મિત્રો - નજીકના સમયમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરવાના થશે. ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓના ફોટા તથા સહી 20 કે.બી થી ઓછી સાઈઝની અપલોડ કરવાની થાય છે. ફોર્મ ભરવામાં સરળતા રહે તે માટે ફોટા તથા સહી ૨૦ કે.બી થી ઓછી સાઈઝની બનાવવાની રીત માટે મારા મિત્ર  શ્રી બાબુભાઈ પટેલ - શિક્ષક - વિવેકાનંદ વિદ્યાલય - જડીયા - બનાસકાંઠા એ  સુંદર વિડીયો તૈયાર કરેલ છે. વિડીયો નિહાળશો તો આપનું કામ સરળ બનશે. 

https://youtu.be/jrOy9ZD7wyU6 comments:

 1. Resizer namna prog. thi akhu folder resize thy 6e ane apno time bache chhe.....

  ReplyDelete
  Replies
  1. Sir google ma jail irfanview lakhi aa program download karo ane aek sathe foldarna bathaj photo resize set karo minutes ma

   Delete
 2. ગુજરાત બોર્ડ ના ધોરણ 10 અને 11,12 (Science) ના વિધાર્થીઓ ને સ્કૂલ, બોર્ડ અને JEE , AIEEE, PMT માં સફળતા મેળવવા માં ખુબજ ઉપયોગી Android અને Web application.

  Fast MCQ

  આ application વિનામૂલ્યે Google Play Store પરથી ડાઉનલોડ કરો અથવા fastmcq.com પર online આ સુવિધા નો ઉપયોગ વિદ્યાર્થી ઓ કરી શકે છે. ..
  http://fastmcq.com/

  ReplyDelete
 3. thank you for video.it helped me lot

  ReplyDelete
 4. thank you for video.it helped me lot

  ReplyDelete
 5. ફોટાની સાઇસ ઘટાડવાની એકદમ સરળ રીત જુઓ આ વિડીઓ : http://youtu.be/M9vVl1ofVhU

  ReplyDelete

 
Top