સર, ચાલું નોકરીએ ડિસ્ટન્સ એડ્યુકેશન mode માં Deemed university માથી મેળવેલ બહાર ના રાજ્યની marksheet ના verification માટે શું process છે? DEO કક્ષાએથી કે સ્કૂલ ઓફ કમિશ્નર કક્ષાએથી? હાલમાં સરકારી શાળાઓની ભરતી માં બહારના રાજ્યની degree નું DEO કક્ષાએથી verification કર્યા પછી જ ઓર્ડર આપવા તેવો પરિપત્ર છે તો Principal ની આવનાર ભરતી માટે advance માં verification DEO કક્ષાએથી થાય તો ખુબ સારું.કારણ કે verification certi.આવતા બે-ત્રણ મહિના લાગતાં હોય છે.

ReplyDelete