- પસંદગી યાદીમાં સમાવેશ થયેલ શિક્ષણ સહાયકો અને જુના શિક્ષકોને જિલ્લાની ફાળવણી થયેલ હોય તે ઉમેદવારોએ તા.૨૭/૦૫/૨૦૧૪ના રોજ શાળા પસંદગી કરવા માટે ફાળવવામાં આવેલ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા રાખવામાં આવેલ કેમ્પમાં ગુણપત્રક/ અસલ પ્રમાણપત્રો તેમજ સોગંદનામા સાથે બિનચુક હાજર રહેવા જણાવવામાં આવે છે.

|
sogandnamu ketla rs na stamp pr karawwanu 6?plz reply
ReplyDelete