Wednesday, June 11, 2014

અગત્યના જૂના પરિપત્રો તથા શાળા ઉપયોગી કામગીરી

 શ્રદ્ધાગોળી
જે પદાર્થની કોઇ જાતની વૈદકીય અસર ના થતી હોય એને દવાના સ્વરૂપે આપવાથી દર્દીની દાક્તર તથા દવા પ્રત્યેની શ્રદ્ધાના કારણે દર્દીને મનોશારીરિક ફાયદાઓ થાય તો એવા પદાર્થને 'પ્લેસીબો’ (શ્રદ્ધાગોળી!) કહેવાય છે.
પપ્પા મારે સાયન્સ લેવું છે….

“પપ્પા, ૮૫ % આવ્યા …. હા…. ધારેલા એના કરતાં ઓછા છે.. પણ સારાં છે…
” એક કોડીલો દીકરો પપ્પા ને પોતાનું SSC નું રીઝલ્ટ જણાવતા રાજી થાય છે…. વિચારે છે..હવે સાયન્સ લેવામાં કોઇ વાંધો નથી….. આ બાજુ પપ્પાનું મન આવતાં ૨ વર્ષ માટ સાયન્સ ભણાવવા માટ, અને ત્યાર પછી એન્જિનીયરીંગ કે મેડીકલ ભણાવવા માટે જોઈતા પૈસાના પર્વતની ઊંચાઈ કેટલી થશે તેની ગણતરી કરવામાં લાગી જાય છે…”હે પ્રભુ, મર્યાદીત આવકમાં ૪ જણાનું કુટુંબ ચલાવવું અને હવે ટ્યુશન, અને દુર સુધી ટ્યુશન જવા માટે scooty, પેટ્રોલ, …………………. એક પછી એક ખર્ચાઓ નું લિસ્ટ નજર સામે આવવા માંડ્યું, શું થશે??”………..
આ પરિસ્થિતી આજે ગુજરાતનાં દરેક નાના-મોટા શહેરની છે… દરેક મધ્યમ વર્ગીય પપ્પાઓ ને બાળકનું SSC નું રીઝલ્ટ સારું આવ્યુ એના આનંદ કરતાં હવે પછી આવનારા વિકટ સંજોગોની ચિંતા વધુ સતાવે છે…… કટાક્ષ તો છે.. પણ એક કડવું સત્ય પણ છે…

વાંક કોનો છે??
વધતી જતી હરીફાઈનો??
ઘેટાંવાળી આંધળી દોટ મુકવાની ટેવનો?? આપણી શિક્ષણ પધ્ધતિનો??
કે બાળ-માનસ પર કસમયે અને પોતાની અભિરુચી પારખી શકવાની પૂરતી ક્ષમતા આવે તે પહેલાં જ પોતાની કારકીર્દી પસંદ કરવા પર મજબુર કરતો સમય….. ???

કોણ છે જવાબદાર???
કદાચ આપણે સૌએ વિચારવાની જરુર છે…

શૈક્ષણિક સંસ્થાઓ, અને finally વિદ્યાર્થી જ્યારે જેમતેમ ૧૨ સાયન્સમાં ઉત્તીર્ણ થાય ત્યાર બાદ ખર્ચાઓ નો ડુંગર ખડકી દેતી technical institutes એ બધાનો શું કોઇ વિકલ્પ નથી???
વિકલ્પ છે… અને તે એ કે પૂરતું માર્ગદર્શન આપવામાં આવે, વાલીઓ અને વિદ્યાર્થી બન્ને ને…. available courses, જેના માટે સાયન્સ માત્ર જ એક વિકલ્પ નથી…. ઘણા બીજા કોર્સીસ છે, જેમાં ૧૨ કોમર્સ અને આર્ટસ પછી જોડાઈને ઘણી સારી કારકીર્દી ઘડી શકાય એમ છે….. જરુર છે તો ફક્ત એ કે passed out students કે જેઓ ઈશ્વર કૃપાએ [ ] કે આપબળે સારું ભણી ગયા તેઓ પોત-પોતાની શાળાઓ માં નિયમિત સમયાંતરે જઈ ને guidance આપે….. મારા જાતઅનુભવે મેં જોયું છે કે પુરતાં માર્ગદર્શનના અભાવે ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ, શહેર તથા ગામડાંઓ બન્નેમાં, deserving તક ગુમાવે છે….. જરુર છે તો ફક્ત થોડો સમય ફાળવવાની…. અને તમારી અથવા આજુબાજું ના ગામડાઓની શાળાઓ માં જઈ ને બાળકો સાથે વાતચીત કરવાની…. મેં જોયું છે કે ગામડાઓમાં બિચારાં માતા-પિતા ભણેલાં ન હોવાના લીધે પૂરતું માર્ગદર્શન આપી નથી શકતાં…..
બીજાં કોઇ સુધારાની અપેક્ષા રાખવાની સાથે આવો પ્રયત્ન જો કરવામાં આવે તો???

