સ્નેહી
સારસ્વત મિત્રો 
ફિક્સ પગાર અંતર્ગત કેસ સુપ્રિમ કોર્ટમાં ચાલે છે અને ઘણી બધી મુદતો પડી છે. ફિક્સ પગાર ધરાવતા મિત્રોએ સંગઠિત થઈ રજૂઆતો કરવાની જરૂર છે. જરૂર પડે તો કેસ અંતર્ગત રજૂઆતો કરવા અને આગળ સુપ્રિમ કોર્ટમાં લડત આપવા માનવબળ તથા આર્થિક જરૂરિયાતો ઉભી થાય તો ફિક્સ પગાર અંતર્ગત જે પણ મિત્રોને આગળ રજૂઆતો કે લડતમાં રસ હોય તે પોતાની વિગતો નીચે આપલે ફોર્મ માં ભરી સબમીટ કરશો. જેથી સંગઠિત થઈ શકાય. અને આગળ સંગઠન શક્તિથી ધારદાર રજૂઆતો કરી શકાય.
સંઘ ત્યાં શક્તિ.

આભાર 

આપનો મિત્ર 

નિલેષ જોષી - લાલપુર 

ઈમેઈલ -  nileshjoshi116@gmail.com


Fix Pay Data Collection Form

0 comments:

Post a Comment

 
Top