| Advertisement |
તા.24/06/2014 બપોરે 12.00 કલાકેથી તા.27/06/2014, 15.00 કલાક સુધી ઓન-લાઈન બદલી માટે અરજી ફોર્મ ભરી શકાશે.
તા.30/06/2014 બપોરે 12.00 કલાકેથી તા.02/07/2014, 17.00 કલાક સુધી ઓન-લાઈન બદલી આદેશ મેળવી લેવાના રહેશે.
| Advertisement |
રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયક / જુના શિક્ષકની ભરતીપ્રતીક્ષા યાદી : ![]() |
| ઉમેદવારો માટેની સૂચના : |
| (૧) શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે પ્રતીક્ષા યાદીમાં આવેલ ઉમેદવારોને જીલ્લા પસંદગી માટેના વિકલ્પ તા. ૧૬-૦૬-૨૦૧૪ થી તા. ૧૮-૦૬-૨૦૧૪ ૨૩:૫૯ કલાક સુધી ઓનલાઇન ભરવાના રહેશે. |
| (૨) જીલ્લા પસંદગી માટેના વિકલ્પ આપ્યા બાદ ઉપલબ્ધ જગ્યાઓ મુજબ જિલ્લાઓની ફાળવણી કરવામાં આવશે, જે વખતોવખત ના નામદાર ન્યાયાલય ના ચુકાદાઓને આધીન રહેશે. |
| (૩) ઉપરોકત નિયત કરેલ સમય મર્યાદા માં ઉમેદવાર દ્રારા ઓનલાઇન વિકલ્પ ભરવામાં નહિ આવે તો સમગ્ર ભરતી પ્રક્રિયામાંથી ઉમેદવાર પોતાના હ્ક્ક આપો આપ ગુમાવશે. |
જીલ્લા પસંદગી ના વિકલ્પ ભરવા માટે ![]() |