પ્રાથમિક/માધ્યમિક શિક્ષકો માટે વિષય અંતર્ગત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન - જનરલ નોલેજ - સીસીસી ક્વીઝ - ધોરણ 9-10 સામાજિક વિજ્ઞાન - અંગ્રેજી ક્વીઝ - પ્રશ્નપત્રો -શૈક્ષણિક સોફ્ટવેર જેવી માહિતીના મબલખ ખજાનામાં ડોકિયું કરવા સારસ્વત મિત્રો દ્રારા નવી વેબસાઈટ www.edusafar.com લોંચ કરવામાં આવી છે. તેની મુલાકાત લેવા નીચેની લિંક પર ક્લીક કરો. આ બ્લોગ ઉપર મેનુ વિભાગમાં એજ્યુસફર નું લિંક મેનુ ગોઠવેલ છે.
Friday, June 1, 2012
Tuesday, May 29, 2012
TET 2 પરીક્ષાફોર્મ તા. ૩૦/૦૫/૨૦૧૨ ના રોજ બપોરે ૨-૦૦ કલાકથી ભરી શકાશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૦૮/૦૬/૨૦૧૨ બપોરના ૩-૦૦ કલાક છે. ફોર્મ ભરવા માટે નીચેની લિંક પર ક્લીક કરવી.કસોટી તા. ૨૪/૦૬/૨૦૧૨ ના રોજ ૧૧-૦૦ થી ૧૩-૦૦ કલાક દરમ્યાન લેવાશે.Best of LUCK
Apply for TET 2 Exam - click here
TET 2 કસોટી અંતર્ગત જરૂરી માહિતી
પરિવર્તનનો પયંગબર એ જ આચાર્ય નહિ તો લાચાર્ય ( નિલેષ જોષી )
Wednesday, May 23, 2012
CBSE CLASS 10 RESULT WILL BE DECLARED TODAY.CLICK ON THE FOLLOWING LINK
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ નીચેની વેબસાઈટ પર ક્લીક કરવાથી જોઈ શકાશે.
www.gseb.org
www.gipl.net
www.indiaresult.com
TET SOCIAL SCIENCE RESULT
આજના દુ:ખદ સમાચાર
આજ રાત્રે ૧૨ કલાકથી પેટ્રોલમાં સાડા સાત રૂપિયાનો કમરતોડ વધારો
Tuesday, May 22, 2012
રાજકોટના જામકંડોરણા કેન્દ્ર ખાતે ધોરણ 12 કોમર્સ પરીક્ષામાં માસ કોપી અંતર્ગત બોર્ડની અખબારી યાદી
રીવાઈઝ પે બેંડ (New Pay in the Pay Band) પરિપત્ર ( મહેસાણા જિલ્લો )
ઉચ્ચત્તર પગાર ધોરણ અંતર્ગત પરિપત્ર ( મહેસાણા જિલ્લો )
વહિવટી કર્મચારી સેમિનાર પરિપત્ર ( મહેસાણા જિલ્લો )
અનુદાનિત પ્રાથમિક શાળામાં શિક્ષકોની ખાલી જગ્યાની માહિતી મોકલી આપવા બાબત ( મહેસાણા જિલ્લો )
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ તા.૨૪/૦૫/૨૦૧૨ ના રોજ નીચેની વેબસાઈટ પર ક્લીક કરવાથી જોઈ શકાશે.
www.gseb.org
www.gipl.net
www.indiaresult.com
જી.પી.એફ ઉપાડ અંતર્ગત માહિતી
રીવાઈઝ પે બેંડ (New Pay in the Pay Band) પરિપત્ર ( મહેસાણા જિલ્લો )
ઉચ્ચત્તર પગાર ધોરણ અંતર્ગત પરિપત્ર ( મહેસાણા જિલ્લો )
વહિવટી કર્મચારી સેમિનાર પરિપત્ર ( મહેસાણા જિલ્લો )
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ તા.૨૪/૦૫/૨૦૧૨ ના રોજ નીચેની વેબસાઈટ પર ક્લીક કરવાથી જોઈ શકાશે.
www.gseb.org
www.gipl.net
www.indiaresult.com
Saturday, May 19, 2012
Friday, May 18, 2012
ઘણા શિક્ષક મિત્રો કહે છે કે શાળામાં આચાર્ય બહેનોને પ્રસુતિની રજાઓ મંજુર કરે છે પરંતુ પુરૂષ કર્મચારીના કિસ્સામાં પિતૃત્વની રજા મંજૂર કરતા નથી અને પરિપત્ર માગે છે.પુરૂષ કર્મચારીને બે કરતાં ઓછા બાળકો હોય તેને પત્નિની દેખરેખ માટે પિતૃત્વની ૧૫ રજાઓ મળે છે તે અંતર્ગત પરિપત્ર અહિ સામેલ છે. જ્યારે મહિલા કર્મચારીને પ્રસુતિની ૧૩૫ દિવસ રજા મળે છે.
પ્રસુતિ તથા પિતૃત્વ રજાનો પરિપત્ર
સરદાર સરોવર વિશે જાણો
છઠ્ઠા પગાર પંચનો ચોથો હપ્તો (૨૦ %) રોકડમાં ચૂકવવા બાબતનો પરિપત્ર
કોઇ પણ સત્તાધીશ દ્વારા તેની સત્તાનો લાભ (પૈસા કે ભેટ) મેળવવા દુરુપયોગ કરવો તેને ભ્રષ્ટાચાર કહેવાય છે. સરકારી કાર્ય ખોટી રીતે કે યોગ્ય સમય કરતાં પહેલાં કે લાયકાત વગર કરી આપી, તેના બદલામાં મેળવેલ પૈસા કે ભેટને લાંચ કહેવાય છે. ભ્રષ્ટાચાર નામની ઉધઈએ દેશને તો ખોખલો કર્યો છે. આજે શિક્ષણના ક્ષેત્રને પણ ભ્રષ્ટાચાર આંબી ગયો છે.જાણવા મળ્યું કે સી.સી.સી પરીક્ષા પાસ કરવા માટે વિવિધ આઈ.ટી.આઈ માં ૩૫૦૦ થી ૪૫૦૦ નો ભાવ ચાલે છે. સી.સી.સી પરીક્ષા પાસ કરવા માટે કર્મચારીઓ દ્વારાજ કર્મચારીઓ પાસેથી રૂપિયા ખંખેરવામાં આવે છે.સરકારી લાભો મેળવવા માટે શિક્ષકો કે અન્ય કર્મચારીઓ કમ્પ્યૂટર ન આવડતું હોવા છતાં લેભાગું સી.સી.સી પરીક્ષા પાસ કરી આપતા દલાલો સાથે સોદા કરતા અચકાતા નથી. તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવાની વાતો કરતા કે શાળામાં આદર્શ – નિતીની વાતો કરનારા શિક્ષકોજ સી.સી.સી પાસ કરી આપતા દલાલો સાથે સોદા કરી મૂછોમાં હસતા હોય છે. આવા દલાલોનો ધંધો ધમધોકાર ચલાવવામાં શું આપણે જવાબદાર નથી ? આવા દલાલોના કારણે મુખ્ય નુક્શાન તો એવા લોકોને થાય છે કે જેઓ કમ્પ્યૂટર સારી રીતે જાણે છે અને તૈયારી કરીને પરીક્ષા આપવા જાય છે પરંતુ આર્થિક ૩૫૦૦ થી ૪૫૦૦ રૂપિયાનો વ્યવહાર ન થયો હોયતો નાપાસ કરવામાં આવે છે. શિક્ષિત સમાજ દ્વારા જ ચલાવાતી આ બદીને મિત્રો આપણે જડમૂળથી ઉખેડવાની જરૂર છે. આજથી જ સી.સી.સી ની પરીક્ષા માટે આયોજનપૂર્વક તૈયારી કરી કોઈ સોદા વિના પરીક્ષા આપવાની તૈયારી કરીએ.