ઉચ્ચત્તર શિક્ષક માટે ટાટ પરીક્ષા ૨૦/૧૧/૨૦૧૧ ના બદલે હવે તારીખ
૧૮/૧૨/૨૦૧૧ ના રોજ યોજાશે. માધ્યમિક શિક્ષક માટે હજુ સુધી તારીખ જાહેર થઈ નથી
  • પગારબિલ અંતર્ગતના પત્રકો  
ડી ઈ ઓડિટ પત્રકો      
માહિતી અધિકાર કાયદો (RTI ACT)
વર્ધિત પેન્શન યોજના સંપૂર્ણ માહિતી
ધોરણ ૧૦ નમૂનાના પ્રશ્નપત્રો
સીસીસી પરીક્ષા મટેરિયલ્સ
 શાળા ઉપયોગી ફાઈલ

TET( Teacher Eligibility Test ) &
TAT( Teacher Aptitude Test ) GR     

111 comments:

  1. Hello sir,

    I Kamlesh Joshi, Intel Teach Trainer for Gujarat have looked at your work of preparing sub blog where people can nicely get the information about their related subject matter of education. I really thank you for such kind of work in professing, I look forward to other such blogsite and development.

    -------------

    Warm Regards

    Kamlesh Joshi
    Gujarat State Trainer | Intel® Teach Program
    (Office: +91-79-29099126 / Mobile: +91 9979182675
    krishkamlesh@gmail.com

    ReplyDelete
  2. I READ YOUR BLOG.I LIKE IT.BUT SOME ERRORS ARE OCCURED WHILE OPENING THE FILE.
    HOW CAN I UNPROTECT ANY FILE?
    GIVE ME SOME SUGGESTION.
    THANKS
    NINAMA JAYDEEP C.
    jaydeepninama@gmail.com

    ReplyDelete
  3. hon sir u did good job for educated related persons.
    may god bless you.
    thanks........

    ReplyDelete
  4. પ્રિય મિત્ર,
    આપને વિનંતી છે કે શાળાકીય સર્વગ્રાહી શિક્ષણ પત્રકો ( ધોરણ - ૯ )
    માં સુધારા - વધારા કરી શકાય તેવા ફેરફાર સાથે ફરીથી આપના બ્લોગ પર મુકશો.
    આપનો આભાર.

    ReplyDelete
  5. I Just visit your blog. i found this really useful. keep it up.

    Regard
    - Ashu ( TheOnlineGK )

    ReplyDelete
  6. આ બ્લોગ ઘણો ઉપયોગી છે એમાં કોઈ શંકા નથી.મિત્રો મેડીકલ અંગે જુન ૨૦૧૧ નાં માધ્યમિક સંદેશમાં માહિતી છે. આ પરિપત્ર મારે જોઈએ છે.કોઈની પાસે કોપી હોયતો મારા ઈમેઈલ એકાઉન્ટ rbvaidya101@gmail.com પર મોકલી આપશોજી . અમે બે મિત્રોએ અમદાવાદમાં ખાનગી દવાખાનામાં સારવાર લીધી છે. અને પરિપત્ર જરુરી છે. આભાર.

