Wednesday, September 26, 2012

આજના ખુશ ખબર 

ધોરણ ૬ થી ૮ માં વિદ્યાસહાયક પ્રાથમિક શિક્ષકોની કુલ ૮૮૦૦ શિક્ષકોની ભરતી ( ગણિત - વિજ્ઞાન  ૩૦૦૦ શિક્ષકો -  ભાષાઓના ૨૩૦૦ શિક્ષકોની જગ્યાઓ તથા સામાજિક વિજ્ઞાનના કુલ ૩૫૦૦ શિક્ષકો)ની  ભરતી તા. ૨૮/૦૯/૨૦૧૨ સવારે ૯ -૦૦ કલાકથી તા. ૧૦/૧૦/૨૦૧૨ ના રોજ બપોરે ૩-૦૦ કલાક સુધી www.vidyasahayakgujarat.org  www.ptcgujarat.org પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે આ વેબસાઈટ જોતા રહેવું. 

મિત્રો - આ એકજ વેબસાઈટ એવી છે કે જેમાં સારસ્વત મિત્રોને ઉપયોગી માહિતી વિનામૂલ્યે આપવામાં આવે છે.તેથીજ આજ સુધી ૧૧ લાખ લોકોએ આ વેબસાઈટની મુલાકાત લીધી છે. જે કામ  શિક્ષકસંઘોએ કરેલ નથી તે કામ વેબસાઈટના માધ્યમ દ્વારા લોકોના પ્રશ્નો સાંભળી યોગ્ય સ્તરે રજૂઆત કરેલ છે તથા સારસ્વત મિત્રોને હકારાત્મક માર્ગદર્શન પણ આપેલ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે પણ આપણે અવારનવાર શિક્ષક મિત્રો દ્વારા તૈયાર થયેલ ઉપયોગી પ્રેઝંટેશન આ સાઈટ ઉપર તથા અમારી બીજી સાઈટ wwww.edusafar.com  ઉપર પણ અપડેટ કરીએ છીએ. આપને ફરી વિનંતી કે શિક્ષણના સમાચાર માટે wwww.edusafar.com તથા  www.jitugozaria.blogspot ની મુલાકાત લેશો અને અન્ય મિત્રોને આ સાઈટની મુલાકાત લેવાનું કહેશો. આપના અભિપ્રાય આવકાર્ય છે.
આભાર 

જિતેન્દ્ર પટેલ ( મદદનીશ શિક્ષક - ગોઝારિયા હાઈસ્કૂલ . ગોઝારિયા.તા.જિ મહેસાણા )

3 comments:

  1. 11 લોકોએ મુલાકાત નથી લીધી પણ 10 લાખ 63 હજાર પાના જોવાયા છે. નિર્દોષ પ્રજાને મુર્ખ બનાવવાનુ બંધ કરો.

    ReplyDelete
  2. kailash punjani je vyakti saru kam kare 6 tema madad na karo to kai nahi parantu tena viruddhma to na bolo
    kharekhar a site khubaj upayogi 6 jitubhai keep it up
    thank you

    ReplyDelete
    Replies
    1. સાઇટ ઉપયોગી જ છે પણ 11 લાખ લોકોએ સાઇટ જોઇ છે તેવી ખોટી કમેન્ટ કરવાની શુ જરૂર? પબ્લિક મુર્ખ નથી કે સાઇટમાં જે લખાય તેને સાચુ સમજે.

      Delete