વધુમાં જણાવતાં આનંદ થાય છે કે સરકારે બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી તથા ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના નવા કેન્દ્રોને પણ માન્યતા આપેલી છે તેના દ્વારા પાસ કરેલી પરીક્ષા પણ માન્ય છે જ. આવા કેન્દ્રો દ્વારા સોદા – લાંચ થતી નથી તેવું મારુ માનવું છે. આ સાથે માન્ય કેદ્રોની યાદી દર્શાવતો પરિપત્ર સામેલ છે.
આ બ્લોગ વિશે આપના હકારાત્મક/નકારાત્મક સૂચનો આવકાર્ય છે.
આપનો અભિપ્રાય
આપના અભિપ્રાય માટે અહિ ક્લીક કરો.ગણિતની સુંદરતા
1 x 8 + 1 = 9
12 x 8 + 2 = 98
123 x 8 + 3 = 987
1234 x 8 + 4 = 9876
12345 x 8 + 5 = 98765
123456 x 8 + 6 = 987654
1234567 x 8 + 7 = 9876543
12345678 x 8 + 8 = 98765432
123456789 x 8 + 9 = 987654321
1 x 9 + 2 = 11
12 x 9 + 3 = 111
123 x 9 + 4 = 1111
1234 x 9 + 5 = 11111
12345 x 9 + 6 = 111111
123456 x 9 + 7 = 1111111
1234567 x 9 + 8 = 11111111
12345678 x 9 + 9 = 111111111
123456789 x 9 +10= 1111111111
12 x 8 + 2 = 98
123 x 8 + 3 = 987
1234 x 8 + 4 = 9876
12345 x 8 + 5 = 98765
123456 x 8 + 6 = 987654
1234567 x 8 + 7 = 9876543
12345678 x 8 + 8 = 98765432
123456789 x 8 + 9 = 987654321
1 x 9 + 2 = 11
12 x 9 + 3 = 111
123 x 9 + 4 = 1111
1234 x 9 + 5 = 11111
12345 x 9 + 6 = 111111
123456 x 9 + 7 = 1111111
1234567 x 9 + 8 = 11111111
12345678 x 9 + 9 = 111111111
123456789 x 9 +10= 1111111111
રાજ્ય પારિતોષિક ૨૦૧૨ અંતર્ગત પરિપત્ર
Pay Bill Excel Sheet
Provisional Approval Higher Secondary New School Application June - 2012 (17-05-2012)
Not Approval Higher Secondary New School Application June - 2012 (17-05-2012)
પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક ભરતી - પૂરક જાહેરાત બાબતે
પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક ભરતીના અનુભવ બાબતે( ૧૬/૦૫/૨૦૧૨ જી.આર )
Pay Bill Excel Sheet
Provisional Approval Higher Secondary New School Application June - 2012 (17-05-2012)
Not Approval Higher Secondary New School Application June - 2012 (17-05-2012)
પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક ભરતી - પૂરક જાહેરાત બાબતે
Wednesday, May 16, 2012
પરિપત્ર તાત્કાલિક પહોંચાડવા બદલ શ્રી ઈલિયાસભાઈ( પ્રમુખશ્રી/બ.કાં.મા.શિ.સંઘ) નો આભાર.
ઉપરના પરિપત્રના રેફરન્સમાં નીચેના પરિપત્રની જરૂર પડશે.
વાહન લાયસંસ પરીક્ષા ડેમોસ્ટ્રેશન
નીચેના સમીકરણને ગણિતની રીતે ઉકેલો. ( સ્ટેપ બાય સ્ટેપ )
ઉપરના પરિપત્રના રેફરન્સમાં નીચેના પરિપત્રની જરૂર પડશે.
વર્ગ દીઠ વિદ્યાર્થી પ્રવેશ અંતર્ગત શિક્ષણ વિભાગ ઠરાવ ક્રમાંક ઉમશ/૧૧૦૬-૨૧૩૮-ગ૧ તા. ૩૧/૧૨/૨૦૦૯ નો પરિપત્ર
શિક્ષક સજ્જતા કસોટી - શિક્ષક ટીએ - ડીએ પરિપત્ર
શિક્ષક સજ્જતા કસોટી - શિક્ષક ટીએ - ડીએ પરિપત્ર
હમણાં રજાની મોસમમાં એક શિક્ષક મિત્રને મળવાનું થયું. શિક્ષક મિત્ર માધ્યમિક શાળામાં નોકરી કરે છે. મે કહ્યું - મજામાં છે ને . જવાબ મળ્યો - અરે- યાર માનસિક ઠાકી ગયો છું. મે કહ્યું કેમ. તો કહે છે કે શાળામાંથી ગણિત વિજ્ઞાનનો વર્કલોડ થતો નથી તેથી ફાજલ થાઉ છું. મે કહ્યું કે એમાં વાંધો છું છે. તો કહે કે હું પોતે સમજુ છુ કે મારા વિષયનો વર્કલોડ નથી તેથી મને જ ફાજલ કરવો જોઈએ. અને હુ જ ફાજલ થાઉ પરંતુ અધિકારી એમ કહે છે કે તમારા ત્યાં રેશિયાના નિયમ મુજબ શિક્ષક સંખ્યા સરખી છે. તેથી તમે ફાજલ ન જ થઈ શકો. મને ખબર છે કે ભાષાના શિક્ષકની ઘટ છે અને ગણિતના શિક્ષકની વધ છે તો ગણિતનો શિક્ષક ફાજલ થાય અને ભાષાના ફાજલ શિક્ષકનો સમાવેશ થાય તો વિદ્યાર્થીઓને વિષયનો શિક્ષક મળી રહે. અને શિક્ષક પોતાના વિષયમાં વિદ્યાર્થીઓને યોગ્ય ન્યાય આપે શકે. પરંતુ હાસ્યાસ્પદ વાત એ છે કે અધિકારી કહે છે કે તમે ગણિત - વિજ્ઞાનના શિક્ષકો ભાષા ભણાવી શકો. પ્રશ્ન એ છે કે અહી તો ગણિતનો શિક્ષક ભાષા ભણાવી શકે ( ભાષાના શિક્ષક જેવું તો નહિ જ ) પરંતુ કોઈ જગ્યાએ ભાષાનો શિક્ષક આ રીતે ગણિત ભણાવી શક્શે ? વ્યાયામનો શિક્ષક ત્રિકોણમિતીના દાખલા ગણાવી શક્શે ? સમાજનો શિક્ષક વિદ્યાર્થીઓને યુક્લિડની ભૂમિતી અને ભાગવિધિના દાખલા ગણાવી શક્શે ?શું ભાષા શિક્ષક વિદ્યાર્થીને યોગ્ય ન્યાય આપી શક્શે? અને જો બધાજ શિક્ષકો બધાજ વિષયો ભણાવી શક્તા હોય તો જાહેરાતમાં ચોક્કસ વિષયના શિક્ષકનો આગ્રહ કેમ રાખવામાં આવે છે. એકબાજુ ગુણવત્તાયુક્ત વિષય શિક્ષણની જ્યારે વાતો થતી હોય ત્યારે ભાષાનો શિક્ષક ગણિત કે ગણિતનો શિક્ષક ભાષા ભણાવે તો વિદ્યાર્થીમાં કેટલી ગુણવત્તા આવશે તે તો સમજી શકાય તેમ છે.