    ReplyDelete
  7. સર, ખુબજ સરસ માહિતી આપી.
    કામની વસ્તુઓ ડાઉનાલોડ કરી છે.

    (આપનો ભૂતપૂર્વ વિદ્યાર્થી)

    ReplyDelete
  8. Dear sir

    I know about your web site information for school teacher & it's good site. i need your help for maternity leave of for my wife.

    My wife is working in granted secondary school from last 3 years & she born baby before 5 month so she take leave from 1st April to 24th August-2011 ( 135 days) also she take more leave 60 days.

    so Please tell me i can get full salary for 135 days .

    Please help.

    ReplyDelete
  9. જીતુભાઇ તમારુ કામ ખુબ જ સરસ છે. આ બધુ જોયા પછી એમ કહેવુ યોગ્ય છે કે શિક્ષક જો પોતાના કામમાં સમર્પિત થઇ આ રીતે જ્ઞાનનો વિસ્તાર કરતો જાય તો તેની સુવાસ બધે જ ફેલાય છે. આપને ખુબ ખુબ અભિનંદન . તમે એક્સલમાં મોધવારી ગણી બતાવતો જે કોઠો મૂક્યો છે તેમાં ટોટલમાં રુપિયાની ભૂલ આવે છે તો શું આ સૂત્ર મૂકી ને તે ન ગણી શકાય ? = round(sum(d2+d4)*.58,0)
    d2 એ પે સ્કેલ છે જ્યારે d4 એ ગ્રેડ પે છે .
    NARESHKUMAR K.PATEL CHHITADARA HIGH SCHOOL TA MEGHRAJ SABARKANTHA

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. =round((d3+d4)+0.58,0) મુકીને ગણવાથી સરવાળામા ભુલ આવશે નહી ( અનિલ રાવ,સુરત)

      Delete
  10. જીતુભાઇ તમારુ કામ ખુબ જ સરસ છે

    ReplyDelete
  11. 1.urmila matodakar
    2.rani mukharji
    3.dipika padukon
    4.sushmita sen
    5.aishwariya ray
    6.priti zinta.


    ok sir, am i right ?

    ReplyDelete
  12. Sir , very helpful blog for teachers like us.

    ReplyDelete
  13. જીતુભાઈ,
    કુશળ હશો.
    આપ વેબસાઈટમાં અવનવું કરો છો, ઉમેરો છો તે કાબિલેતારીફ છે.
    અવનવી વેબસાઈટ્સ મુકવા વિનંતી.
    તેજસ ઠક્કર.

    ReplyDelete
  14. જીતુભાઇ તમારુ કામ ખુબ જ સરસ છે. આ બધુ જોયા પછી એમ કહેવુ યોગ્ય છે કે શિક્ષક જો પોતાના કામમાં સમર્પિત થઇ આ રીતે જ્ઞાનનો વિસ્તાર કરતો જાય તો તેની સુવાસ બધે જ ફેલાય છે. આપને ખુબ ખુબ અભિનંદન .

    ReplyDelete
  15. my crc web site is www.ssam.crc4rmc.com

    ReplyDelete
  16. Ek Shikhak mate tamro blog khub j upyogi chhe.

    ReplyDelete
  17. hello, jitubhai Patel Sir.
    I m just going to applied for HTAT, But I m B.Com.,B.P.Ed. so I m Confuse for this, Because I have not Detail of Qualification.
    So please give me information about Qualification. Ok!
    Zala Havubha Balvantsinh

    ReplyDelete
  18. hello jitubhai patel sir i am fresher and m.a b.ed with english i got 139 mark in tat exam su maro chance lagse bharti thase k kem mandal virodh kare 6e javab jarur apjo su thase mail karjo on schavda422@gmail.com

    ReplyDelete
  19. good night sirji give me some information about it my tat merit is 53.10 can i have chance to be teacher in hsc

    ReplyDelete
  20. JITUBHAI
    NAMSKAR
    EK SIKSAK MATE TAMARO BLOG KHUBJ UPYOGI CHHE APNO BLOG MANE KHUB GAME CHHE ANE HU ROJ EK VAR VISIT KARU CHHU.

