સુપ્રિમ કોર્ટ ફિક્સ પગાર કેસમાં મુદત ( તારીખ ) પડી છે. તારીખ કાલે જાણવા મળશે. કોઈ ચુકાદો આવેલ નથી. Challan 281 for TDS


        Brain Food
      10 + 10 ના  10 %  = ??
    (a) 10
    (b) 11
      (c) 100

        (d) None

પ્રાથમિક શાળાઓમા ઇન્ટરનેટ બ્રોડબેન્ડ કનેક્શન વિથ અનલિમિટેડ પ્લાન આપવા બાબત તા.૬.૨.૨૦૧૩ નો પરિપત્ર
આજનો વિચાર -  સમય અનેક જખમ આપે છે એટલે તો ઘડિયાળમાં કાંટા હોય છે - ફૂલ નથી હોતા. અને એટલે જ તો દુનિયા પૂછે છે કે  " કેટલા વાગ્યા ? "

Interesting thing about 2013

4/4/2013 Thursday
6/6/2013 Thursday
8/8/2013 Thursday
10/10/2013 Thursday
12/12/2013 Thursday

0 comments:

Post a Comment

 
Top