ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક મેરીટ ગણતરી યંત્ર
અહી,નીચે વિવેકાનંદ વિદ્યાલય - જડીયા . તા.ધાનેરા જિ. બનાસકાંઠા ના શિક્ષકશ્રી બાબુભાઈ પટેલે તૈયાર કરેલ ધોરણ - 9 તથા ધોરણ - 10 ના વિજ્ઞાન ટેક્નોલોજી વિષયના પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન શિક્ષક મિત્રોના શાળામાં ઉપયોગ સારૂ મૂકેલ છે.શ્રી બાબુભાઈએ ખૂબજ સુંદર પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરેલ છે. અન્ય શિક્ષક મિત્રો પણ મારા ઈ-મેઈલ આઈડી પર વિદ્યાર્થી માટે ઉપયોગી પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન મોકલશો તો આનંદ થશે. શ્રી બાબુભાઈના પી.પી.ટી આપના કમ્પૂટરમાં વાંચી શકાતા ન હોય તો LMG ARUN ફોન્ટ નાખવા. તેમનો મોબાઈલ નંબર ૯૮૯૮૩૬૭૩૬૮ છે.
ધોરણ - 9 - પ્રકરણ - 7 પ્રેઝન્ટેશન ( વિજ્ઞાન અને ટેક્નોલોજી )
ધોરણ - 9 - પ્રકરણ - 8 પ્રેઝન્ટેશન ( વિજ્ઞાન અને ટેક્નોલોજી )
TAT EXAM RESULT FOR HIGHER SECONDARY
TAT EXAM RESULT PRESS NOTE
ધોરણ - 10 સામાજિક વિજ્ઞાન - પ્રકરણ 6 પ્રેઝન્ટેશન
No comments:
Post a Comment