ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો માટેની ભરતી
સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હોવાથી હાલ ઉમેદવારે ફોર્મ કોઈ પણ જગ્યાએ જમાં કરાવવાનું નથી. ઉમેદવારે ફોર્મ પોતાની પાસે સાચવીને રાખવાનું રહેશે.
ચલણ ભરવાની છેલ્લી તારીખ 10/09/2013 છે. ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12/09/2013 છે.
ચલણ ભરવાની છેલ્લી તારીખ 10/09/2013 છે. ઓનલાઇન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12/09/2013 છે.
ખાસ નોંધ :
જે વ્યક્તિઓએ લઘુત્તમ યોગ્યતાના માપદંડ (લાયકાતો) પુરા કરેલ નથી,ઉદાહરણ તરીકે TAT પરીક્ષામાં નાપાસ થયેલ હોય તેઓ ,ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો ની પોસ્ટ માટે અરજી કરવા માટે લાયક ગણાશે નહિં.
સૌપ્રથમ ચલણ ની નકલ પ્રિન્ટ કરી નિયત ફી SBI ની કોઈપણ શાખામા ભરવી .ત્યારબાદ ચલણ ભર્યાના લીસ્ટ માં ઉમેદવાર ના નામ નો સમાવેશ થયા બાદ જ અરજી પત્રક ભરી શકાશે.(ફી ભર્યા બાદ ઓછામાં ઓછા 48 કલાક બાદ ઉમેદવાર પોતાનું નામ લીસ્ટ માં જોઇ શકશે. )
સૌપ્રથમ ચલણ ની નકલ પ્રિન્ટ કરી નિયત ફી SBI ની કોઈપણ શાખામા ભરવી .ત્યારબાદ ચલણ ભર્યાના લીસ્ટ માં ઉમેદવાર ના નામ નો સમાવેશ થયા બાદ જ અરજી પત્રક ભરી શકાશે.(ફી ભર્યા બાદ ઓછામાં ઓછા 48 કલાક બાદ ઉમેદવાર પોતાનું નામ લીસ્ટ માં જોઇ શકશે. )
SEBC ઉમેદવારો માટે: તારીખ 1/4/2012 થી 31/3/2013 સમયગાળાની આવક ધ્યાને લઇને નોન ક્રીમીલીયર સર્ટીફીકેટ તા. 1/04/2013 પછીની તારીખ નું મેળવેલ માન્ય ગણાશે. આ સર્ટીફીકેટ ન ધરાવતા ઉમેદવાર નો સમાવેશ General Category માં કરવામાં આવશે. તેવા ઉમેદવારો એ બિન-અનામત માટે ની ચલણ પ્રિન્ટ કરી જરૂરી ફી ભરવાની રહેશે.
પ્રિન્ટ ચલણ : બિન અનામત માટે
અનામત માટે
અનામત માટે
ખાલી જગ્યાની યાદી
જીલ્લાવાર અ વિષયવાર જૂના શિક્ષક અને શિક્ષણ સહાયક નેની માહિતી
જૂના શિક્ષક ની કુલ ખાલી જગ્યા
શિક્ષણ સહાયક ની કુલ ખાલી જગ્યા
GR No: CRR-10-2007-120320-G.5 dated 13th August, 2008 (કમ્પ્યુટર અંગેનું બેઝીક નોલેજ નક્કી કરવા બાબત)
જગ્યા નું નામ જાહેરાત સુચના ઓનલાઇન ફોર્મ ભરવામાટેની સૂચના
jitubhai rajypal medame to bharti bill fer vicharna mate gov. ne aapyu 6 to bharti ma teni kevi kevi asar thavani sakyta 6?
ReplyDeleteJitubhai maro tmne ek question che.
ReplyDeleteK Higher Secondary schoo ma bharti atiyare thai
ane 5 year ma Fazal thai jai to su naukri par thi kadhi muke k Fazal ne rakshan che higher secondary ma . Please Answer Apjo. I m waiting.
Jitubhai Government Secondary School ma Teacher ni Bharti Kyare thashe ? Please Batavo
ReplyDeleteમીત્રો . ગા્નટેડ ઉચ્ચ તર . માં .
ReplyDeleteફાજલને .રક્ષણ .
નથી .
અત્યારે . ચુપચાપ .રહો
અત્યારે . નોકરી .મળે અે .મહત્વ નું .છે .
આમેય . અત્યારે . આપણે .ફાજલ જ છીએ ને
gserb પર .form ભરતા .બોલીઓ .અને .શરતો .વાંચજો
અેમાં .સપષટ .લખેલું .છે
મીત્રો .પા્થમીક .શીક્ષક .જેવું .નથી
તેમાં તો .ફાજલ .શબદ .જ નથી
Hello sir
ReplyDeleteGov secondary schools ma bharti 2013 ma thase .????
Tell. Me sir