Monday, April 8, 2013

17 comments:

  1. jitusir
    shiksan sahayak ni bharti ma agelimit che. but 11 12 mate agelimit mari jan mujab hoti nathi. and ghana time thi bharti pan aavi nathi. agelimit ne
    karne ghana umedvaro nokri thi vanchhit rhi javani shkyta che. hu pote tat ma184 no score dhravu chhu. pan age ne karne apply kri sakto nathi. mara jeva ghana umedvaro hase jemne aa bharti ma mushkeli thshe. to age limit mate su kri shkay? plz repaly aapjo.

    ReplyDelete
  2. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતીમાં
    AGE LIMIT મુકી છે. ઘણા બધા લોકો આ
    AGE LIMIT ને કારણે ફોર્મ ભરી શકે તેમ નથી. તો તેના વિરોધ માટે નીચેના નંબર પર કોન્ટેક્ટ કરવો.

    Abhay Ghodasara Kolki: 9898127581

    ReplyDelete
  3. age limit hovi na joyye.vidhya sahayak ni bharti pan atki gayi chhe.e kyare karse eni pan koi khabar nathi.jitu bhai pan kahe chhe k najik na bhavisya ma thase evu gol gol kahe chhe.kyare karse chokkas khabar nathi. koi ne khabarhoi to kehjo.20-20 years pachi bharti thai ane age limit 34 years ni muki.secondary mate 32 ni age limit muki.samanya rite 23 years no thav tyare bed sathe master degree male.uper thi 20 years pachhi bharti thay chhe etle je bicharo 23 ma varse post graduate thayo te ane bija 20 years em mali e to 43 no thai gayo hoy !!!!shu shiksako ni majak udave chhe aa loko???bharti karta nathi ane karvi nathi etle jani joy ne aavei rite natak karya kare chhe.loko e mali ne jordar virodh karvo j joyye.baki shikshako nu private schoolo ma shoshan thayaj karse????chhe koi mai no lal je sarkar na julmo saame avaj uthave?????????hu ane maru friend circle tene sath aapishu.baki shikshako ne to aa loko e sadharan thi pan kharab kari nakhya chhe.(shikshak kabhi sadharan nahi hota e vaato have majak jevi lage chee)

    ReplyDelete
  4. Respected Sir,
    મારે આ શિક્ષણ સહાયકની વયમર્યાદા અને ભરતીના નિયમોના સંદર્ભમાં કેટ્લાંક પ્રશ્નોના જવાબ આપવા વિનંતી છે
    1.શું આ પહેલાં માધ્યમિક અને ઉચ્ચ્તર માધ્યમિક મા વય મર્યાદા હતી ?
    2.કેટલાં વરસ થી ભરતી બંધ છે ?

    ReplyDelete
  5. ભાઈ AGE LIMIT 45 YEAR હતી જે ગાન્ટેડ શાળામાં શિક્ષકો ની ભરતી માટે હતી
    સરકારી શાળામાં ૩૪ -32 વર્ષ નો આ નિયમ વર્ષોથી છે જ
    વાત છે ગાન્ટેડ શાળામાં શિક્ષક ભરતીની તો લગભગ ૧ વર્ષથી બંધ છે જયારથી TAT નું જાહેરનામું આવ્યું ત્યારથી ભરતી થઈ નથી એ પણ ગાન્ટેડ શાળામાં જ બાકી સરકારી શાળામાં તો 1વર્ષ પહેલા ભરતી થઈ ગઈ છે

    ReplyDelete
  6. મિત્રો- આ જાહેરાત સરકારી શાળાની છે જેમાં વર્ષાથી ઉંમરની લિમીટ આવે જ છે. આ ભરતીમાં જ લિમિટ છે તેવું નથી. મંડળ સંચાલિત બિનસરકારી શાળાઓની જાહેરાત આવે તેમાં ઉંમરની વધુ છૂટ હોય છે. સરકારી કોઈપણ જાહેરાત આવે તેમાં ઉંમરની મર્યાદા હોય છે જ. આંગણવાડી ની સામાન્ય જાહેરાત આવે તેમાં પણ ૩૫ વર્ષથી વધુ નહિ તેમ આવે છે. મિલેટરીની ભરતી હોય કે રેલ્વે ની ભરતી હોય કે સરકારી કોઈપણ ભરતી હોય તેમાં ઉંમર મર્યાદા હોય છે. હું માનુ છું કે કોર્ટ કેસ કરવાથી આમાં જીતવાની તક લગભગ શૂન્ય બરાબર છે. ઉંમર ઓછી છે તે કહે છે કે ઉંમર મર્યાદા બરાબર છે. ઉંમર વધુ છે તે કહે છે કે ઉંમરની છૂટ આપવી જોઈએ. એમ્.ફીલ કે પી.એચ ડી છે તે કહે છે કે અમારી ડીગ્રી ગણો - જે નથી તે કહે છે કે જો જો આ ડીગ્રી ગણતા નહી. સરકાર બિચારી કરે પણ શું. દરેક વ્યક્તિ પોતાનો ફાયદો જુએ છે. વકિલો ને કેસ આવે તેમાં રસ છે. મારા મતે કોર્ટ કેસ કરવાથી વારંવાર ભરતી વિલંબમાં પડે છે જેનાથી શિક્ષણ બગડે છે.

