Saturday, May 4, 2013

માર્ચ ૨૦૧૩ માં લેવાયેલ ધોરણ - 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

માર્ચ ૨૦૧૩ માં લેવાયેલ ધોરણ - 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ તા.  13/05/2013 ના રોજ બોર્ડની વેબસાઈટ  www.gseb.org   તથા અન્ય વેબસાઈટ  www.gipl.net તથા www.indiaresult.com 
પર  જોવા મળશે. વિજ્ઞાન પ્રવાહની શાળાઓને તેમની શાળાનું પરિણામ જિલ્લાના નિયત કરેલ વિતરણ સ્થળોએ તા.  18/05/2013 ના રોજ સવારના 9-00 કલાકથી સાંજના 4-00 કલાક સુધી મળશે. 



10 comments:

  1. GOOD AND USEFUL SUGGESTION.
    What 's your opinion about HTAT? When exam to be arranged?
    IQBAL BOKDA(Godhra)

    ReplyDelete
  2. jitubhai aa shkya nathi. swarth mate badha court ma gya che. modi ne p.m. banvani chinta che. gujrat na sixitberojgaro nu j thvu hoy te thay. mare su? aa bharti ma j aatla case kem? sarkar ni danat j khora topra ni che. baki sarkar ni ichcha hoy to aaj thi j bharti saru thai jay.
    c.m. obc hovathi open ne annay thay eva nirnyo vadhu le che. angat rite hu modi no diehard fen hto. pan e vahem hto evu fill thayu.
    sarkarischool ni jaherat aapi pan garnt in aed na thekana nathi. tat na parinam ni expayri aavi jase tya sudhi mane lagtu nathi k higher ma bharti thay.

    ReplyDelete
  3. ahmdavad ni meeting ma su thayu?

    ReplyDelete
  4. Mr. Jitubhai kaij khabar nathi padti su karvu janavjo ?

    ReplyDelete
  5. bhai jitubhai tamara bhaelu home minister ne kahi ne bharti chalu karavo nahitar nava ભણેલા છોકરા અમને નડશે તો અમે ન ઘરના ના ઘાટ નાથઈ જઈ શું

    ReplyDelete
  6. અમદાવાદ ની મિટિંગમાં શું થયું ભાઈ ભુપેનદરિસંહ બાપુ અે શું િનણયઁ લીધો

    ReplyDelete
  7. 1may fix pagarnu shu thayu janavsho

    ReplyDelete
  8. tet mate ni nvi date 9/10 aavi che evu mane janva malyu. su sachi vat che.

    ReplyDelete
  9. કણાઁટકમાં મોદી ની રાજિનિત ના ચાલી .હવે લોકસભામાં .પણ હાર અાપીએ િમતૈો અાપણે ગુજરાતમાં થી પણ તગેડી મુકીએ .લાખો બેરોજગારોની લાણીને ઠેસપહોચાડી .છે .હવે .મોદીની . દશકો પુરો થઈ ગયો .હા હા હા .બીજાનું .પતુ કાપીવા જતા પોતાનું પતુ કપાઈ ના જાય

    ReplyDelete
  10. have to Ame tat pass karine guno(crime)karyo hoy tevu feel that che. Loko ne su jawab apvo? Bhai tame to kaheta hata k modi sarkar ek pan paiso lidha vagar data fat bharti karse. To kyare tame principal thaso?

    ReplyDelete