એલ. જી. મેડીકલ કોલેજ, મણીનગર, અમદાવાદ (LGMED) ને શૈક્ષણિક વર્ષ ૨૦૧૪-૧૫ માટે પ્રવેશની માન્યતા મળેલ છે.
- અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશન મેડીકલ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંચાલિત એલ. જી. મેડીકલ કોલેજ, મણીનગર, અમદાવાદ (LGMED) ને શૈક્ષણિક વર્ષ ૨૦૧૪-૧૫ માટે પ્રવેશની માન્યતા તારીખ ૧૦/૦૭/૨૦૧૪ ના રોજ આપવામાં આવેલ છે. તારીખ ૧૦/૦૭/૨૦૧૪ ના રોજ બોલાવેલ ગુજરાત બોર્ડ ના મેરીટ નંબર ૧ થી ૬૦૦ સુધીના ઉમેદવારો એ મેડીકલ માં પ્રવેશ મેળવેલ છે તેમાંથી જે કોઈ ને એલ. જી. મેડીકલ કોલેજ, મણીનગર, અમદાવાદ (LGMED) ખાતે પ્રવેશ મેળવવો હોય અથવા ૧૦/૦૭/૨૦૧૪ ના રોજ મેડીકલ માં લીધેલો પ્રવેશ એલ. જી. મેડીકલ કોલેજ, મણીનગર, અમદાવાદ (LGMED) ખાતે બદલવો હોય તેવા તમામ ઉમેદવારોએ તારીખ ૧૧/૦૭/૨૦૧૪ ના રોજ બપોરે ૨:૦૦ વાગે એડમિશન કમીટી, બી. જે. મેડીકલ કોલેજ ખાતે હાજર રહેવું.
No comments:
Post a Comment