Saturday, January 14, 2012

Download............








1 comment:

  1. જયારે મે પ્રભુ પાસે શકિત માંગી
    તેણે મને સામનો કરવા મુશ્કેલીઓ આપી

    જયારે મે પ્રભુ પાસે ચતુરાઇ અને બુધ્ધિ માંગી
    તેણે મને જીવનના અજીબોગરીબ કોયડા ઉકેલવા આપ્યા
    ...
    જયારે મે પ્રભુ પાસે ખુશીઓ માંગી
    તેણે મને અન્ય દુઃખી લોકો બતાવ્યા

    પ્રભુ પાસે જયારે મે અઢળક સંપત્તિ માંગી
    તેણે મને સખત મહેનત કરવાના રસ્તા બતાવ્યા

    પ્રભુ પાસે જયારે મેં આશિર્વાદ માંગ્યા
    તેણે મને મહેનત કરી તકો મેળવતા શીખવ્યું.

    પ્રભુ પાસે મે મનની શાંતિ માંગી
    તેણે મને મુસીબતમાં આવેલાની મદદ કરતા શીખવ્યું.

    પ્રભુ એ મને જે જોઇતું હતું એ કાંઇ ન આપ્યું
    તેણે મને એ બધુંય આપ્યું જેની મને જરુર હતી.

    - સ્વામી વિવેકાનંદ

    ReplyDelete