Income TAX Calculator 2014-15 (Sunil Dave)
ફોર્મ ૧૬ ઓટોમેટીક ભરાઈ જાય તેવું ઈન્કમટેક્ષ કેલ્ક્યુલેટર આ જ બ્લોગ ઉપર બે થી ત્રણ દિવસમાં મૂકવામાં આવશે. આ એક્સેલ શીટમાં કોઈ ખામી જણાય તો શ્રી સુનિલભાઈના શીટમાં આપેલ મોબાઈલ નંબર ઉપર ધ્યાન દોરશો.
આભાર
જિતેન્દ્ર પટેલ
જબ્બરજસ્ત મહેનત અને કંઈક નવું કરવાની આપની ભાવનાને વંદન. આભાર.
ReplyDeleteઆ ગણતરી પત્રકમાં કલમ 80TTA હેઠળ આપવામાં આવતી સેવિંગ્સબેંક વ્યાજની કપાત(રૂ. 10000/-સુધીની)ને ગણતરીમાં લેવાની શરતચૂકથી રહી ગઈ લાગે છે.
- પ્રદિપ પટેલ