બિનસત્તાવાર માહિતી મુજબ  બિનસરકારી ઉચ્ચત્તર શિક્ષક ભરતી અંદાજિત જૂન માસમાં પૂરી થઈ શકે છે. જુલાઈ માસમાં ખાલી જગ્યાઓમાં શિક્ષકોની નિમણૂંક થાય અને વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય સારી રીતે થઈ શકે તેવું શિક્ષણજગત સાથે સંકળાયેલ સૌ મિત્રો ઈચ્છી રહ્યા છે.
આશા રાખીએ કે આ માસના અંત સુધીમાં જે તે પસંદ થયેલા ઉમેદવારોને નિમણૂંકપત્રો મળી જાય અને શાળાના વર્ગખંડો શિક્ષકોથી ધમધમી ઉઠે. અને અસરકારક શિક્ષણ કાર્ય થાય. 

1 comments:

  1. સર નામાના મૂળતત્વો વિષયની કુલ ખાલી જગ્યા ૧૭૯ છે જયારે બીજા તબ્બક્કા માં ફક્ત ૫૭ નું જ લીસ્ટ મુકાયું છે તો બીજી જે બાકી રેહશે તેનો તબ્બક્કો આવશે કે ?

    ReplyDelete

 
Top