    FROM- KALAMBHAI VASAVA
    CRC CO.ORDINETORCRC AMLETHA,TA. NANDOD, DI. NARMADA-393140
    MO-9687056072/E-MAIL- crc.nmd.nandod.amletha@gmail.com

    ReplyDelete
  21. Hello, All peoples from Educational Field..

    Gujarat High court ordered that fix pay salariesed person will get all benifits as like permanant employee.

    but there is no effect from our government. so what is the status of that. can any one tell.

    thanks.

    ReplyDelete
  22. gujarat ni std 11 ni navi 47 school ni details school na nam sathe aapva vinti 6.

    ReplyDelete
  23. very useful & important information is easily available on your web.i always recommend my friends to eye at your web.Hope this may continue for a long time for the people who want to know more about the lattest facts & circullars of edu.deptr
    MAHESH.DARJI

    ReplyDelete
  24. jitubhai opera mini ma gujarati ma paripatra open karva mateni systom janavo.

    ReplyDelete
  25. namaskar sir,
    i w'nt requiered the cercular of vasti gantri ni rajao lastly 2011. it is provided 19 holydays of the work is census.....if u have this cercular pl.urgently send me my E-mail DINKAR6866@gmail.com .
    THANKS sir.

    ReplyDelete
  26. Sir mare remidial class june 2010 thi saru hata jema shala samay saturday and sunday 10 to 4 pm hato jeno paripatra mare jarrur chhe kevi rite malse

    ReplyDelete
  27. khub j saras mahiti aapi 6.aavi j rite badhane upyogi thata raho.thank you

    ReplyDelete
  28. dhoran-11 & 12 na varg badhatina letest niyamo apana blog uper janavava apane vinati che.

    ReplyDelete
  29. JITUBHAI
    I AM REALLY SURPRISED THAT A TEACHER CAN DO THIS TIPE OF WORK
    THANK YOU FROM ALL CLERKS & TEACHERS OF GUJARAT

    ReplyDelete
  30. jitubhai
    i need one important paripatr it is for science leboretry "LPG gas bottal is not use in leboretyr" plz send me becouse it's urgent
    thankyou

    ReplyDelete
  31. jitubhai your work is really usefull to all teacher...thanks for this material...thanx again

    ReplyDelete
  32. mr jitubhai you are ubnormal man of teachaer fild .

    ReplyDelete
  33. mr jitubhai you are ubnormal man of teacher fild

    ReplyDelete
  34. Sir, How can I download circular of 1/7/2011 for secondary and higher secondary school and circular of 20/09/2011 for primary school rules and regulation for non granted school.
    pls send link me on pandukeshwar@yahoo.com. Thank u.

    ReplyDelete
  35. જીતુભાઇ તમારુ કામ ખુબ જ સરસ છે. આ બધુ જોયા પછી એમ કહેવુ યોગ્ય છે કે શિક્ષક જો પોતાના કામમાં સમર્પિત થઇ આ રીતે જ્ઞાનનો વિસ્તાર કરતો જાય તો તેની સુવાસ બધે જ ફેલાય છે.આપ વેબસાઈટમાં અવનવું કરો છો, ઉમેરો છો તે કાબિલેતારીફ છે.આ બ્લોગ ઘણો ઉપયોગી છે એમાં કોઈ શંકા નથી આપને ખુબ ખુબ અભિનંદન .

    ReplyDelete
  36. ahmedabad nagarpalika sanchalit (AMC) std. 1 to 5 ni any primary school matthi MANDALI primary school ta: di: mehsana ma transfer karva mangata hoy to contact karva vinanti... MANDALI mehsana thi 17 km mehsana-ahmedabad high way touch avel 6e.....
    contact no:9824107170

    ReplyDelete
  37. Hi sir
    I want tharav kamank
    11-2012/314668
    If u have please send mi on hitesh123_patel@hotmail.com

    Thanks in advance

    ReplyDelete
  38. જીતુભાઈ આપનું કામ-કાજ ખૂબ સરસ છે. અભિનંદન !!!

