ધો 10 અને 12 ના ફોર્મ ભરવા માટે ફોટાને રિસાઇઝ કરી 100x120 પિક્સલ સેટ કરવાનો વીડિયો 

મિત્રો ધોરણ 10 અને 12 ના SSC અને HSC ના online ફોર્મ ભરવાના ચાલુ થયેલ છે જેમાં વિદ્યાર્થીનો ફોટો અને સહી online અપલોડ કરવાની હોય છે તેમાં ફોટો અને સહી 5 થી 20 kb અને પિક્સેલ 100 થી 120 સુધીની અપલોડ કરવાની હોય છે આ વર્ષે  બોર્ડે ફોટો અને સહી ફિક્સ માપમાં કરવાનું છે તેના માટે નો વીડિયો જીતુભાઇ ગોઝારીયાની સલાહ સુચનથી video સુધી બનાવીને મુક્યો છે જોવા માટે નીચેની લિંક પર જાઓ

9 comments:

 1. આપનો ફોટો રીસાઈઝ કરવાનો વિડીઓ ઘણો જ મહત્વનો લાગ્યો અને સમયનો વધુ બગાડ ના થાય તે માટેનો રહ્યો. સર.. પેઈટ માં જ રીસાઈઝ કરવાની સેવા પણ ઉપલબ્ધ છે જેમાં ટીક માર્ક કાઢીને પિક્સલ પલ પોઈન્ટ કરી વારાફરથી ફોટો / સહી રીસાઈઝ થઇ શકે છે. આપના તરફથી એડોબ ફોટો શોપમાં રીસાઈઝ કરવાની પ્રક્રિયા ઘણી સરલા અને તુરંત થાય તેવી છે જે યોગ્ય છે.

  ReplyDelete
 2. Gozariya sir..આ કોમેન્ટ નથી પણ આપની સેવા ઈચ્છું છું કે એક્શ્લ માં એકથી વધુ sheet ની formula બાબતે જરૂરી મેથોડ બતાવશો.

  ReplyDelete
 3. This comment has been removed by the author.

  ReplyDelete
 4. નમસ્કાર, સર આપના તરફથી જે ટેક્નોલૉજી નો ઉપયોગ કરી માહિતી આપવામાં આવે છે જે અમારા કામ ને સરળ બનાવે છે અને સમય ની બચત થાય છે વહીવટ કરવામાં સરળતા રહે છે અને વહીવટી કામની જાણકારી પણ વધે છે 7th pay મુજબ ઉ.પ.ધો ની exel file હોય તો blogg પર મુકવા વિનંતી ...... આભાર

  ReplyDelete
 5. Exel file lok n rakva vinanti we are teacher

  ReplyDelete

 
Top