બિન સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષકોની ભરતી જિલ્લા પસંદગી થઈ હોવા છતાં કયા કારણથી થતી નથી તે ભાવિ શિક્ષકોમાં ચર્ચાનો પ્રશ્ન છે.
મિત્રો - બિન સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષકોની ભરતી ઝડપી થાય તેની ઉમેદવારો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. કયા કારણથી કાચબા ગતિએ ભરતી બોર્ડ કામગીરી કરી રહ્યું છે તે સમજાતું નથી. જાહેરાત ૬ માસથી પડી છે છતાં કમ્પ્યૂટરના આ વાઈબ્રંટ ગુજરાતમાં ભરતીમાં આટલો વિલંબ કેમ ? જવાબદાર અધિકારીઓ પાસેથી જવાબ માંગવાની જરૂર છે. શરૂઆતથી નિયમોનું અર્થઘટન ફૂલપ્રુફ થતુ નથી જેથી ભરતી વિલંબમાં પડે છે.
એવા કયા કારણ છે કે જિલા પસંદ થયા પછી પણ ભરતી અટકી ગઈ છે. ?
પસંદ થયેલ ઉમેદવારને ઓર્ડર ક્યારે મળશે ? જવાબદાર અધિકારીએ જવાબ આપવાની જરૂર છે. ગ્રાંટેબલ તથા નોન ગ્રાંટેબલ વર્ગોની મંજૂરી આપેલ છે વિદ્યાર્થીઓ છે વર્ગો છે પરંતુ અધિકારીઓની અણ આવડતના કારણે શિક્ષકો નથી. શિક્ષકો વિના વર્ગખંડોમાં શિક્ષણ કેવી રીતે ચાલતું હશે તે એસી ઓફિસમાં બેઠેલા અધિકારીઓને ક્યાંથી ખબર પડે ?
આશા રાખીએ કે બહેરા કાન પર શિક્ષકો ઈચ્છતા વિદ્યાર્થીઓની ચીસોનો અવાજ સંભળાય અને હકારાત્મક પરિણામ આવે.
i dont know whats wrong with this people. uneducated people in education dept. come on this is world of hitech.
ReplyDeletebefore higher sec recruiting government should recruit educated staff in education dept.
ReplyDeletejust one answer from their people is meeting is going on call after two days. shit kind of people.
ReplyDeleteબિનસરકારી ગ્રાન્ટેડ શાળા ની ઉચ્ચતર માઘ્યમિક ની ભરતી માટે પ્રતિક્ષા યાદી ની જીલ્લા પસંદગી તા.૧૬/૦૬/૧૪ થી ૧૮/૦૬/૧૪ માં કરવાની છે.
ReplyDeleteThis comment has been removed by the author.
Deleteહા સાચી વાત પણ જે હમણાં પરીક્ષા લેવાઈ તેની ભરતી ક્યારે કરશે જે આજે એનું પરિણામ આવી ગયું નવી ભરતી ક્યારે કરશે
ReplyDeletehamna mari pasdgi thai gay 6 pan order haju kyare avase plz tell me
ReplyDelete