બજેટમાં મોંઘવારીમાં પીસાતી પ્રજાને કોઇ ખાસ રાહત નહિ  


ખેડૂતોને પાકવીમા માટે રૂ. 657 કરોડની ફાળવણી, એચઆર મેનેનેજમેન્ટ માટે 10 કરોડની ફાળવણી


જીસ્વાનને સુદ્રઢ બનાવવા 30 કરોડની ફાળવણી, વિજ્ઞાન અને પ્રાદ્યોગિકી માટે 207 કરોડની ફાળવણી


ગ્રીન હાઉસ અને કોલ્ડ સ્ટોરેજ માટે  59 કરોડની ફાળવણી, ખેડૂતોને ઓનલાઇન પોર્ટથી માહિતી અપાશે
સરદાર સરોવરની ઊંચાઇ 138.68 મીટર કરાશેગુજરાત વિધાનસભામાં નાણામંત્રી નીતિન પટેલ દ્વારા આજે રૂ. 1,14,45 કરોડનું 796.45 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.

આ બજેટમાં ખેડૂતો માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે.
નીતિન પટેલ દ્વારા ખેડૂતોને પાક વીમા માટે રૂ. 657 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

ગ્રીન હાઉસ અને કોલ્ડ સ્ટોરેજ માટે 59 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
ઉત્તર ગુજરાત સુધી નર્મદાનું પાણી પહોંચાડવા માટે રૂ. 110 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

વૃક્ષાનો વાવેત માટે રૂ. 186 કરોડ, સિંહોના રક્ષણ માટે રૂ. 12 કરોડ, ખેડૂતોને વિનામૂલ્યે કીટ આપવા માટે રૂ. 46 કરોડ,  કઠોળ પાક માટે રૂ. 10 કરોડ, નર્મદા નહેરના કામ માટે જમીન સંપાદન કરવા રૂ. 761 કરોડ ,  સ્પીપા તાલીમ અને સંશોધન પ્રવૃત્તિ રૂ. 19 કરોડની ફાળવણી કરવામાં આવી છે.

1 comments:

 1. નવા બજેટમાં મંજુર મહેકમ
  જગ્યાઓ પગાર
  માઘ્યમિક ૧૩૫૮ ૯૪૦૦/-
  ઉચ્ચતર ૪૪૨૬ ૧૦૦૦૦/-
  ૧% લીવ રીર્ઝવ શિક્ષકો પાથમિક શાળા ૨૧૦૫ ૫૩૦૦/-
  અંગ્જી પાથમિક શાળા
  ૬૦ ૫૩૦૦/-
  તાલુકા પાથમિક શિક્ષણાઘિકારી=કેળવણી નિરીક્ષક
  ૨૨૫ FULL
  નાયબ જિલ્લા શિક્ષણાઘિકારી
  ૩૩ FULL

  ReplyDelete

 
Top