Saturday, October 10, 2015

ધો 10ના વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓના ફોટા તથા સહી કટીગનો વિડિયો

મિત્રો - નજીકના સમયમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરવાના થશે. ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓના ફોટા તથા સહી 20 કે.બી થી ઓછી સાઈઝની અપલોડ કરવાની થાય છે. ફોર્મ ભરવામાં સરળતા રહે તે માટે ફોટા તથા સહી ૨૦ કે.બી થી ઓછી સાઈઝની બનાવવાની રીત માટે મારા મિત્ર  શ્રી બાબુભાઈ પટેલ - શિક્ષક - વિવેકાનંદ વિદ્યાલય - જડીયા - બનાસકાંઠા એ  સુંદર વિડીયો તૈયાર કરેલ છે. વિડીયો નિહાળશો તો આપનું કામ સરળ બનશે. 

https://youtu.be/jrOy9ZD7wyU



6 comments:

  1. Resizer namna prog. thi akhu folder resize thy 6e ane apno time bache chhe.....

    ReplyDelete
    Replies
    1. Sir google ma jail irfanview lakhi aa program download karo ane aek sathe foldarna bathaj photo resize set karo minutes ma

      Delete
  2. thank you for video.it helped me lot

    ReplyDelete
  3. thank you for video.it helped me lot

    ReplyDelete
  4. ફોટાની સાઇસ ઘટાડવાની એકદમ સરળ રીત જુઓ આ વિડીઓ : http://youtu.be/M9vVl1ofVhU

    ReplyDelete
  5. ફોર્મ ભરવા માટેની એક્ષેલ sheet હોઈ તો આપશો plz

    ReplyDelete