વિવેકાનંદ વિદ્યાલય - જડિયા. તા. ધાનેરા. જિ. બનાસકાંઠાના વિજ્ઞાન શિક્ષક શ્રી બાબુભાઈએ ધોરણ - 10 - વિજ્ઞાન ટેક્નોલોજી નું પ્રકરણ - 1 નેનોટેક્નોલોજીનો પરિચય માટે સુંદર પ્રેઝન્ટેશન તૈયાર કરેલ છે. જેના દ્વારા વિદ્યાર્થીઓને સારી રીતે પ્રકરણની સમજ આપી શકાય તેમ છે. આ પ્રેઝન્ટેશન ડાઉનલોડ કરવા http://edusafar.com/ વેબસાઈટની મુલાકાત લેવી. આ ઉપરાંત સી.એમ.વિદ્યાલય ગાંધીનગરના શિક્ષક શ્રી હસમુખભાઈ દ્વારા પણ સામાજિક વિજ્ઞાનની સુંદર ક્વીઝ http://edusafar.com/ વેબસાઈટ પર જોવા મળશે. આ વેબસાઈટ પર શ્રી સતનામભાઈ પટેલે ખૂબજ ઉપયોગી એક્સેલ ફાઈલોનો ઢગલો ખટક્યો છે તો શ્રી કમલેશભાઈ - શ્રી નરેન્દ્રભાઈએ પ્રાથમિક વિભાગની તેમજ જનરલ નોલેજને લગતી ખૂબજ ઉપયોગી મહિતી મુકેલ છે. તો મિત્રો મારા મંતવ્ય મુજબ સારસ્વત મિત્રો માટે http://edusafar.com/ ની મુલાકત ખૂબજ ઉપયોગી થશે.
No comments:
Post a Comment