રતોડ

Next Date of listing for fix salary in Supreme Court is : 04/07/2013 .

add

Saturday, April 16, 2011

અગત્યના પરિપત્રો તથા શાળા ઉપયોગી કામગીરી

 શ્રદ્ધાગોળી
જે પદાર્થની કોઇ જાતની વૈદકીય અસર ના થતી હોય એને દવાના સ્વરૂપે આપવાથી દર્દીની દાક્તર તથા દવા પ્રત્યેની શ્રદ્ધાના કારણે દર્દીને મનોશારીરિક ફાયદાઓ થાય તો એવા પદાર્થને 'પ્લેસીબો’ (શ્રદ્ધાગોળી!) કહેવાય છે.
પપ્પા મારે સાયન્સ લેવું છે….

“પપ્પા, ૮૫ % આવ્યા …. હા…. ધારેલા એના કરતાં ઓછા છે.. પણ સારાં છે…
” એક કોડીલો દીકરો પપ્પા ને પોતાનું SSC નું રીઝલ્ટ જણાવતા રાજી થાય છે…. વિચારે છે..હવે સાયન્સ લેવામાં કોઇ વાંધો નથી….. આ બાજુ પપ્પાનું મન આવતાં ૨ વર્ષ માટ સાયન્સ ભણાવવા માટ, અને ત્યાર પછી એન્જિનીયરીંગ કે મેડીકલ ભણાવવા માટે જોઈતા પૈસાના પર્વતની ઊંચાઈ કેટલી થશે તેની ગણતરી કરવામાં લાગી જાય છે…”હે પ્રભુ, મર્યાદીત આવકમાં ૪ જણાનું કુટુંબ ચલાવવું અને હવે ટ્યુશન, અને દુર સુધી ટ્યુશન જવા માટે scooty, પેટ્રોલ, …………………. એક પછી એક ખર્ચાઓ નું લિસ્ટ નજર સામે આવવા માંડ્યું, શું થશે??”………..
આ પરિસ્થિતી આજે ગુજરાતનાં દરેક નાના-મોટા શહેરની છે… દરેક મધ્યમ વર્ગીય પપ્પાઓ ને બાળકનું SSC નું રીઝલ્ટ સારું આવ્યુ એના આનંદ કરતાં હવે પછી આવનારા વિકટ સંજોગોની ચિંતા વધુ સતાવે છે…… કટાક્ષ તો છે.. પણ એક કડવું સત્ય પણ છે…

વાંક કોનો છે??
વધતી જતી હરીફાઈનો??
ઘેટાંવાળી આંધળી દોટ મુકવાની ટેવનો?? આપણી શિક્ષણ પધ્ધતિનો??
કે બાળ-માનસ પર કસમયે અને પોતાની અભિરુચી પારખી શકવાની પૂરતી ક્ષમતા આવે તે પહેલાં જ પોતાની કારકીર્દી પસંદ કરવા પર મજબુર કરતો સમય….. ???

કોણ છે જવાબદાર???
કદાચ આપણે સૌએ વિચારવાની જરુર છે…

શૈક્ષણિક સંસ્થાઓ, અને finally વિદ્યાર્થી જ્યારે જેમતેમ ૧૨ સાયન્સમાં ઉત્તીર્ણ થાય ત્યાર બાદ ખર્ચાઓ નો ડુંગર ખડકી દેતી technical institutes એ બધાનો શું કોઇ વિકલ્પ નથી???
વિકલ્પ છે… અને તે એ કે પૂરતું માર્ગદર્શન આપવામાં આવે, વાલીઓ અને વિદ્યાર્થી બન્ને ને…. available courses, જેના માટે સાયન્સ માત્ર જ એક વિકલ્પ નથી…. ઘણા બીજા કોર્સીસ છે, જેમાં ૧૨ કોમર્સ અને આર્ટસ પછી જોડાઈને ઘણી સારી કારકીર્દી ઘડી શકાય એમ છે….. જરુર છે તો ફક્ત એ કે passed out students કે જેઓ ઈશ્વર કૃપાએ [ ] કે આપબળે સારું ભણી ગયા તેઓ પોત-પોતાની શાળાઓ માં નિયમિત સમયાંતરે જઈ ને guidance આપે….. મારા જાતઅનુભવે મેં જોયું છે કે પુરતાં માર્ગદર્શનના અભાવે ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ, શહેર તથા ગામડાંઓ બન્નેમાં, deserving તક ગુમાવે છે….. જરુર છે તો ફક્ત થોડો સમય ફાળવવાની…. અને તમારી અથવા આજુબાજું ના ગામડાઓની શાળાઓ માં જઈ ને બાળકો સાથે વાતચીત કરવાની…. મેં જોયું છે કે ગામડાઓમાં બિચારાં માતા-પિતા ભણેલાં ન હોવાના લીધે પૂરતું માર્ગદર્શન આપી નથી શકતાં…..
બીજાં કોઇ સુધારાની અપેક્ષા રાખવાની સાથે આવો પ્રયત્ન જો કરવામાં આવે તો???

