Wednesday, October 29, 2014

Monday, October 20, 2014

Pay vibrant news

ફિક્સ પગાર પગાર વધારા રિલેટેડ

ફિક્સ પગાર કર્મયોગીઓના પગારમાં રૂ. ૨૬૦૦ થી ૩૭૦૦ રૂ. નો એટલેકે ૩૭ % થી ૫૭ % સુધીનો પગાર વધારો થાય તેવા સંકેતો છે.  
ઓફિસિયલી સહી સિક્કા વાળો પરિપત્ર હજુ સુધી મળેલ નથી. 

Tuesday, October 7, 2014

GTU CCC Practical Exam Usefull Video

મિત્રો 
આપ GTU  CCC   Practical Exam તૈયારી કરતા હશો તેમાં નીચે મુજબના વિડીયો આપને  જરૂર ઉપયોગી બનશે  આ  તમામ વિડીયો એજ્યુસફર ટીમના અમારા પરમ મિત્ર બાબુભાઈ પટેલ (વિવેકાનંદ વિદ્યાલય, જડિયા , તા ધાનેરા જિ. બનાસકાંઠા ) દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે જે આપણે જરૂર ગમશે  જો ગમે તો વિડીયોને LIKE  જરૂર કરજો જેથી વિડીયો બનાવનારનો ઉત્સાહ વધે.

  1. CCC Registration Video
  2. ફોલ્ડર કેવી રીતે બનાવવું
  3. Outlook 2003 set up
  4. Mail merge In word
  5. Save Contact in Outlook
  6. Outlook માં  Appointment  
  7. Reminder કેવી રીતે  Outlook  ગોઠવશો

Certification Return Camp