સરળતાથી સમજી શકાય તેમ છે કે જે તે વિષયના શિક્ષકની ઘટ હોય તે વિષયનો જ શિક્ષક આપવો જોઈએ નહિ કે રેશિયા પ્રમાણે ફક્ત માથાની ગણતરી થવી જોઈએ.
વાહન લાયસંસ પરીક્ષા ડેમોસ્ટ્રેશન
નીચેના સમીકરણને ગણિતની રીતે ઉકેલો. ( સ્ટેપ બાય સ્ટેપ )
√X + Y = 7
X + √Y = 11
X + √Y = 11
જવાબ - X = 9 , Y = 4 છે. ગાણિતીક સ્ટેપ જરૂરી છે. આપનો જવાબ ઈ-મેઈલમાં આવકાર્ય છે. Email : jitendra.teo@gmail.com
Tuesday, May 15, 2012
Monday, May 14, 2012
પ્રાથમિક/માધ્યમિક શિક્ષકો માટે વિષય અંતર્ગત પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન - જનરલ નોલેજ - સીસીસી ક્વીઝ - ધોરણ 9-10 સામાજિક વિજ્ઞાન - અંગ્રેજી ક્વીઝ - પ્રશ્નપત્રો -શૈક્ષણિક સોફ્ટવેર જેવી માહિતીના મબલખ ખજાનામાં ડોકિયું કરવા સારસ્વત મિત્રો દ્રારા નવી વેબસાઈટ www.edusafar.com લોંચ કરવામાં આવી છે. તેની મુલાકાત લેવા નીચેની લિંક પર ક્લીક કરો.
Sunday, May 13, 2012
સંચાલક મંડળ - આચાર્ય ભરતી સુપ્રિમ કોર્ટ કેસ સ્ટેટસ - પેન્ડીગ
Special Leave Petition (Civil) 29978 / 2011. The case is Converted to Appeal Civil 4640 / 2012
Special Leave Petition (Civil) 30921 / 2011. The case is Converted to Appeal Civil 4641 / 2012
સંચાલક મંડળ ભરતી કેસ સ્ટેટસ - 29978/2011
ફાજલ રક્ષણ અંતર્ગત - શ્રી ઈલિયાસભાઈ સિન્ધી(બનાસકાંઠા માધ્ય જિલા શિક્ષક સંઘ - પ્રમુખ ) નો સંયુક્ત સચિવને ધારદાર રજૂઆત કરતો પત્ર ( ફોન્ટ ટાઈટલ )
શું આપ નીચેનો કોયડો ઉકેલી શક્શો ? આપનું નામ તથા જવાબ લખવા નીચેની લિંક પર ક્લીક કરો.
કોયડો - લીપ વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના કેટલી ?
આપનો જવાબ લખવા અહિ ક્લીક કરો
Thursday, May 10, 2012
TAT EXAM 07/05/2012 PAPER SOLUTION
ધોરણ - 12 સાયંસ મેરિટ ગણવા અહિ ક્લીક કરો
ડિગ્રી ઈજનેરી તથા ફાર્મસી એડમિશન અંતર્ગત વારંવાર પૂછાતા પ્રશ્નો
ધોરણ 12 સાયંસનું પરિણામ આવેલ છે. વિદ્યાર્થીઓ તથા વાલીઓ પર્સેન્ટાઈલ રેન્કને ટકાવારી ગણે છે.પર્સેન્ટાઈલ રેન્ક વિશે વધુ જાણવા નીચે ક્લીક કરો
પર્સેન્ટાઈલ રેન્ક વિશે વધુ જાણો
TET-1 પ્રાથમિક શિક્ષક માટે જાહેરનામું
પ્રાથમિક શાળામાં વિદ્યાસહાયક ભરતી અંતર્ગત સુધારાવાળો ૦૩/૦૫/૨૦૧૨ નો નવો પરિપત્ર
27/04/2011 નો વિદ્યાસહાયક અંતર્ગત જૂનો પરિપત્ર
14/07/2011નો વિદ્યાસહાયક અંતર્ગત જૂનો પરિપત્ર
Friday, May 4, 2012
ગુ.મા શિક્ષક સંઘ તથા બનાસકાંઠા શિક્ષક સંઘ તથા અન્ય જિલ્લા શિક્ષક સંઘની રજૂઆતને અંતે ફાજલ થતા શિક્ષકોને સમાવવા સરકારશ્રીએ સારસ્વત મિત્રો તરફી રેશિયા અંતર્ગત પરિપત્ર કરેલ છે.જે નીચેની લિંક પર ક્લીક કરવાથી ખુલશે. વધુમાં આ પરિપત્ર તાત્કાલિક પહોંચાડવા તથા પરિપત્રમાં સમાવિષ્ટ માંગણીઓ માટે શ્રી ઈલિયાસભાઈ સિંધી મોબાઈલ - ૯૪૨૮૬૫૪૨૦૧ ( પ્રમુખશ્રી- બનાસકાંઠા જિલા માધ્ય.શિક્ષક સંઘ ) નો ખૂબજ સહકાર મળેલ છે.
ખાસનોંધ - પરિપત્રનું પ્રથમ પેઈઝ ઉલટું સ્કેન થયેલ છે તેથી Tools menu માં જઈ Rotate clockwise option પર જઈ ક્લીક કરવાથી પેઈઝ સીધું જોઈ શકાશે.ફરી પેઈઝ આ રીતે પ્રોસેસ કરવાથી સીધુ કરી શકાશે.
ખાસનોંધ - પરિપત્રનું પ્રથમ પેઈઝ ઉલટું સ્કેન થયેલ છે તેથી Tools menu માં જઈ Rotate clockwise option પર જઈ ક્લીક કરવાથી પેઈઝ સીધું જોઈ શકાશે.ફરી પેઈઝ આ રીતે પ્રોસેસ કરવાથી સીધુ કરી શકાશે.