    ReplyDelete
  39. sarkari nokri maliya pahela ccc dr.ambedkar uni mathi pass kariyu hoy ane pachi nokri mali hoy to te certificate many ganay

    ReplyDelete
  40. DEAR SIR,
    VERY USEFUL INFORMATION. KEEP IT UP

    ReplyDelete
  41. છઠ્ઠા પંચ મુજબ મુશાફરી ભથ્થાનો નવો વધારો થયો તે પરિપત્ર મૂકવા વિનંતી

    ReplyDelete
  42. 2014 arasparas Jillafer badali ni mahiti mukva vinanti

    ReplyDelete
  43. જીતુભાઇ તમારુ કામ ખુબ જ સરસ છે

    ReplyDelete
  44. pravinkumardabhi.blogspot.in મારો બ્લોગ બનાવી છે dabhi2882@gmail.com પાસવર્ડ 9879733767 તમારા જેવા મેનૂ બનાવી આપો

    ReplyDelete
  45. Higher secondry na koi news pls call letter kyra apsay pls

    ReplyDelete
  46. Jitubhai, You are doing good job for the students, parents, teachers and Principals . You are really hard worker and may God bless you in doing good for the betterment of all.

    ReplyDelete
  47. jitubhai tamaro mobile no 9427037563 per miss call karso

    ReplyDelete
  48. jitubhai saheb mane 1/4/2000 ane 25/10/2006 na medical ne lagta paripatra ni jarur hoy mukava vinanti crc.bvn.umrala.dadva@gmail.com uper mail karso to apano abhari rahis

    ReplyDelete
  49. 30% thi ochu parinam hoy toh su evo GR che je grant kaap shikshako pase thi vasul kari sake?

    ReplyDelete
  50. શીટ પ્રોટેકશન માંકેટલાક સેલ માં ભરી શકાય તે માટે શું કરાય

    ReplyDelete
  51. what date about secondary HTAT.

    ReplyDelete
  52. primary school time no paripatra muko plz.....

    ReplyDelete
  53. Please give us the information about Scholarship of Minority and SC, ST

    ReplyDelete
  54. sir,
    my father is teacher in adevasi asharam school. this school & department is not approval of medical c.l so plz information and paripatra is send my id - patelyogesh85@yahoo.com.
    Thanks

    ReplyDelete
  55. હાલ માં થયેલ પગાર સુધારા અંગેનો પરિપત્ર કોઈની પાસે હોય તો આપવા નમ્ર વિનંતી છે

    ReplyDelete
  56. Std-11-12 slang akam granted thata temana staff ne viniyamit karava mate shikshan vibhag .DWARAKA paripatra Karel temani jarur hati

    ReplyDelete
  57. Saheb.....dhoran 9 ma chitrakam ane p.t. Na ketla tash apay ? Yoga pt ma jodayu tyar baad pt na 3 period aapva evo GR thayo chhe ? Jo hoy to te GR mukva Vinanti...

    ReplyDelete
  58. સરકયુલર/નોટીફીકેસન જે એપ્રિલ ૨૦૧૨ માં કમિશનર ઓફ સ્કુલ , ગુજરાત દ્વારા બહાર પડાયેલ જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ફક્ત ૧૧ થી ૫ દરમ્યાન ચલાવાય . આની કોપી જોઈએ છે.

    ReplyDelete
  59. Can u have pariptra for vidhyasahayk...for pitrutva raja

    ReplyDelete
  60. Can u have pariptra for vidhyasahayk...for pitrutva raja

    ReplyDelete
  61. P/s Send me Paipatra BMS/132001/1102/G Dt 19/06/2004
    Sarvoday vidhyamandir,bapunagar,ahmedabad Mobile 9998869566
    Email gondalia1958@gmail.com

    ReplyDelete
  62. Mare e janvu che ke aakhi serviceni kul 210 medical raja
    jama thase.Jo hu aa summer vacation ma LTC no labha lau to mari 10 medical raja kapase?

