Saturday, May 31, 2014
Friday, May 30, 2014
Friday, May 23, 2014
Thursday, May 22, 2014
રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયક / જુના શિક્ષકની ભરતી
ઉમેદવારો માટેની સૂચના : |
|
Tuesday, May 20, 2014
Monday, May 19, 2014
ધો-૧૨ ડુબ્લિકેટ માર્કશીટ, પ્રમાણપત્ર, માઈગ્રેશન, એસ્ટેટના ફોર્મ ઓનલાઈન મેળવવા બાબત.
![]() |

Important Guidelines for getting duplicate certificate (Marksheet, Passing certificate & Migration certificate)

યોગ્યતા પ્રમાણ પત્રક મેળવવા બાબત...

Format of Attested Form

Sunday, May 18, 2014
Wednesday, May 14, 2014
Tuesday, May 13, 2014
Saturday, May 10, 2014
રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયક / જુના શિક્ષકની ભરતી
રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયક /
જુના શિક્ષકની ભરતી
ઉમેદવારો માટેની સૂચના : | |
(૧) તા. 24/08/2013 ના રોજ રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માં જુના શિક્ષકો / શિક્ષક સહાયકોની પસંદગી યાદી તૈયાર કરવા માટે આપેલ જાહેરાત ના અનુસંધાને અગાઉ તબક્કાવાર વિકલ્પ આપી શાળા / જીલ્લા ની કાર્યવાહી કરવામાં આવેલ છે. તે કાર્યવાહી રદ કરવામાં આવે છે. આથી ઉમેદવારો એ અગાઉ આપેલ તમામ વિકલ્પ રદ ગણવામાં આવે છે. | |
(૨) શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે ગુજરાતી/અંગ્રેજી માધ્યમના ઉમેદવારોને જીલ્લા પસંદગી માટેના વિકલ્પ તા. ૧૨-૦૫-૨૦૧૪ ના ૧૧-૦૦ કલાક થી તા. ૧૪-૦૫-૨૦૧૪ ૨૩:૫૯ કલાક સુધી ઓનલાઇન ભરવાના રહેશે. | |
(3) જીલ્લા પસંદગી માટેના વિકલ્પ આપ્યા બાદ ઉપલબ્ધ જગ્યાઓ મુજબ જિલ્લાઓની ફાળવણી કરવામાં આવશે, જે વખતોવખત ના નામદાર ન્યાયાલય ના ચુકાદાઓને આધીન રહેશે. | |
(4) ઉપરોકત નિયત કરેલ સમય મર્યાદા માં ઉમેદવાર દ્રારા ઓનલાઇન વિકલ્પ ભરવામાં નહિ આવે તો સમગ્ર ભરતી પ્રક્રિયામાંથી ઉમેદવાર પોતાના હ્ક્ક આપો આપ ગુમાવશે. | |
(૫) પ્રથમ તબક્કામાં નીચે પત્રકમાં દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો પોતાના જીલ્લા પસંદગી માટેના વિકલ્પ ભરી શકશે.
વધુ માહિતી માટે નીચેની લિંક પર ક્લીક કરો.
|
Subscribe to:
Posts (Atom)