Satnam Patel ( Adarsh Kanya Vidyalaya - Bhandu ) has improved 9th Sarvagrahi Mulyankan Patrak and posted it to help you. It has many changes like that Seat No. Result Note, if pass E.Q.C. and if Fail Needs Improvement. E1 and E2 grade generate when student get less than 33% marks etc.
આ ફાઇલ તો rijadeja પર પણ છે...
ReplyDeleter i jadeja ni web par edusafar ni ketali file chhe te research karajo. File kya chhe te mahatvanu nathi file ketali imortance chhe te mahatvani chhe. r i jadeja ne puchhjo te jitugozaria jota hachhe. jitugozaria ni excel files tema jova maleto choki jata nahi
DeleteWah jitubhai
ReplyDeleteJitubhai tame tmaru kam krejao
Mentally poor manso nu na shabhlta
rijadeja ni site par edusafar ni ek pan file nathi... ame to search kari lidhu.. have tame kaho k kya chhe? rijadeja na eva divso nathi avya k tamari copy marvi pade. rijadeja pase evo samay nathi k tamari jem comments ape.
ReplyDeleterijadeja.com par ek pan excel ni file chhe j nahi... not any single file... comment apta pahela badhu check karay jitubhai.. ane koni site vadhu athva ochhi jovay chhe te to badha ne khabar j che.
ReplyDeletePoojaba zala
ReplyDeleter I jadeja tamaro jati bhai 6e
etle tme pan darbar
etle darbar darbar bhai bhai na karo
modi na raj ma congress. Saf thye gyu
badha bhaio politics 6o di website bnavva lagya
ame game te hoie... rijadeja par excel ni file hoy to j tamari comment sachi. otherwise badhi vato khoti... jati ni vat j kya che? koi vyakti koi jat ma janm le te bhagwan nakki kare che etle jati ni vat na karay and jo aa teachers no blog hoy to ahi jati ni vat ayogya che.
ReplyDeletehttps://sites.google.com/site/eduasksafar/downloads આ ફાઇલ તો આપેલ લિંક પર પણ છે.
ReplyDeletejitubhai , tamaru kam kharekhar khubj prasansniy chhe . ema Sankane koy sthan nathi.Mitro , avi comment karvane badle apne shu yogdan API sakye te vicharye. jitubhai , aap lage raho , aavi nisvarth seva karvi aghari chhe . Hats off to you n your team.
ReplyDeleteShilpa mehta
ReplyDeleteબહુ લપાક થઈ ગઈ છે
જીતુભાઈ ભરતી આવવાની હોય તેની શકયતતાઓ જણાવે છે જે r i jadeja નું કામ નથી .
pooja zala
તમે શિક્ષક છો કે યોદ્ધાઓ.??? આર આઇ જાડેજા ના નામ પર અન્ય કોઇ વ્યક્તિઓ કમેન્ટ કર્યા કરે છે અને તમે શિક્ષક જેવા વ્યક્તિઓ એને જવાબો આપો છો? મી. જાડેજા સારુ કામ કરે છે. નેટ પર ક્યાંય ખોટી બડાશ 'ઠોકતા' નથી. તો શુ તેની પાછળ પડ્યા છો? અરે તેમણે તો પ્રસિદ્ધી માટે પોતાનો ફોટો પણ નથી મુક્યો! તો શું પાછળ પડી ગ્ય છો? તમને લોકોને એની વેબસાઇટથી તકલીફ પડતી હશે તે સમજી શકાય છે. હું પુજાબા ઝાલાની વાતથી સહમત છુ કે આર આઇજાડેજા મા એક પણ એક્સેલની ફાઇલ નથી જ. તો પછી તમે કઇ રીતે કહો છો કે જીતુગોજરીયાની ફાઇલો ત્યા છે?
ReplyDeleteબીજી વાત: જ્યા સુધી આપણને પુરી જાણકારી ન હોય ત્યા સુધી વાત જ ના કરાય.. કોઇ સ્પારધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકોને પુછો ત્યારે ખબર પડશે કે આર આઇ જાડેજા ફોરેસ્ટની પરીક્ષાની બધી જ માહિતી આપી જે ઓજસ પર પણ ન હતી. બીજી ઘણી પરીક્ષાના એવા પરિણામ આપ્યા છે જે સરકારી સાઇટો પર મુકાયા જ નથી. ઉદાહરણ તરીકે તલાટી મંત્રીની પરીક્ષાનુ પરિણામ... અને બીજી એવી ઘણી એક્સ્લુઝિવ માહિતી જે બીજુ કોઇ આજ દિવસ સુધી આપી શક્યુ નથી. તેથી ખબર ના હોય તો વધારે લખ લખ ન કરાય.