ફાજલ અંતર્ગત રેશિયાનો લેટેસ્ટ પરિપત્ર
ઠરાવની મુખ્ય હાઈલાઈટ્સ -
1. ધોરણ 9 અને 10 નો એક એક વર્ગ હોય ત્યાં જ બે નો રેશિયો. બાકીની જગ્યાએ યથાવત સ્થિતિ. એટલેકે 1.5 નો જ રેશિયો.
2. સમાવેશ ન થતા અને ફાજલ જ રહેતા કર્મચારીને ઉચ્ચત્તર પ્રાથમિક વિભાગના ધોરણ - 8 માં સમાવેશ કરવામાં આવશે. પ્રાથમિકમાં સીધી ભરતી બંધ રહેશે.
3. ફાજલ થતા કર્મચારી ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક તરીકેની લાયકાત ધરાવતા હોય અથવા માધ્યમિક શિક્ષક તરીકેનો 7 વર્ષનો અનુભવ હોય તેમનો ઉચ્ચતરમાં ખાલી જગ્યા હોય તો સમાવેશ કરી શકાશે.
4. ચિત્ર/સંગીત/ઉધોગ વિષય વાળા શિક્ષકોનો સમાવેશ કારકુન કે ગ્રંથપાલમાં કરી શકાશે.
સર્વ શિક્ષા અભિયાન જાહેરાત ( અરજી કરવા અહિ ક્લીક કરો )
સર્વ શિક્ષા અભિયાન જાહેરાત ( અરજી કરવા અહિ ક્લીક કરો )
Wednesday, May 2, 2012
હું જાણુ છું ત્યાં સુધી ફાજલ કરવા જુદા જુદા જિલ્લાઓમાં આચાર્ય તથા સંચાલક મંડળ દ્વારા વર્કલોડનીજ ગણતરી કરી ફાજલ કરેલ છે તો ઘણી જગ્યાએ અનામત( રોસ્ટર) /સ્ત્રી અનામત /જૂનિયર/સિનીયર અને વર્કલોડ ને ધ્યાનમાં રાખીને ફાજલ કરેલ છે. ઘણી જગ્યાએ વહાલા દવલાની નિતી મંડળ તથા આચાર્ય દ્વારા થતી હોય તેવું સારસ્વત મિત્રો તરફથી જાણવા મળેલ છે.
શિક્ષક સંઘો દ્વારા ચોક્કસ રજૂઆત થવી જોઈએ. ખોટી રીતે ફાજલ થતા કર્મચારીની યાદી સંઘો દ્વારા બનાવવી જોઈએ અને જરૂર લાગે ત્યાં કર્મચારી માટે લડત લડવી જોઈએ. કોઈ જગ્યાએ સિનિયરને ફાજલ કરેલ છે અને જૂનિયરને બચાવેલ છે. કોઈ જગ્યાએ વર્કલોડની આંટીઘૂંટી કરી વિષય શિક્ષક ( વર્કલોડ) હોય છતાં પણ વર્કલોડ વિનાનો બની જાય છે. સંગીત/ ચિત્ર શિક્ષક જેવાને મોટી શાળામાં વર્કલોડ નથી તો ફાજલ થઈને નાની શાળામાં વર્કલોડ કેવી રીતે મળશે તે એક ચિંતા અને ચિંતનનો વિષય છે.

કોઈ જગ્યાએ ચોક્કસ પોલીસી જાણવા મળતી નથી. ઘણી શાળાઓએ કમ્પ્યૂટર વિષયને વર્કલોડમાં ગણેલ છે તો ઘણી જગ્યાએ કમ્પ્યૂટરને વર્કલોડમાં ગણેલ નથી. મારા મંતવ્ય મુજબ કમ્પ્યૂટર શિક્ષકની ભરતી સરકાર દ્વારા થતી નથી /કમ્પ્યૂટર શિક્ષક મંડળ દ્વારા ભરતી થાય છે તેથી વર્કલોડમાં ગણતરી કરી શકાય નહી.
સમય જ બતાવશે કે શું થશે.? રેશિયો સુધરે તો અંશત ફાજલ પ્રશ્ન શાંત થાય તેમ છે.
TAT/TET/HTAT માટે ઉપયોગી બ્લોગ
TAT/TET/HTAT માટે ઉપયોગી બ્લોગ
Tuesday, May 1, 2012
Friday, April 27, 2012
ધોરણ 1 થી 8 પરિણામ પત્રક તથા ધોરણ - 6-7-8 ના પાઠ્યપુસ્તક માટે અહિ ક્લીક કરો
શૈક્ષણિક મનોવિજ્ઞાન : પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ : એડવર્ડ થોર્નડાઈક
શૈક્ષણિક મનોવિજ્ઞાન : શાસ્ત્રીય અભિસંધાન : પાવલોવ
શૈક્ષણિક મનોવિજ્ઞાન : કારક અભિસંધાન : સ્કીનર
શૈક્ષણિક મનોવિજ્ઞાન : આંતરસૂઝ દ્વારા અધ્યયન : કોહલર
શૈક્ષણિક મનોવિજ્ઞાન : વ્યક્તિત્વ માપન માટેના સાધનો અને પ્રયુક્તિઓ
માઈક્રોટીચિંગ : કા.પા.કાર્ય કૌશલ્ય પ્રેઝન્ટેશન ( ભરત ચૌહાણ - પ્રાધ્યાપક - વઢવાણ બી.ડી.શાહ બી.એડ કોલેજ )

Tuesday, April 24, 2012
ટાટ પરીક્ષા હોલ ટિકીટ માટે અહિ ક્લીક કરો
માધ્યમિક તથા ઉચ્ચ્ માધ્યમિક વિભાગમાં બિનઅનુદાનિત વર્ગા શરૂ કરવા માટેની સૂચના
GUJCET 2012 EXAM ANSWER KEY
પ્રાથમિક શાળામાં એકજ ધોરણમાં બાળકને રોકી રાખવા પર પ્રતિબંધ
કર્મયોગી તાલીમ અંતર્ગત
માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક ભરતી અંગે તા. ૧૮/૦૪/૨૦૧૨ નું જાહેરનામું

Saturday, April 21, 2012
Friday, April 13, 2012
બનાસગંગા શિક્ષણ - એપ્રિલ ૨૦૧૨ અંક ( અગત્યના પરિપત્રો સાથે )
જી.આર ડેટા - સર્ચ એક્સેલ શીટ
DA RATES FROM 1986 TO 2012
નામદાર કોર્ટના ચુકાદાની નિયત સમય મર્યાદામાં કાર્યવાહી કરવા બાબત
અપંગ કર્મચારીનો એલ.ટી.સીનો ૨૦૦૧ નો પરિપત્ર
વર્ગ ઘટાડો - ફાજલ પરિપત્ર - મહેસાણા પેઈઝ 1
વર્ગ ઘટાડો - ફાજલ પરિપત્ર - મહેસાણા પેઈઝ 2
શિક્ષક પરીક્ષા પરિપત્ર
આચાર્ય ભરતી - ૦૭/૦૫/૨૦૧૨ કોર્ટ મુદત
ચૂંટણીમાં પ્રથમ મતદાન અધિકારી માટેની સરળ શીટ
Thursday, April 12, 2012
ફિક્સ પગારના મુદ્દે સરકારની સ્પષ્ટતા અરજી હાઇકોર્ટે ફગાવી
ફિક્સ પેના કર્મચારીઓને નિમણૂકની તારીખથી પૂર્ણ વેતન ચૂકવવાનો હુકમ ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ન્યાયમૂર્તિ ભાસ્કર ભટ્ટાચાર્ય અને ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલાની ખંડપીઠે કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ફિક્સ પેના મામલે સિનિયર એડ્વોકેટ ધર્મેશ જે. ભટ્ટ મારફતે થયેલી જાહેરહિતની અરજીમાં ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે અગાઉ એક ઐતિહાસિક ચુકાદા મારફતે તમામ કર્મચારીઓને છઠ્ઠા પગારપંચ મુજબ મિનિમમ વેતન ચૂકવવા અને પ વર્ષની નોકરીને પણ સર્વિસમાં ગણવા અને તેને પેન્શનપાત્ર ગણવાનો હુકમ કર્યો હતો. આ હુકમમાં સ્પષ્ટતા હેતુ સરકારે સ્પષ્ટતા અરજી ઉપરાંત કેટલીક પરચૂરણ અરજીઓ કરી હતી. સરકાર તરફે એવા મુદ્દા ઉપસ્થિત કરાયા હતા કે કર્મચારીઓને નિમણૂકની તારીખથી વેતન ચૂકવવાના લીધે રાજ્ય સરકાર પર આર્થિક બોજો વધશે. તેથી કર્મચારીઓને હુકમનો લાભ નિમણૂકની તારીખથી નહીં, પરંતુ હુકમની તારીખથી અપાય તેવી માગ પણ કરી હતી.
