ઉધોગ શિક્ષકો ના પગાર ધોરણ ની કાનુની લડત

 ખેડા જીલ્લા ના શ્રી જેઠાભાઈ પટેલ સાહેબ જે ઉઘોગ શિક્ષક છે. 

ઉધોગ શિક્ષકો ના પગાર ધોરણ ની કાનુની લડત બાબતે શ્રી જેઠાભાઈ પટેલ

ખુબજ

સક્રિય છે. છેલ્લા ૪૦ વર્ષ થી ઉધોગ શિક્ષકો ના પગાર અંગે

ના પ્રશ્નો નુ નિવારણ ન આવતુ હો તેઓ ઉધોગ

શિક્ષકો ના સવાલો ને વાચા આપવા ઉધોગ શિક્ષકો નુ સંગઠન

 કરી ને કાનુની લડત આપવા માગે છે. વાથી

શ્રી જેઠાભાઇ

પટેલનો મોબાઇલ ફોન નં. ૯૪૨૭૬૩૩૮૪૩ છે જેના પર

લાગતા વળગતા મિત્રોએ સંપર્ક કરવો.
મહેસાણા જિલ્લો

1 comments:

  1. jitubhai. 11 12ની ભરતી હજુ સુધી .
    કેમ ના આવી
    આ ઇ પી દેસાઈ ને કહો કે htat tet 3 ની વાત છોડો પ્ાથમીક ની ભરતી માં રસ અોછો રાખો

    ReplyDelete

 
Top