    ReplyDelete
  7. જીતુંભાઈ age limitની વાત કરિએ તો હમણાં આવેલ RFO ની ભરતી ૨૫ વર્ષ બાદ આવેલ છે છતાં તેમા પણ AGE LIMIT 30 વર્ષ જ છે
    હવે સરકાર હસ્ત ની ભરતીમાં આનૉ વિરૉધ આંદૉલન કરી પેમથી આવેદન પત્ત આપી કરી શકાય કેસ કરવાથી કશૂં મળશે નહી કારણ કે બંધારણમાં પણ ઉંમરની જોગવાઈ છે જ .
    મિત્તૉ હાઈકૉર્ટ પણ બંધારણ ને ધ્યાનમાં રાખી ચુકાદૉ આપે છે એટલે કેસ હારવાની શકયતા 100% છે
    મિત્તૉ બંધારણમાં તૉ FULL PAY ની જૉગવાઈ છે પણ રાજય સરકાર FIX PAY આપે છે આપણે કેસ કરી ને શું તૉડી નાખયું કૉર્ટ માં પણ તારીખ પર તારીખ જ આવે છે
    FULL PAY વિશે ગુજરાત ની આમ જનતા ને પુછીએ તૉ કહે છે માસ્તર અને પૉલિસ વાળાઓને ફુલ પગાર અપાય જ નહિ
    વિધાનસભા ની ચુંટણી પહેલા અમુક શિક્ષણના નેતાઓ એ કહેલું કે આ સરકાર વિરુધ મતદાન કરીશુ
    લોકો એ શુ જવાબ આપયો તે તમે બધા જાણો જ છો
    ટુંકમાં આ સરકાર અને ગુજરાતની જનતા તો એવું જ ઇચ્છે છે કે FULL PAY કે ઉંમર ની છુટ ન મળે
    મિત્તો જોઈએ તો આંદૉલન કરી પેમથી આવેદન પત્ત આપી કરી શકાય કેસ કરવાથી ખાતો નથી ખાવા દાતો નથી એવુ થઈ શકે છે

    ReplyDelete
  8. dear jitubhai, mandar sanchalit schoolo ma visay var khali jagyaoni mahiti -mahiti adhikarna kayda hethan magvi yoy to kayathi made pls adrees apo

    ReplyDelete
  9. mandar sanchalit schoolo ma bharti kare thse-ucchatar vibhag ma

    ReplyDelete
  10. 2009 thi ucchatar vibhag ma bharti thai nathi cha ta atli occhi sito-498
    samagragujaratni am kem

    ReplyDelete
  11. khare khar to school sarvise camisane samagra gujaratni badhi schoolo ma varklod chek kari pacchij bharti apvi joiye kem ke sanchalakoye adedhad fajalo ni pasangi kari chhe amne avu laguke chhele na ma ma karta kana mama sara avu thay to sutant ane siksit bhekar bane na hitma thase

    ReplyDelete
  12. KHAS KARINE Sabarkantha dist na temaj Gujarat na tamam jilla na sec/higher sec. ni bharti ma vay maryada vatavi chukela tamam mitro temaj self finance school ma nokri karta mitro shu apne bhega mali ne ek union banavi ne sarkar same asrkarak rite aapna prasno ni rajuaat na kari shakie ?
    "BECAUSE UNITY IS STRENGTH" EKTA MA TAKAT CHHE
    E-mail dodiyabhupendrasinh@gmail.com

    ReplyDelete
  13. ભાઈ જે કરો તે પેમથી કરજો કેસ કરવા ન જતાં નહિતર ભરતી જ ૫ વર્ષ સુધી નહી કરે કરશે તો વિધ્યાસહાયકની જેમ ચુંથાઈ ન જાય અને ફરીથી TAT TET લેશે તો મેરીટમાં પણ ન આવીએ એવું પણ થઈ શકે

    ReplyDelete
  14. mitro jo sarkar vaymaryada to vadharvini hoy em to lagtu nathi. case karvathi aapne lagbhag hari jaisu evo badha no mat che. pan rajuato krvani chalu rakhi sakay k nhi? ek group banavo j sachi nistha thi kam kre. sabhy fee pan rakhvi joiye. jethi khota aavi na jay. me any rajyo na pariptro joya che jema agelimit 35 to che j. cbse ma pgt mate agelimit 40 che. to gujarat ma j oochi kem? tatexm. na jahernama ma pan koi age ni vat nathi. j vidyasahayak na jahernama ma spasta rite 28 age aapel che. tatexm. nu result aavya ne pan 1.3 year thai gyu. jo aam j bharti modi kre to open na mitro limit cross kri j jvana. open sivay koi ne muskeli nathi. mitro bhega malo ane lado.

    ReplyDelete
  15. મિત્તો સરકાર ગાન્ટેડ સ્કુલમાં ભરતી કરે તૉ લગભગ 4600*10000*12મહિનાના= 56 કરૉડ ની બચત થાય સમજયા ભાઈ !
    જે લૉકસભાની ચુંટણીમાં કામ આવે અને વાત છે આપણા વૉટની તૉ આપણા ગામમાં ભણીને નૉકરી માટે ફરતા યુવાનૉ ૫ થી ૬ જણ હશે એટલે એમને કંઈ ફરકના પડે
    મિત્તો લૉકૉને ચિંતા છે P.M બનવાની જે આપણે સાકાર કરીશું જ તૉ પછી તે લૉકૉ આપણી ચિંતા કેમ નથી કરતા ?

    ReplyDelete
  16. Sir,
    We have printed Challan for TAT application and get receipted the same by the bank. But When we are entering Bank J No. there is an error shows that VERIFY CHALLAN NUMBER. we have verified with the bank the number is correct.. What to do. Please advise me

    Mr. Dixit Bhatt

    ReplyDelete