શિક્ષણ જગતમાં સરકાર દ્વારા જેની કાગડોળે રાહ જોતા હતા તે પરિપત્ર થાય તેવી શક્યતા લાગી રહી છે
ધોરણ 8 મુ અપર પ્રાયમરી મા જવાનુ હોવાથી ૩૦/૬/૧૯૯૮ થી ૫/૨/૨૦૧૩ સુધી મા જે મિત્રો ફાજલ થાયા છે તેની માહિતિ શિક્ષણ કમિશ્નર વડે મંગાવવામાં આવી છે. 


સરકાર હજુ ધોરણ ૯ કે ૧૦ નો વર્ગ ઘટે તો સહાયકો ને રક્ષણ મળે કે ન મળે તેની ચોખવટ આ પરીપત્ર મા દેખાતી નથી.મિત્રો હવે ટુંક સમય માં જ ફાજલ ની નિતિ જાહેર થાય તેવી પ્રબળ શક્યતા છે.

વધુ વિગતો માટે મારા ખાસ મિત્ર નિખિલ ભાઇ ની વેબસાઇટ પર પરિપત્ર મુકેલો છે મુલાકાત માટે લિંક પર ક્લિક કરો


3 comments:

  1. થોડાક મોડા પડ્યા જીતુભાઇ. આ જી.આર. 3 વાગ્યે જ આર આઇ જાડેજામા આવી ગયો હતો.. એક્સક્લુસીવ ન્યૂઝ છે.

    ReplyDelete
  2. Your work is so good.keep it up.

    ReplyDelete
  3. Your work is so good.keep it up.

    ReplyDelete

 
Top