ઉચ્ચત્તર શિક્ષક માટે ટાટ પરીક્ષા ૨૦/૧૧/૨૦૧૧ ના બદલે હવે તારીખ
૧૮/૧૨/૨૦૧૧ ના રોજ યોજાશે. માધ્યમિક શિક્ષક માટે હજુ સુધી તારીખ જાહેર થઈ નથી
  • પગારબિલ અંતર્ગતના પત્રકો  
ડી ઈ ઓડિટ પત્રકો      
માહિતી અધિકાર કાયદો (RTI ACT)
વર્ધિત પેન્શન યોજના સંપૂર્ણ માહિતી
ધોરણ ૧૦ નમૂનાના પ્રશ્નપત્રો
સીસીસી પરીક્ષા મટેરિયલ્સ
 શાળા ઉપયોગી ફાઈલ

TET( Teacher Eligibility Test ) &
TAT( Teacher Aptitude Test ) GR     

27 comments:

  1. Hello sir,

    I Kamlesh Joshi, Intel Teach Trainer for Gujarat have looked at your work of preparing sub blog where people can nicely get the information about their related subject matter of education. I really thank you for such kind of work in professing, I look forward to other such blogsite and development.

    -------------

    Warm Regards

    Kamlesh Joshi
    Gujarat State Trainer | Intel® Teach Program
    (Office: +91-79-29099126 / Mobile: +91 9979182675
    krishkamlesh@gmail.com

    ReplyDelete
  2. I READ YOUR BLOG.I LIKE IT.BUT SOME ERRORS ARE OCCURED WHILE OPENING THE FILE.
    HOW CAN I UNPROTECT ANY FILE?
    GIVE ME SOME SUGGESTION.
    THANKS
    NINAMA JAYDEEP C.
    jaydeepninama@gmail.com

    ReplyDelete
  3. hon sir u did good job for educated related persons.
    may god bless you.
    thanks........

    ReplyDelete
  4. પ્રિય મિત્ર,
    આપને વિનંતી છે કે શાળાકીય સર્વગ્રાહી શિક્ષણ પત્રકો ( ધોરણ - ૯ )
    માં સુધારા - વધારા કરી શકાય તેવા ફેરફાર સાથે ફરીથી આપના બ્લોગ પર મુકશો.
    આપનો આભાર.

    ReplyDelete
  5. I Just visit your blog. i found this really useful. keep it up.

    Regard
    - Ashu ( TheOnlineGK )

    ReplyDelete
  6. આ બ્લોગ ઘણો ઉપયોગી છે એમાં કોઈ શંકા નથી.મિત્રો મેડીકલ અંગે જુન ૨૦૧૧ નાં માધ્યમિક સંદેશમાં માહિતી છે. આ પરિપત્ર મારે જોઈએ છે.કોઈની પાસે કોપી હોયતો મારા ઈમેઈલ એકાઉન્ટ rbvaidya101@gmail.com પર મોકલી આપશોજી . અમે બે મિત્રોએ અમદાવાદમાં ખાનગી દવાખાનામાં સારવાર લીધી છે. અને પરિપત્ર જરુરી છે. આભાર.

    ReplyDelete
  7. સર, ખુબજ સરસ માહિતી આપી.
    કામની વસ્તુઓ ડાઉનાલોડ કરી છે.

    (આપનો ભૂતપૂર્વ વિદ્યાર્થી)

    ReplyDelete
  8. Dear sir

    I know about your web site information for school teacher & it's good site. i need your help for maternity leave of for my wife.

    My wife is working in granted secondary school from last 3 years & she born baby before 5 month so she take leave from 1st April to 24th August-2011 ( 135 days) also she take more leave 60 days.

    so Please tell me i can get full salary for 135 days .

    Please help.

