HTAT ની હોલ ટિકીટ ( કોલ લેટર ) માટે અહિ ક્લીક કરો
ધોરણ - 9 શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન ( ડાભી રાજેશ )
ધોરણ - 9 શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન ( ડાભી રાજેશ )
સાવ સરળ કોયડો
ધોમ ધખતા ઉનાળાની બપોરે એક મકાનની અગાશીની પાળી પર એક કાચની બરણી મૂકેલી છે. તેના મથાળેથી એક પાતળી દોરી વડે બરણીની અંદર એક પત્થર લટકાવેલો છે.
દોરીને કે બરણીને અડ્યા વિના આ પત્થરને પાડી શકશો? કેવી રીતે ? જવાબ ગેસ્ટ બુક માં આવકાર્ય છે.
દોરીને કે બરણીને અડ્યા વિના આ પત્થરને પાડી શકશો? કેવી રીતે ? જવાબ ગેસ્ટ બુક માં આવકાર્ય છે.
બરણી છે તો ઢાંકણ પણ હસે, અને તે ઢાંકણ ના મથાળેથી એક પાતળી દોરી વડે બરણીની અંદર એક પત્થર લટકાવેલો છે.દોરીને કે બરણીને અડ્યા વિના આ પત્થરને કાઢવો કે પડવો હોય તો ઢાંકણ ને ગોળ ફેરવતા જઈને ઢાંકણ ઉપર તરફ ઉઠાવી લો. ના તો બારનીને અડક્સે અને ના તો દોરી કે બરણી ને અડકવા ની જરૂર પડસે.....
ReplyDeleteભાવેશ રાઠોડ ,મંગળ મહુડી પ્રાઇમરી સ્કૂલ તા. લીમખેડા dist.દાહોદ