Tuesday, December 25, 2012

મિત્રો- ઈન્કમટેક્ષ રીટર્ન તથા ઓનલાઈન ટેક્ષ ભરવાની અગત્યની સાઈટ નીચે આપેલ છે. જાતે રજિસ્ટર થઈ આઈ.ટી.આર 1 ફોર્મ ભરી ટેક્ષ રીટર્ન ફાઈલ કરી શકાય છે. ફોર્મ ૨૬ એએસ દ્વારા અગાઉના પેઈડ ટેક્ષની માહિતી જાણી શકાય છે. હુ છેલ્લા ત્રણ વર્ષથી ઓનલાઈન રીટર્ન ફાઈલ કરૂ છું. સમય તથા નાણા બંનેની બચત થાય છે. સંસ્થા પાસેથી ફોર્મ ૧૬ મેળવી ઓનલાઈન રીટર્ન ફાઈલ કરવું ખૂબજ સરળ છે.  


1 comment:

  1. જીતુભાઈ થોડું વધારે ડીટેલ માં જણાવશો તો વધારે સમાજ પડસે

    ReplyDelete