એક દેડકો એક 20 મીટર ઊંડા કૂવાના તળિયે છે.દરરોજ દેડકો મીટર ઉપર ચડે છે અને મીટર નીચે લપસી પડે છે. તો દેડ્કો કેટલા દિવસે કૂવાની ટોચ પર પહોંચશે ?


6 comments:

 1. ans is 16 days....bcoz on 16th day it climbs and doesn's slip...so the answer is 16

  ReplyDelete
 2. સર, મારી દ્રષ્ટિએ જવાબ ૧૬ દિવસ આવે. ગણતરી કરીએ તો ૧ દિવસમાં સરેરાશ ૧ મી. ચઢે. અર્થાત્ ૧૫ દિવસમાં ૧૫ મી. ૧૬મા દિવસે ૫ મી. ચઢસે. એટલે ૨૦ મી. થશે. બરાબર છે કે કેમ જણાવશો. malelajeev@gmail.com
  બી.અર્જુન

  ReplyDelete
 3. બધા મિત્રોએ સાચા જવાબ આપ્યા છે. આપ સૌને અભિનંદન

  ReplyDelete

 
Top