Wednesday, December 31, 2014

Monday, December 29, 2014

Cast Certificate Related Mehsana

Income TAX Calculator 2014-15 (Assesment Year 2015-16)

Income TAX Calculator 2014-15 (Sunil Dave) 

ફોર્મ ૧૬ ઓટોમેટીક ભરાઈ જાય તેવું ઈન્કમટેક્ષ  કેલ્ક્યુલેટર આ જ બ્લોગ ઉપર બે થી ત્રણ દિવસમાં મૂકવામાં આવશે. આ એક્સેલ શીટમાં કોઈ ખામી જણાય તો શ્રી સુનિલભાઈના શીટમાં આપેલ મોબાઈલ નંબર ઉપર ધ્યાન દોરશો.
આભાર
જિતેન્દ્ર પટેલ

Sunday, December 14, 2014

CCC Registration Important Video and useful matter (Babubhai Patel - Edusafar )

અત્યારે સુધી ચાર  તબ્બકા માટેનું રજીસ્ટ્રેશન પૂરું થઇ ગયું છે તા 18-12-2014 રોજ સવારના 11-30 am થી શરુ થાય છે જેમાં કુલ 10000 જણાનું જ CCC Registration થવાનું છે  CCC Registration હજુ પણ ઘણા મિત્રો તેની પદ્ધતિ થી અજાણ  છે