Tuesday, July 3, 2012

ધોરણ - 11/12 વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર અંતર્ગત સૂચના પરિપત્ર  

 CCC પરીક્ષા તાલીમ તથા ફી બાબત 


 એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરી જનરલ સમયપત્રકમાં શિક્ષકના નામ તથા ડેટા નાખો. બીજી શીટમાં ફક્ત રંગીન ખાનામાં શિક્ષકનો ક્રમ લખતાં જે તે શિક્ષકનું સમય પત્રક વર્કલોડ સાથે તૈયાર થશે. લેઝર પેપર પર પ્રિન્ટ લઈ શકાય. 
 School and teacher Time Table with workload calculation

 સર્વગ્રાહી મુલ્યાંકન પરિણામ ધોરણ ૧૦ નો પ્રોગ્રામ ( Jayantbhai Joshi - મહામંત્રી-અમરેલી જિલ્લા આચાર્ય સંઘ )

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. ખુબ જ સરસ બ્લોગ છે તમારો જીતુભાઇ,

    મે પણ એવુ જ કઇક બનાવવાનો પ્રયાસ કર્યો છે. મારા બ્લોગમાં તમારી એક્સેલ ફાઇલ પણ મુકી છે (સ્કુલ ટાઇમ ટેબલ).

    એકવાર મુલાકાત લેવા વિનંતી છે.
    http://edusafar.blogspot.in

    ReplyDelete