    ReplyDelete
  63. heairing aid nijankari no pariptra muko

    ReplyDelete
  64. Jitubhai,
    Samanya vahivati vibhag nu 6/12/1985 nu jahernama ni nakal hoy to mukva vinanti.
    Aapno aabhari.
    Tekrawala M. A.

    ReplyDelete
  65. Jitubhai,
    Samanya vahivati vibhag nu 6/12/1985 nu jahernama ni nakal hoy to mukva vinanti.
    Aapno aabhari.
    Tekrawala M. A.

    ReplyDelete
  66. ઉ.પ.ધો. માટે હિન્દીની પરીક્ષામાંથી મુક્તિનુ પ્રમાણપત્ર અને તેનો પરીપત્ર હો તો આપશો.

    ReplyDelete
  67. હેલ્લો.
    સર,
    સરકારી. ઊ.મા. શાળામા ઓરીજનલ પ્રમાણપત્રો ની કસ્ટડી સમય મર્યાદા નો પરીપત્રની જરૂર છે. તો.પ્લીજ તે પોસ્ટ કરશો જી.
    paresh prajapati
    Ahmedabad

    ReplyDelete
  68. pasport mate NA[d.p.o.ni manjuri] levana patrako hoy to plis moklo

    ReplyDelete
  69. જીતુભાઈ આપનું કામ-કાજ ખૂબ સરસ છે. અભિનંદન !!!

    ReplyDelete
  70. Kesu bhai vakhte je shikshako andolanma jodaya hata temni je 18 rajao kapi lidhi hati ane sarkarsathe samadhan thata fari raja o mate pariptra karelo teni kopy hoy to blog upar mukva vinti

    ReplyDelete
  71. Kesu bhai vakhte je shikshako andolanma jodaya hata temni je 18 rajao kapi lidhi hati ane sarkarsathe samadhan thata fari raja o mate pariptra karelo teni kopy hoy to blog upar mukva vinti

    ReplyDelete
  72. Kesu bhai vakhte je shikshako andolanma jodaya hata temni je 18 rajao kapi lidhi hati ane sarkarsathe samadhan thata fari raja o mate pariptra karelo teni kopy hoy to blog upar mukva vinti

    ReplyDelete
  73. شركة تنظيف خزانات بجدة
    تقوم الشركة بمعالجة كل المشاكل التي قد تكون موجودة بالخزان لدى القيام بعملية التنظيف كسد الشقوق و التي قد تكون سببا في تسرب الأتربة و الغبار و البكتيريا إلى الخزان كذلك يتم عزل الخزان تماما من الداخل و الخارج إذا لزم الأمر.
    شركة نظافة خزانات بجدة

    ReplyDelete
  74. Sir,board dwara granted school Ni nodhani rad karya bad tej trust ne tej building ma tej namni non granted tevij manjuri Mali sake?
    Paripatra mokalso

    ReplyDelete
  75. ધોરણ-૮ના વર્ગો બંધ થતા માધ્યમિકમાં થી ફાજલ પડેલ હતા ..ઉચ્ચત્તર માધ્યમિકમા જગ્યા હોવાથી તેમા સમાવેલ ,હાલ માધ્યમિક વિભાગ માં જગ્યા છે . તો પરત એ જ શાળા માં રીકોલ
    થવા માટે નો પરિપત્ર હોય તો મુકશો. મો. ૭૮૭૪૯૭૫૫૫૮

    ReplyDelete
  76. Nice Blog !
    Are you unable to work on QuickBooks software? If yes, then do call us at QuickBooks Customer Support Number 1-(855) 550-7546 and get sure-shot solutions to troubleshoot all the issues of QuickBooks.

    ReplyDelete
  77. Thanks for taking the time to discuss this, I feel strongly about it and love learning more on this topic.If you face any problem using QuickBooks, Contact:QuickBooks Customer Support phone numberimmediately for best solution.

    ReplyDelete