ઘણા શિક્ષક મિત્રો વારંવાર પૂછે છે કે ધોરણ- 9 માં વિદ્યાર્થી નાપાસ થઈ શકે ખરો ?  ઘણા શિક્ષક મિત્રો એવું સમજે છે કે નવી શિક્ષણ પધ્ધતિમાં  FA/SA  માં વિદ્યાર્થી નાપાસ થાય નહિ. વિદ્યાર્થીને ફરજિયાત પાસ કરવાનો છે. 
આ અંતર્ગત મારા મિત્ર તથા ઈટાદરા હાઈસ્કૂલ - ઈટાદરા. તા. માણસાના વિજ્ઞાન શિક્ષક શ્રી રાજેન્દ્ર પટેલ ( કાનૂન ) એ બોર્ડમાં તા. ૧૫/૦૭/૨૦૧૩ ના રોજ આર.ટી.આઈ અરજી કરી હતી અને તેમાં ધોરણ - ૯ અંતર્ગત પાસ / નાપાસની સ્પષ્ટતા અંતર્ગત માહિતી માગી હતી તેમાં તેમની અરજી અંતર્ગત બોર્ડે તા. ૨૧/૦૮/૨૦૧૩  ના રોજ તેમને નીચે મુજબ જવાબ મળેલ છે જે આપને જાણ સારૂ અહિ મૂકેલ છે. 


0 comments:

Post a Comment

 
Top