ગુજરાત હાઇકોર્ટે આ સ્પષ્ટતા અરજી રદ કરી કાઢી હતી અને નોંધ્યું હતું કે, આર્થિક બોજો કે આર્થિક મુશ્કેલી અને સંકટનું કારણ દર્શાવીને રાજ્ય સરકાર તેના કર્મચારીઓનું શોષણ કરી શકે નહીં. આ રીતે અગાઉ જાહેરહિતની અરજીમાં જે હુકમ કરવામાં આવ્યો હતો, તેમાં કોઈ પ્રકારની સુધારણા કે ફેરફાર કરવાની જરૂર પણ જણાતી નથી. ફિક્સ પેની નીતિ હેઠળ નિમાયેલા કર્મચારીઓને નિમણૂકની તારીખથી મિનિમમ વેતન અને ભથ્થાં સરકારે ચૂકવવાનાં રહેશે. એટલું જ નહીં આ હુકમનું પાલન એક મહિનાની અંદર કરવાનું રહેશે.
હાઇકોર્ટે અગાઉ શું હુકમ કર્યો હતો?
હાઇકોર્ટે અગાઉ હુકમ કર્યો હતો કે,'રાજ્ય સરકારની ફિક્સ પેની સ્કીમ 'સમાન કામ - સમાન વેતન’નું હળાહળ ઉલ્લંઘન કરતી સ્કીમ છે. ફિક્સ પેના કમર્ચારીઓને છઠ્ઠા પગારપંચ મુજબ લઘુતમ પગાર આપવાથી રાજ્ય સરકારની તિજોરી પર કરોડોનો બોજો પડવાનો સરકારનો બચાવ પણ ગ્રાહ્ય રાખી શકાય તેવો જણાતો નથી. પગારપંચ દ્વારા લઘુતમ વેતન માટેની જે ભલામણ કરાઈ હોય તેનાથી ઓછું વેતન રાજ્ય સરકાર આપી શકે નહીં. એટલું જ નહીં પ્રોબેશન પિરિયડને પણ સર્વિસ પિરિયડ ગણી ભવિષ્યમાં મળવાપાત્ર તમામ લાભ પણ તમામ ફિક્સ પે પર કામ કરતા કર્મચારીઓને મળવા જોઈએ.’
સરકાર પર ૧૦ હજાર કરોડોનો બોજો પડશે
છઠ્ઠા પગારપંચ મુજબ તમામ કર્મચારીઓને વેતન ચૂકવવામાં આવશે તો ૧૦ હજાર કરોડનો બોજો સરકાર પર પડશે. ઉલ્લેખનીય છે કે સરકારે આ સમગ્ર કેસ દરમિયાન આ બાબત ઉપર વિશેષ ભાર પણ મૂક્યો હતો. જો કે હાઇકોર્ટે સરકારપક્ષની આ દલીલ અગાઉના હુમક ઉપરાંત હાલના હુકમમાં પણ ગ્રાહ્ય રાખી નહોતી.
ફિક્સ પગારપ્રથા રદ કરવા કર્મચારી સંકલન સમિતિની માગ
રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાં ફિક્સ પગારથી ફરજ બજાવતા કર્મચારીઓને પૂરા પગારથી, પેન્શન અને ગ્રેચ્યુઇટીના લાભ સાથે નિમણૂક આપવાના ગુજરાત વડી અદાલતના ચુકાદાને ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના અધ્યક્ષ વિષ્ણુભાઈ પટેલ, સહકન્વીનર ગિરીશ રાવલે આવકાર્યો છે. યોગક્ષેમ સંસ્થા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ફિક્સ પગારની પ્રથા રદ કરી મૂળ નિમણૂકની તારીખથી પૂરા પગારની નોકરી આપવા સામે સરકારની એમ.સી.એ.ને હાઇકોર્ટે રદ કરી છે. અદાલતના આ આદેશને પગલે રાજ્ય સરકારે સત્વરે ફિક્સ પગારની પ્રથા રદ કરી પૂરા પગાર સાથે મૂળ પગારના નિવૃત્તિના તમામ લાભ સાથેના હુકમ એક માસમાં કરવા માગણી કરી છે.
'હાઇકોર્ટ દ્વારા ફિક્સ પેના મામલે અપાયેલા ચુકાદાની નકલનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ આગળની બાબતોનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે.’ - એમ.એમ.શ્રીવાસ્તવ, અગ્ર સચિવ, નાણાં વિભાગ
કોને લાભ?
પીએસઆઇ
વિદ્યાસહાયક
જુનિયર ક્લાર્ક
પોલીસ રક્ષક
તલાટી કમ મંત્રી
પટ્ટાવાળા
જેલ સિપાહી
ગ્રામમિત્ર
ર્વોડ બોય
સ્વીપર વગેરે
સાભાર - દિવ્યભાસ્કર પેપર
ફિક્સ પેના કર્મચારીઓને નિમણૂકની તારીખથી પૂર્ણ વેતન ચૂકવવાનો હુકમ ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ન્યાયમૂર્તિ ભાસ્કર ભટ્ટાચાર્ય અને ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલાની ખંડપીઠે કર્યો હતો.
