શિક્ષકને પરેશાન કરવા આચાર્ય રજા નામંજૂર કરી શકે ? 


શિક્ષકને પરેશાન કરવા આચાર્ય રજા નામંજૂર કરી શકે નહિ. સામાન્ય રીતે જેટલા વર્ગો હોય તેના કરતાં વધારાના શિક્ષકોની રજા મંજૂર આચાર્ય કરી શકે. આચાર્ય દ્વારા રજા નામંજૂર કરવાના લેખિત કારણોની જાણ સદર કર્મચારીને કરવી પડે. રજા નકારવાનો અધિકાર પણ વ્યાજબી રીતે વાપરવાનો હોય છે. 
રજા એ હક નથી. શાળાની પરિસ્થિતી - પરીક્ષા - અગત્યની પ્રવૃતિ વગેરેને કારણે આચાર્ય રજા નામંજૂર પણ કરી શકે. 


0 comments:

Post a Comment

 
Top