તા. ૦૭.૦૫.૨૦૧૨ ના રોજ યોજાયેલ TAT ( Secondary) - 2012 નું પરિણામ તા. ૨૮/૦૬/૨૦૧૨ ના રોજ બપોરે ૨-૦૦ કલાકે જાહેર થશે. માધ્યમિક ટાટની પરીક્ષા ૧૩૪૮૦૦ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ૭૪૭૬૬ જેટલા ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે. એકંદરે પરિણામ ૫૫.૪૫ % જેટલું છે. પરિણામ જોવા આ વેબસાઈટ જોતા રહેવું.
No comments:
Post a Comment