રાજ્ય સરકાર તરફથી આ માટે કેટલીક પરચૂરણ અરજીઓ કરી હાઇકોર્ટે અગાઉ આપેલા ચુકાદામાં કેટલીક સ્પષ્ટતા તથા હુકમના અમલની મુદત વધારી આપવા હેતુ અરજી કરી હતી. જો કે ખંડપીઠે આ અરજીને ફગાવી દીધી હતી અને ઠેરવ્યું હતું કે, તમામ કર્મચારીઓને તેઓ જોડાયા હોય તે તારીખથી મિનિમમ વેતન ચૂકવવું અને મળવાપાત્ર લાભ અને ભથ્થાં પણ આપવાં. એક મહિનાની અંદર ઉપરોક્ત હુકમનું પાલન કરવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે, ફિક્સ પેના મામલે સિનિયર એડ્વોકેટ ધર્મેશ જે. ભટ્ટ મારફતે થયેલી જાહેરહિતની અરજીમાં ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે અગાઉ એક ઐતિહાસિક ચુકાદા મારફતે તમામ કર્મચારીઓને છઠ્ઠા પગારપંચ મુજબ મિનિમમ વેતન ચૂકવવા અને પ વર્ષની નોકરીને પણ સર્વિસમાં ગણવા અને તેને પેન્શનપાત્ર ગણવાનો હુકમ કર્યો હતો. આ હુકમમાં સ્પષ્ટતા હેતુ સરકારે સ્પષ્ટતા અરજી ઉપરાંત કેટલીક પરચૂરણ અરજીઓ કરી હતી. સરકાર તરફે એવા મુદ્દા ઉપસ્થિત કરાયા હતા કે કર્મચારીઓને નિમણૂકની તારીખથી વેતન ચૂકવવાના લીધે રાજ્ય સરકાર પર આર્થિક બોજો વધશે. તેથી કર્મચારીઓને હુકમનો લાભ નિમણૂકની તારીખથી નહીં, પરંતુ હુકમની તારીખથી અપાય તેવી માગ પણ કરી હતી.
ગુજરાત હાઇકોર્ટે આ સ્પષ્ટતા અરજી રદ કરી કાઢી હતી અને નોંધ્યું હતું કે, આર્થિક બોજો કે આર્થિક મુશ્કેલી અને સંકટનું કારણ દર્શાવીને રાજ્ય સરકાર તેના કર્મચારીઓનું શોષણ કરી શકે નહીં. આ રીતે અગાઉ જાહેરહિતની અરજીમાં જે હુકમ કરવામાં આવ્યો હતો, તેમાં કોઈ પ્રકારની સુધારણા કે ફેરફાર કરવાની જરૂર પણ જણાતી નથી. ફિક્સ પેની નીતિ હેઠળ નિમાયેલા કર્મચારીઓને નિમણૂકની તારીખથી મિનિમમ વેતન અને ભથ્થાં સરકારે ચૂકવવાનાં રહેશે. એટલું જ નહીં આ હુકમનું પાલન એક મહિનાની અંદર કરવાનું રહેશે.
હાઇકોર્ટે અગાઉ શું હુકમ કર્યો હતો?
હાઇકોર્ટે અગાઉ હુકમ કર્યો હતો કે,'રાજ્ય સરકારની ફિક્સ પેની સ્કીમ 'સમાન કામ - સમાન વેતન’નું હળાહળ ઉલ્લંઘન કરતી સ્કીમ છે. ફિક્સ પેના કમર્ચારીઓને છઠ્ઠા પગારપંચ મુજબ લઘુતમ પગાર આપવાથી રાજ્ય સરકારની તિજોરી પર કરોડોનો બોજો પડવાનો સરકારનો બચાવ પણ ગ્રાહ્ય રાખી શકાય તેવો જણાતો નથી. પગારપંચ દ્વારા લઘુતમ વેતન માટેની જે ભલામણ કરાઈ હોય તેનાથી ઓછું વેતન રાજ્ય સરકાર આપી શકે નહીં. એટલું જ નહીં પ્રોબેશન પિરિયડને પણ સર્વિસ પિરિયડ ગણી ભવિષ્યમાં મળવાપાત્ર તમામ લાભ પણ તમામ ફિક્સ પે પર કામ કરતા કર્મચારીઓને મળવા જોઈએ.’
સરકાર પર ૧૦ હજાર કરોડોનો બોજો પડશે
છઠ્ઠા પગારપંચ મુજબ તમામ કર્મચારીઓને વેતન ચૂકવવામાં આવશે તો ૧૦ હજાર કરોડનો બોજો સરકાર પર પડશે. ઉલ્લેખનીય છે કે સરકારે આ સમગ્ર કેસ દરમિયાન આ બાબત ઉપર વિશેષ ભાર પણ મૂક્યો હતો. જો કે હાઇકોર્ટે સરકારપક્ષની આ દલીલ અગાઉના હુમક ઉપરાંત હાલના હુકમમાં પણ ગ્રાહ્ય રાખી નહોતી.
ફિક્સ પગારપ્રથા રદ કરવા કર્મચારી સંકલન સમિતિની માગ
રાજ્ય સરકારના જુદા જુદા વિભાગોમાં ફિક્સ પગારથી ફરજ બજાવતા કર્મચારીઓને પૂરા પગારથી, પેન્શન અને ગ્રેચ્યુઇટીના લાભ સાથે નિમણૂક આપવાના ગુજરાત વડી અદાલતના ચુકાદાને ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિના અધ્યક્ષ વિષ્ણુભાઈ પટેલ, સહકન્વીનર ગિરીશ રાવલે આવકાર્યો છે. યોગક્ષેમ સંસ્થા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં ફિક્સ પગારની પ્રથા રદ કરી મૂળ નિમણૂકની તારીખથી પૂરા પગારની નોકરી આપવા સામે સરકારની એમ.સી.એ.ને હાઇકોર્ટે રદ કરી છે. અદાલતના આ આદેશને પગલે રાજ્ય સરકારે સત્વરે ફિક્સ પગારની પ્રથા રદ કરી પૂરા પગાર સાથે મૂળ પગારના નિવૃત્તિના તમામ લાભ સાથેના હુકમ એક માસમાં કરવા માગણી કરી છે.
'હાઇકોર્ટ દ્વારા ફિક્સ પેના મામલે અપાયેલા ચુકાદાની નકલનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ આગળની બાબતોનો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે.’ - એમ.એમ.શ્રીવાસ્તવ, અગ્ર સચિવ, નાણાં વિભાગ
કોને લાભ?