    ReplyDelete
  9. જીતુભાઇ તમારુ કામ ખુબ જ સરસ છે. આ બધુ જોયા પછી એમ કહેવુ યોગ્ય છે કે શિક્ષક જો પોતાના કામમાં સમર્પિત થઇ આ રીતે જ્ઞાનનો વિસ્તાર કરતો જાય તો તેની સુવાસ બધે જ ફેલાય છે. આપને ખુબ ખુબ અભિનંદન . તમે એક્સલમાં મોધવારી ગણી બતાવતો જે કોઠો મૂક્યો છે તેમાં ટોટલમાં રુપિયાની ભૂલ આવે છે તો શું આ સૂત્ર મૂકી ને તે ન ગણી શકાય ? = round(sum(d2+d4)*.58,0)
    d2 એ પે સ્કેલ છે જ્યારે d4 એ ગ્રેડ પે છે .
    NARESHKUMAR K.PATEL CHHITADARA HIGH SCHOOL TA MEGHRAJ SABARKANTHA

    ReplyDelete
  10. જીતુભાઇ તમારુ કામ ખુબ જ સરસ છે

    ReplyDelete
  11. 1.urmila matodakar
    2.rani mukharji
    3.dipika padukon
    4.sushmita sen
    5.aishwariya ray
    6.priti zinta.


    ok sir, am i right ?

    ReplyDelete
  12. Sir , very helpful blog for teachers like us.

    ReplyDelete
  13. જીતુભાઈ,
    કુશળ હશો.
    આપ વેબસાઈટમાં અવનવું કરો છો, ઉમેરો છો તે કાબિલેતારીફ છે.
    અવનવી વેબસાઈટ્સ મુકવા વિનંતી.
    તેજસ ઠક્કર.

    ReplyDelete
  14. resp. sir
    namskar
    u r very............very goooooood job.
    sir i want u a question?
    when will INSTITUTIONALIZATION of computer teacher & HOW ?
    i wait 4 u r answer
    hav a gud day sir
    my email :- tilak_com@yahoo.com
    tacademy13@gmail.com

    ReplyDelete
  15. જીતુભાઇ તમારુ કામ ખુબ જ સરસ છે. આ બધુ જોયા પછી એમ કહેવુ યોગ્ય છે કે શિક્ષક જો પોતાના કામમાં સમર્પિત થઇ આ રીતે જ્ઞાનનો વિસ્તાર કરતો જાય તો તેની સુવાસ બધે જ ફેલાય છે. આપને ખુબ ખુબ અભિનંદન .

    ReplyDelete
  16. my crc web site is www.ssam.crc4rmc.com

    ReplyDelete
  17. Ek Shikhak mate tamro blog khub j upyogi chhe.

    ReplyDelete
  18. hello, jitubhai Patel Sir.
    I m just going to applied for HTAT, But I m B.Com.,B.P.Ed. so I m Confuse for this, Because I have not Detail of Qualification.
    So please give me information about Qualification. Ok!
    Zala Havubha Balvantsinh

    ReplyDelete
  19. hello jitubhai patel sir i am fresher and m.a b.ed with english i got 139 mark in tat exam su maro chance lagse bharti thase k kem mandal virodh kare 6e javab jarur apjo su thase mail karjo on schavda422@gmail.com

    ReplyDelete
  20. good night sirji give me some information about it my tat merit is 53.10 can i have chance to be teacher in hsc

    ReplyDelete
  21. JITUBHAI
    NAMSKAR
    EK SIKSAK MATE TAMARO BLOG KHUBJ UPYOGI CHHE APNO BLOG MANE KHUB GAME CHHE ANE HU ROJ EK VAR VISIT KARU CHHU.

    FROM- KALAMBHAI VASAVA
    CRC CO.ORDINETORCRC AMLETHA,TA. NANDOD, DI. NARMADA-393140
    MO-9687056072/E-MAIL- crc.nmd.nandod.amletha@gmail.com

    ReplyDelete
  22. Hello, All peoples from Educational Field..

    Gujarat High court ordered that fix pay salariesed person will get all benifits as like permanant employee.

    but there is no effect from our government. so what is the status of that. can any one tell.

    thanks.

    ReplyDelete
  23. gujarat ni std 11 ni navi 47 school ni details school na nam sathe aapva vinti 6.

    ReplyDelete
  24. very useful & important information is easily available on your web.i always recommend my friends to eye at your web.Hope this may continue for a long time for the people who want to know more about the lattest facts & circullars of edu.deptr
    MAHESH.DARJI

    ReplyDelete
  25. jitubhai opera mini ma gujarati ma paripatra open karva mateni systom janavo.

    ReplyDelete