Saturday, December 28, 2013

 મિત્રો - ભૂતકાળના આ ફોટા જોઈને નક્કી કરજો કે સમય બળવાન છે. કેજરીવાલને લાઠીઓ મારનાર પોલીસ આજે કેજરીવાલને  સલામ ભરતી હ્તી. 



યાદ રાખજો - સત્ય પરેશાન હો સક્તા હૈ - લેકિન પરાજિત નહિ.    

ગુજરાતમાં ઉચ્ચત્તરની ભરતી શરૂ કરાવવા કોઈકે કેજરીવાલ બનવાની જરૂર છે.  

6 comments:

  1. jitubhai fix pay na case vise koi navi jankari chhe? eva news male chhe k 3 4 divas ma 9800 fix thavana chhe 3 year mate... sachu chhe?

    ReplyDelete
  2. જીતુભાઈ નમસ્કાર! છેલ્લા ૧૫ વરસ થી સંઘ અને પ્રજા નો અવાજ કોઈ એ સંભાળો છે ખરો?આપણે સૌ એવા વ્યક્તિ સાથે જોડાયા છીએ કે તરફેણ માં છીએ કે જ્યાં માણસ કે સંગઠન ની કોઈ કીમત જ નથી.આપણે જયારે ૧ જ વ્યક્તિ ના હાથ માં સતા સોંપી દીધી છે.આજે પણ આપણે તેની તન,મન અને ધન થી મદદ કરતા હોઈ એ અને કેજરીવાલ બનવાની વાતો કેટલી વ્યાજબી છે?દુઃખે છે પેટ અને બતાવી એ માથું તેવી વાત છે.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. अन्ना के पूर्व सहयोगी राजू पारुलेकर का ट्वीट करके बड़ा खुलासा किया है, दिल्ली के नए मुख्यमंत्री अरविंद केजरीवाल, हीरो मोटोकॉर्प के एमडी-सीईओ पवन मुंजाल, कांग्रेस के वरिष्ठ नेता अजय माकन और शकील अहमद मौजूद थे

    ReplyDelete
  5. AAP CHOR HE. PROOF CHAHIYE TO MANG LENA MUJSE

    ReplyDelete