પીએસઆઇ
વિદ્યાસહાયક
જુનિયર ક્લાર્ક
પોલીસ રક્ષક
તલાટી કમ મંત્રી
પટ્ટાવાળા
જેલ સિપાહી
ગ્રામમિત્ર
ર્વોડ બોય
સ્વીપર વગેરે
સાભાર - દિવ્યભાસ્કર પેપર
Wednesday, April 11, 2012
Vidyamandir Trust ,Palanpur Teachers / Other Vacancies Details | Apply Online Now
ગુજરાત ઓનલાઈન ક્વીઝ માટે અહિ ક્લીક કરો ( તેજશ ઠાકર )
મિત્રો, અહી GTU દ્વારા લેવાતી સીસીસી પરીક્ષા માટેના ફોર્મ મુકેલ છે.
* CLICK HERE TO DOWNLOAD APPLICATION FORM
Tuesday, April 3, 2012
Friday, March 30, 2012
Tuesday, March 27, 2012
અબ્રાહમ લિંકને તેના પુત્રને સ્કૂલમાં મૂક્યો ત્યારે આચાર્યશ્રી ને કરેલી ભલામણો
==>> હું જાણું છુ કે તેને શીખવવું પડશે કે બધા માણસો ન્યાય પૂર્વક વર્તતા નથી અને ઘણા બધા માણસો સાચા હોતા પણ નથી એને એ શીખવજો કે સમાજમાં જેમ લુચ્ચા અને સ્વાર્થી માણસો હોય છે એમ સારા માણસો પણ હોય છે. તેવી જ રીતે સમર્પણની ભાવનાવાળા આગેવાનો પણ હોય છે. એને એ પણ શીખવજો કે દુશ્મન હોય છે તો સાથે સાથે સારા મિત્રો પણ હોય છે. હું જાણું છુ કે આપને આ શીખવતા સમય લાગશે પણ બની શકે તો શીખવજો કે સાચી રીતે કમાયેલો ડોલર મફતમાં મળેલા પાંચ ડોલર કરતા અનેક ગણો કીંમતી છે અને ખેલદિલીથી હારતા શીખવજો અને જીતવાનો આનંદ માનવાનું પણ શીખવજો.
==>> એને અત્યારથી જ બોધ આપશો કે ગુંડાઓને મહાત કરવા એ સહેલું છે. તમારાથી બની શકે તો તેને પુસ્તકોની આ દુનિયામાં તેને સમાજ આપજો એને થોડોક નિરાતનો સમય પણ આપજો કે જેથી તે શાંતિથી એકલો બેસીને આકાશમાં ઉડતા પક્ષીઓ, સૂર્યના પ્રકાશમાં ગણગણતી મધમાખીઓ અને સુંદર લીલીછમ ટેકરીઓ ઉપર ઉગેલા અનુપમ પુષ્પોનું શાશ્વત રહસ્ય શોધવાનો આનંદ માણી શકે. શાળામાં એને એટલું જરૂર શીખવજો કે પરીક્ષામાં ચોરી કરી પાસ થવું એના કરતા નાપાસ થવું એ ઘણું વધારે માનભર્યું છે.
==>>બીજા બધા એના વિચારો ખોટા છે એમ કહે તો પણ જો એ ખરેખર માનતો હોય કે એના વિચારો ખરા છે, તો એમાં શ્રધ્ધા રાખી એને સારા માણસો સાથે આકરી રીતે વર્તવાનું શીખવજો. મારા પુત્રમાં એ શક્તિ પણ હોય કે જો બધા જ જયારે પવન પ્રમાણે બદલાતા હોય ત્યારે તે ટોળાને અનુસરવા ને બદલે તે એકલ વીર બની શકે.
==>>એને બધાની વાત શાંતિથી સાંભળવાની ટેવ પાડજો, પણ એ શીખવજો કે તેમાંથી સત્યની ચાળણીમાંથી ચાળીને જ સારું હોય તે જ ગ્રહણ કરે. તમારાથી બને તો તેને દુ:ખ માં પણ હસતા શીખવજો, એને એ પણ સમજાવજો કે આંસુ પાડવામાં કોઈ શરમ નથી. વક્ર દૃષ્ટિ વાળામાણસને તરછોડવાનું અને ખુશામતિયાઓથી ચેતવવાનું પણ શીખવજો, એને પોતાની બુદ્ધી અને શક્તિ ની વધારેમાં વધારે કીમત ઉપજાવતા શીખવાડજો, પણ પોતાના આત્મા અને હૃદયને પૈસા માટે વેચી ન દે તેવું પણ શીખવજો. ટોળાની બુમોથી ઝુકી ન પડે અને તે સાચો છે એમ માનતો હોય તો અડગ ઉભો રહી લડત આપે તેવું શીખવાડજો એને પ્રેમથી સાંભરજો પણ વધુ પડતા લાડ લડાવી બગાડશો નહિ, કારણ કે અગ્નિમાંથી તપીને જ લોખંડ પોલાદ બને છે. એને અહીષ્ણું બનવાની હિમત આપજો. અને તેનામાં શક્તિશાળી બનવાની ધીરજ પણ કેળવજો. પોતાની જીતમાં અડગ વિશ્વાસ રાખતા પણ શીખવજો કારણ કે તેથી જ માનવજાતમાં એને અડગ વિશ્વાસ આવશે. હું જાણું છુ કે આ બધું જ શીખવવું અતિશય મૂશકેલ છે, પણ હું આપને વિનંતી કરું છુ કે તમારાથી આ અંગે જે પણ કંઈ કરી શકાય તે જરૂર કરજો.

==>> અબ્રાહમ લિંકન
Saturday, March 24, 2012
બેન્ક ઓફ બરોડા ( ગુજરાત ) નોકરી માટે ૩૫૦ જગ્યાઓની જાહેરાત - છેલ્લી તારીખ ૧૦-૦૪-૨૦૧૨
બાલગીત - કાવ્યો
કરો_રમકડા_કુચક_દમ......mp3
આવો કબુતરા.......mp3
આયો ફાગણીયો........mp3
આભલે ચમકતો ચાંદલો ગમે......mp3
રીંછ એકલું ફરવા ચાલ્યું........mp3
વડદાદાની લાંબી દાઢી....mp3
રોજ નિશાળે જઈએ.....mp3
તુ અહીયા રમવા આવ....mp3
ચપટી વગાડતા આવડી...mp3
બાલગીત - કાવ્યો
કરો_રમકડા_કુચક_દમ......mp3
આવો કબુતરા.......mp3
આયો ફાગણીયો........mp3
આભલે ચમકતો ચાંદલો ગમે......mp3
રીંછ એકલું ફરવા ચાલ્યું........mp3
વડદાદાની લાંબી દાઢી....mp3
રોજ નિશાળે જઈએ.....mp3
તુ અહીયા રમવા આવ....mp3
ચપટી વગાડતા આવડી...mp3
Thursday, March 22, 2012
મુખ્ય શિક્ષક ભરતી - ૨૦૧૨
* રીસીવિંગ સેન્ટરોની યાદી
R U Genious? then Solve the following:
COW × COW = DEDCOW
Put right number of C , O ,W ,D and E . make it true.
COW × COW = DEDCOW
Put right number of C , O ,W ,D and E . make it true.
