સમગ્ર ભરતી પ્રક્રિયામાંથી ઉમેદવાર પોતાના હ્ક્ક આપો આપ ગુમાવશે. |
જીલ્લા પસંદગી ના વિકલ્પ ભરવા માટે |
સર નામાના મૂળતત્વો વિષયની કુલ ખાલી જગ્યા ૧૭૯ છે જયારે બીજા તબ્બક્કા માં ફક્ત ૫૭ નું જ લીસ્ટ મુકાયું છે તો બીજી જે બાકી રેહશે તેનો તબ્બક્કો આવશે કે ?
ReplyDelete