Tuesday, December 31, 2013
Friday, December 27, 2013
ઉચ્ચત્તર ભરતી ઝડપી બને અને ઝડપી મેરીટ જાહેર થાય તે માટે તા.૩૦/૧૨/૨૦૧૩ ની ગાંધીનગર ખાતે રેલીની મંજૂરી માટે પાલનપુરના શ્રી ભાસ્કરભાઈ રાવલ અને અન્ય પાંચ મિત્રો શુક્રવારના રોજ ગાંધીનગર ખાતે ગયા હતા.પોલીસ સ્ટેશન દ્વારા રેલીની મંજૂરી ન મળવાને કારણે તા. ૩૦/૧૨/૨૦૧૩ ના રોજ રેલીનું આયોજન હાલ પૂરતું મોકુફ રાખેલ છે.
રેલીની મંજૂરી માટે અને ભરતી ઝડપથી શરૂ થાય તે માટે પાલનપુરના શ્રી ભાસ્કરભાઈ રાવલ તથા અન્ય મિત્રો દ્વારા સતત રજૂઆતો ચાલુ છે. શિક્ષણમંત્રીશ્રીને પણ આવેદનપત્ર આપવામાં આવેલ છે.
તા. ૩૦/૧૨/૨૦૧૩ ના રોજની ગાંધીનગર ખાતેની રેલી હાલ પૂરતી બંધ રાખેલ છે તેની સર્વે હિતેચ્છુ મિત્રોને જાણ કરવામાં આવે છે. રેલીની મંજૂરી મળશે તો તેની તારીખ -સમય તથા અન્ય કાર્યક્રમોની જાણ કરવામાં આવશે. રેલી બંધ રહેલ છે તેના સમાચાર અન્ય લાગતા વળગતા મિત્રોને આપશો.
Thursday, December 26, 2013
Wednesday, December 25, 2013
Friday, December 20, 2013
Monday, December 16, 2013
Subscribe to:
Posts (Atom)