Showing posts with label puzzle. Show all posts
Showing posts with label puzzle. Show all posts

Friday, August 8, 2014

Use Your Brain

ઘડિયાળમાં કલાક  06-15 મિનિટ થઈ છે. ત્યારે જો કલાકનો કાંટો પૂર્વ દિશામાં હોય તો મિનિટ કાંટો કઈ દિશામાં હશે ?

(અ) ઉત્તર  (બ) દક્ષિણ  (ક) પૂર્વ  (ડ) પશ્ચિમ  

Thursday, March 20, 2014

Pozzle

R u genious ? Solve it.


R u genious ? 

Then Solve the following maths Puzzle. Only 2 % Students solved in CAT exam.

If  

5+3+2 = 151022

9+2+4 = 183652


8+6+3 = 482466


5+4+5 = 202541


THEN;


7+2+5 = ?






Tuesday, March 4, 2014

puzzle

એક દેડકો એક 20 મીટર ઊંડા કૂવાના તળિયે છે.દરરોજ દેડકો 5 મીટર ઉપર ચડે છે અને 4 મીટર નીચે લપસી પડે છે. તો દેડ્કો કેટલા દિવસે કૂવાની ટોચ પર પહોંચશે ?



Monday, February 24, 2014

કોયડો

આજનો કોયડો 

એક પરીક્ષામાં પાસ થવા માટે વિદ્યાર્થીએ જુદા જુદા ચાર વિષયોમાંથી દરેક વિષયમાં પાસ થવું ફરજિયાત છે. તો વિદ્યાર્થી કેટલી રીતે નાપાસ થઈ શકે ? 

જવાબ -  (1) 24    (2) 16      (3) 15      (4)  12  
જવાબ કોમેંટ્સમાં નામ - સરનામા સાથે આવકાર્ય છે. 



Thursday, October 3, 2013

આજનો કોયડો -

  એક સમારંભમાં દરેક વ્યક્તિ એકબીજા સાથે હસ્તધૂનન કરે છે. જો કુલ ૧૦૫ વખત હસ્તધૂનન ( હાથ મિલાવવાની ) પ્રક્રિયા બની હોય તો સમારંભમાં હાજર વ્યક્તિઓની કુલ સંખ્યા કેટલી હશે ?  

 કોયડાનો જવાબ કોમેંટ્સ માં આપી શકો છો. 


ઘણા પૂછે છે કે સાતમું પગાર પંચ ક્યારે અમલમાં આવે ?

મિત્રો Six Pay ૦૧/૦૧/૨૦૦૬ થી અમલમાં આવેલ છે. પણ ગુજરાત સરકારે ૦૧/૦૧/૨૦૦૯ થી રોકડમાં આપેલ હતું. તેમ સાતમું પગાર પંચ   ૦૧/૦૧/૨૦૧૬ થી અમલમાં  આવી શકે. ગુજરાત સરકાર  ૦૧/૦૧/૨૦૧૮ કે ૨૦૧૯ માં  રોકડમાં  આપવાનો અમલ કરી શકે.