ધો 10 અને 12 ના ફોર્મ ભરવા માટે ફોટાને રિસાઇઝ કરી 100x120 પિક્સલ સેટ કરવાનો વીડિયો
મિત્રો ધોરણ 10 અને 12 ના SSC અને HSC ના online ફોર્મ ભરવાના ચાલુ થયેલ છે જેમાં વિદ્યાર્થીનો ફોટો અને સહી online અપલોડ કરવાની હોય છે તેમાં ફોટો અને સહી 5 થી 20 kb અને પિક્સેલ 100 થી 120 સુધીની અપલોડ કરવાની હોય છે આ વર્ષે બોર્ડે ફોટો અને સહી ફિક્સ માપમાં કરવાનું છે તેના માટે નો વીડિયો જીતુભાઇ ગોઝારીયાની સલાહ સુચનથી video સુધી બનાવીને મુક્યો છે જોવા માટે નીચેની લિંક પર જાઓ