(વધારે લખાઇ ગયુ હોય તો નાની બહેન સમજી માફ કરજો)
શિક્ષકો, શિક્ષક બનો..
આર આઇ જાડેજા સાઇટ પર એક પણ એક્સેલની ફાઇલ નથી એ તો મે પણ સર્ચ કર્યુ. તમે કઇ ફાઇલની વાત કરો છો જીતુભાઇ? અને કોનો બ્લોગ વધુ જોવાય છે એવી ચર્ચામા ના પડીએ તો સારુ કેમકે મે એના માટે પણ થોડી મહેનત કરી.
ReplyDeleteતમારા આ બ્લોગમાં પ્રથમ પોસ્ટ તા. ૧૬ એપ્રિલ, ૨૦૧૧ના દિવસે મુકાઇ છે. એટલે કે સવા બે વર્ષમા ટોટલ ૨૪ લાખ 48 હજાર પાના (તા. ૨૩ જુલાઇ ૨૦૧૩ની સ્થિતિએ) જોવાયા છે. આર આઇ જાડેજા ગ્રુપની પુછડીયા જેવી વેબસાઇટ upadates.rijadeja.comમા પ્રથમ પોસ્ટ ૮ જુલાઇ, ૨૦૧૨ના રોજ મુકાઇ છે. એટલે કે એક વર્ષ થયુ આ બ્લોગને... તેમાં કુલ ૨૪ લાખ અને ૫૭ હજાર જેવા પાના (તા. ૨૩ જુલાઇ ૨૦૧૩ની સ્થિતિએ) જોવાયા છે. આ અપડેટ્સ બ્લોગ તો આર આઇ જાડેજા નો પુછડીયો બ્લોગ છે. તમારા બે વર્ષ બરાબર તેનુ એક જ વર્ષ... !!!
એટલે જ પહેલા કહ્યુ કે સરખામણી ન કરીએ તો સારુ રહેશે.
જીતુભાઇ, તમારી કામગીરી સારી છે જ. તેમા કોઇ શંકાને સ્થાન નથી પણ તમે આ રીતે કોઇ બીજા પર જોયા જાણ્યા વિના કમેન્ટ કરો છો તેમા તમારી જ ઓછી થાય છે. ઉપરની પ્રથમ કમેન્ટમાં કોઇ કૈલાશ પુંજાણીએ કહ્યુ કે આ ફાઇલ તો rijadeja પર પણ છે અને તમે માની લીધુ ???
@ babumeramjasdan jasdan
ReplyDeleteબાબુભાઇ, પહેલા તમે સ્ત્રીઓ સાથે સારુ વર્તન કરતા શીખો.. આ રીતે કોઇ સ્ત્રી સાથે વાતો ન કરાય. મર્યાદા નામની કોઇ વસ્તુ છે કે નહી?
આર આઇ જાડેજા ની સાઇટમા તમારી એક્સેલની ફાઇલ કોપી મારી હોય તો અહી લિંક આપો એટલે બધાને ખબર પડે કે તે તમારી કોપી મારે છે. હકિકત એ છે કે તમે આ બ્લોગમા જાડેજા સાહેબે મુકેલા બધા પરિપત્રોની કોપી મારી છે. કેમકે આ બધી સામગ્રી સૌ પ્રથમ ત્યા જ હતી. તમારો બ્લોગ આવ્યો એને એક વર્ષ માંડ થયુ છે. અને રૂષિરાજભાઇની કમેન્ટ પણ ધ્યાને લો એટલે ખબર પડશે કે કોની વેબસાઇટ વધુ જોવાય છે. આર આઇ જાડેજા ક્યાય પણ કોઇના નામે કમેન્ટ નથી કરતા.. એ બધો સમય તો તમારી પાસેજ છે...
jitubhai saras
ReplyDeleteCan I get the same excel sheet for standard 10 in Gujarati medium??
ReplyDelete