Wednesday, March 21, 2012
માન્ય ખાનગી પ્રાથમિક શાળામાં ક્રમિક નોન ગ્રાન્ટેડ વર્ગ વધારાની સૂચનાઓ
ફોર્મ
પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક ( આચાર્ય) સીધી ભરતીની અરજી કરવા અહિ ક્લીક કરો
ફોર્મ
પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક ( આચાર્ય) સીધી ભરતીની અરજી કરવા અહિ ક્લીક કરો
ધોરણ - 8 પ્રાથમિકમાં જતાં વર્ગઘટાડો થતાં વર્કલોડની માહિતી પત્રક ( મહેસાણા જિલ્લો )
ફાજલ અંતર્ગત ૨૫-૦૨-૨૦૧૧ નો પરિપત્ર
ફાજલ અંતર્ગતસંખ્યા અંતર્ગત ૩૧-૧૨-૨૦૦૯ નો પરિપત્ર
મધ્યસ્થ મૂલ્યાંકન સ્થળે ઉત્તરવહી હિસાબ પત્રક
Wednesday, March 14, 2012
ધોરણ 8 અને 11 માં 33 ગુણ - પાસ નો પરિપત્ર
નીચેના સોફ્ટવેર આપના કમ્પ્યૂટરમાં લેવા માટે નીચેની લિંક પર ક્લીક કરી File મેનુમાં જઈ Download પર ક્લીક કરો. આપના કમ્પ્યૂટરમાં ફ્લેશ પ્લેયર હોવું જરૂરી છે.
ધો. 12 ગુજરાતી માધ્યમ - કમ્પ્યૂટર વિષય સૉફ્ટવેર-1
ધો. 12 ગુજરાતી માધ્યમ - કમ્પ્યૂટર વિષય સૉફ્ટવેર-2
સત્તાવાર સમાચાર નહિ પણ મિત્ર વર્તુળ દ્વારા જાણવા મળ્યા મુજબ માધ્યમિક/ઉચ્ચ માધ્યમિક શાળાના આચાર્ય ભરતી અંતર્ગત તા ૧૨/૦૩/૨૦૧૨ ના રોજ Special Leave Petition (Civil) 30921 / 2011 તથા Special Leave Petition (Civil) 29978 / 2011 સુપ્રિમ કોર્ટના ચુકાદામાં તા ૧૩/૦૪/૨૦૧૨ ની મુદત પડી છે.
આચાર્ય ભરતી સુપ્રિમ કોર્ટ કેસ સ્ટેટસ

પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક થવાના અનુભવ બાબતે
Tuesday, March 13, 2012
Saturday, March 10, 2012
Friday, March 9, 2012
Direct-and-Indirect-speech.ppt By Chetna Bhatt
ધોરણ - 10 સજીવોમાં પોષણ અને શ્વસન ( ડો. એ.વી વ્યાસ )
H-TAT પરીક્ષા પાસ કરી હોય અને પ્રાથમિક શાળામાં આચાર્ય ભરતી માટે નોનગ્રાન્ટેબલ સંસ્થાના કર્મચારીઓના અનુભવના સર્ટિફિકેટમાં કર્મચારીનો પગાર બેંકમાં તેના Account માં થતો હોવો જોઈએ તેવો પરિપત્ર થયેલ છે. મોટાભાગના નોનગ્રાન્ટેબલ સંસ્થાના કર્મચારીઓનો પગાર સંચાલકો રોકડથી કરે છે.આ પરિપત્રના લીધે ઘણા અનુભવી પાસ થયેલા મિત્રો માટે ભરતીમાં થી બહાર ફેકાય જાય તો નવાઈ નહિ. ઉંમરની મર્યાદા પણ જટિલ પ્રશ્ન છે.

આ પરિપત્ર અંતર્ગત પ્રચંડ વિરોધ કરવા અને વકીલ માર્ગદર્શન લઈ જરૂર લાગે તો કોર્ટ મેટર કરી લડત આપવા ઉપરોક્ત પ્રશ્ન લાગુ પડતા હોય તેવા કર્મચારી મિત્રોની એક બેઠક તારીખ ૧૧/૦૩/૨૦૧૨ રવિવારના રોજ બપોરે ૧૨ કલાકે જહાનારા બાગ - ડેરી રોડ - પાલનપુર ખાતે રાખેલ છે તો વધુમાં વધુ મિત્રોને પધારવા નમ્ર વિનંતી. બીજા તબક્કાની મિટીંગ મહેસાણા મુકામે રાખવાનું આયોજન છે. જેની તારીખ - સ્થળ - સમય હવે પછી જાહેર કરવામાં આવશે.
પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક થવાના અનુભવ બાબતે
પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક થવાના અનુભવ બાબતે
Thursday, March 8, 2012
PAY ROLL ( Nikhil Patel - Adarsh vidhyalaya - Lakhvad)
HTAT સુધારેલ પરિણામ જાણવા અહિ ક્લીક કરો
CBSE CTET RESULT
ધોરણ 8 વિજ્ઞાન નમૂનાનું પ્રશ્નપત્ર ( Hiren Sardhara Shree Kunj Primary School (SRP) At : Gondal )
પ્રાથમિક શાળા આચાર્ય મેરીટ કેલ્ક્યુલેટર ( નિખિલ પટેલ - લાખવડ હાઈસ્કૂલ )
પ્રાથમિક શાળા આચાર્ય મેરીટ કેલ્ક્યુલેટર ( જિતેન્દ્ર પટેલ - ગોઝારિયા )

Sunday, March 4, 2012
આ બ્લોગ વિશે આપનો હકારાત્મક કે નકારાત્મક પ્રતિભાવ આવકાર્ય છે.
ગુજરાત રાજ્ય શાળાઓની માહિતી
Animals ppt for kids
Employee - information Sheet ( Satnam Patel )
ગુજરાતી અલંકાર
ગુજરાતી પ્રતિભા પરિચય
ગુજરાત રાજ્ય શાળાઓની માહિતી
Animals ppt for kids
Employee - information Sheet ( Satnam Patel )
ગુજરાતી અલંકાર
ગુજરાતી પ્રતિભા પરિચય
Saturday, March 3, 2012
OMR Instruction for Std 10
ધોરણ 10 પરીક્ષા - ખંડ નિરીક્ષક સૂચના
ગુજરાતી - અંગ્રેજી - ગુજરાતી ડિક્ષનેરી - સમાનાર્થી - વિરુધાર્થી
ભરતભાઈ ચૌહાણ ( બ્રાન્ચ કન્યા શાળા - ધંધૂકા ) એ ટાટ/ટેટ પરીક્ષા માટે ઉપયોગી ફાઈલ મોકલેલ છે. જે નીચે એટેચ કરેલ છે. પરીક્ષા માટે ઉપયોગી થશે તો આનંદ થશે.
સાહિત્યકારોના ઉપનામ
સાહિત્યકારો - વિવેચક્ની નજરે
સાધન - ઉપયોગ
TAT/TET માટે ઉપયોગી કવીઝ ( ઘનશ્યામ ફોંટ નાખવા )

Subscribe to:
Posts (Atom)