Saturday, August 24, 2013

આજના ચોકાવનારા સમાચાર 

ઉચ્ચત્તર માદ્યમિક શિક્ષક ભરતી 
૧૮૬૫ - શિક્ષણ સહાયક 
૩૬૮ જૂના શિક્ષક 
અરજી કરવાની તારીખ - ૨૯/૦૮/૨૦૧૩ થી ૧૨/૦૯/૨૦૧૩


6 comments:

  1. Abhar jitubhai apni mahiti khubaj shari chhe, apnu marg darshan
    badha mate upayogi chhe

    ReplyDelete
  2. જોયું પુજા બા ઝાલા જીતુગોઝારીયાની આગાહી સાચી પડીગયો લાગે છે

    અે દીવસે તો બહુ હોશીયારી મારતીતી કયાં ગઈ અે લપાક
    r i jadeja નું કામ નથી
    આગાહી કરવી મહત્વ ની .વાત છે
    પણુજાને R I JJADEJSA ગમી .

    ReplyDelete
    Replies
    1. અમુક લોકો પોતાની આદતોથી મજબૂર હોય છે... તેથી તેને બોલવા દેવા એ જ એક ઉપાય છે... ફક્ત બાબુ મેરામના બોલવાથી કોઇ સાઇટ ઉંચી અથવા નીચી જવાની નથી જ.. અને બાબુ મેરામ જેવા વિરોધીઓને સાંભળશે કોણ ??? ફક્ત 2-5 લોકો જ.. તો પણ તે બધા જ વિદ્યાર્થીઓ અને શિક્ષકો rijadeja વેબસાઇટ જોવા તો જવાના જ છે.. તેથી મારા ભાઇ બાબુ મેરામને નમ્ર વિનંતી કે તે પોતાની ઉર્જાને ખોટી રીતે વેડફે નહી અને સમયનો સદઉપયોગ કરે.. એક બે બ્લોગ અથવા એક બે વ્યક્તિઓના વિરોધથી આ દુનિયાને કોઇ તકલીફ નથી પડતી... વિરોધ કરવાની તાકાત હોય તો દિલ્હીમાં સંસદમા જ્યા ખોટા નિર્ણયો લેવાય છે ત્યા જાઓ. પણ ત્યા જવાનુ તમારુ કામ નથી.. એટલે જ આવા નાના નાના બ્લોગમાં કમેન્ટ કરીને આત્મ સંતોષ માનો એજ તમારા માટે બરાબર છે.

      વધુ લખાઇ ગયુ હોય તો નાની બહેન માની માફ કરજો... જીતુભાઇને કદાચ આવી કમેન્ટો વાંચવાની મજા આવે છે તેથી જ આવા એજ્યુકેશનલ બ્લોગમાં ખરાબ શબ્દો ધરાવતી કમેન્ટો પણ રિમુવ કરવામા નથી આવતી.

      Delete
  3. જીતુભાઈ થોડીક જગયાઓ વધાવરાઓ ને
    આટલી જગયામાં મેળ પડે અેમ લાગતું નથી

    ReplyDelete
  4. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  5. deepali poojara તને તારા બાપે આમંત્રણ .આપયું તું આ બલોગ જોવાનું

    ReplyDelete