મિત્રો - પાંચ વર્ષ સુધી અસહ્ય મોઘવારીના જમાનામાં પેટે પાટા બાંધીને ફિક્સ પગારમાં કુટુંબનું ભરણપોષણ કરી જ્યારે કર્મચારી ફૂલ પગારમાં આવે છે ત્યારે કે પછી પોતાના હકના જી.પી.એફના નાણા ખરા જરૂરિયાતવાળા પ્રસંગે જરૂર હોય ત્યારે ફૂલ પગારની ફાઈલો ક્લીયર કરવા અને જી.પી.એફનો ઉપાડનો ચેક તૈયાર કરવા જાણીજોઈને નાણાની રોકડી કરવા ( પૈસા પડાવવા ) કચેરીમાં લાગતા વળગતા દલાલો કે ક્લાર્ક - અધિકારીઓ દ્વારા દબાવી રાખવામાં આવે છે અને ફાઈલ ક્લીયર કરાવવા નાણા માંગવામાં આવે છે. જો પૈસા આપવામાં ન આવે તો જાણીજોઈને ક્વેરી કાઢી ફાઈલ વિલંબમાં નાખે છે. ફાઈલ વિલંબમાં પડવાના કારણે ચાણક્યના લેબલવાળા સ્વાર્થી શિક્ષકો દોડતા આવા લેભાગુ તત્વોના ઘૂંટણિયે પડી સામે ચાલીને નાણા કોઠળી ખુલ્લી મૂકે છે અને પાછા વર્ગખંડમાં નિતીના પાઠો - ભષ્ટ્રાચાર કરવો જોઈએ નહિ અને ભષ્ટાચાર કરનારને રોકવો જોઈએ તેવી મીઠી મધુરી વાતો કરે છે.
મિત્રો - આવા ઓફિસોમાં પૈસા માંગતા ચહેરાઓ ખરેખર ડરપોક હોય છે. આવા ચહેરાઓના ઘૂંટણિયે પડવાની કોઈજ જરુર નથી. જરૂર છે આવા લેભાગુ તત્વોને ખુલ્લા પાડવા એંટી કરપ્શન બ્યુરોમાં ધ્યાન દોરી છટકું ગોઠવવાની. બજારમાં ખૂબજ નાના બટન ટાઈપના કેમેરા આવે છે. આવા ટેક્નોલોજીના સાધનોનો ઉપયોગ કરી આવા લેભાગુ તત્વોના ભષ્ટાચારની ડીમાન્ડનું રેકોર્ડીગ કરી ખુલ્લા કરવાનું અભિયાન ચાલુ કરો. રડતા રડતા - રેંગતા રેંગતા આવા ભષ્ટાચારી ક્લાર્ક કે લાગતા વળગતા અધિકારી તમારા ઘૂંટણિયે ના પડે તો કહે જો મને ?
ચાણક્યની વાતો કરવાથી ચાલશે નહિ. ખરેખર ચાણક્ય બનવાની જરૂર છે. એક વાત જીવનમાં બરાબર યાદ રાખજો - સત્યવાન હેરાન થઈ શકે છે પરંતુ હારતો નથી.લાંબા સમયે પણ એની જીતજ થાય છે.
આ સ્ટોરી વિશે આપના વિચારો કોમેંટ્સમાં આવકાર્ય છે.
વાહ જીતુભાઈ વાહ
ReplyDeleteમોદીના રાજમાં। કોઈ MLA ની તાકાત। નથી કે મોટું। CORRUPTION કરે
પણ સરકારી ।અધિકારીઓ ને વશમાં રાખવાની। મોદીમાં તાકાત। નથી જો સારો લોકપાલ ની નીમણુંક થાય। તો જ જ આવા CORRUPT ED અધિકારીઓ। પર અંકુશ। આવી શકે
આપણા ગુજરાતમાં। શીકષણ ખાતાનું audit કરે તેવું કોઈ પંચ નથી
ReplyDeletedeo dpo શિક્ષક ની બદલી કર
કરી ।ઠગલો પૈસા। બનાવે છે
શિક્ષક। નસરકારી શાળામાં। કશું ભણાવેના તો પણ ચાલે અધિકારી। જોડે સારા ।સબંધ રાખે અેટલે વાર્તા। પુરી
પાથમીક માં તો તાલીમના પૈસા। diat વાલા ચાંઉ કરી જાય
સામે શિક્ષક ને રજા મળે
એ ફાયદોી
કપાત પગારી રજા નું service book માં entry ના પાડવા ના પૈસા
સામે શિક્ષક ને ફાયદો। જ છે ભાઈ
મારા મત પરમાણે do કરતાં dpo બનવું સારું પૈસા જ પૈસા
corruption થી વહીવટ। ખુબ। સરળ થઈ જાય છે
આપના વિચારો સાથે હું સંમત છું.તમને એવું નથી લાગતું કે થોડા વારસો થી ગુજરાત ને ભ્રષ્ટાચાર નું ગંગોતરી બનાવી દીધું છે?ઉપર દાવાનળ સળગે છે."રોમ ભડકે બળે અને?????આજે ગુજરાત ની આ સ્થિતિ છે.ઉત્સવો,મહોત્સવો,હોડીન્ગ્સ અને સોસીયલ મીડિયા ઉપર પ્રસિદ્ધિ માટે જે ખર્ચ કરવામાં આવે છે તે પ્રજા લક્ષી કામો મા વાપરવા જોઈ એ તેમ લાગે છે?પ્રજાલક્ષી કામો મા કેટલો મોટો ભ્રષ્ટાચાર છે તે તો જાણી ને???
ReplyDeleteહા ખરેખર ચાણક્ય બનવાની જરૂર છે.આ આપણા સૌની ફરજ છે આપણી કોઇ પણ પ્રકારની ફાઇલ માટે તેના નિયમો અને સમયમર્યાદા જાણીએ આવા લાચીયા અધિકારિઓને ખુલ્લા પાડિએ. http://mahendrabalguru.blogspot.in/
ReplyDeleteHa sachi vat 6.hak na rs mate shena rupiya apva? Koi avi file mate to dhiraj rakhavi e samethi tamari pas3 avshe athava modi saheb ne paripatra lakhavo jeni ek nakal DDO ne mokalvi.
ReplyDeleteright jitu bhai
ReplyDeleteha, aa vat bilkul sachi chhe tene atle ke bhrastacharione khulla padvani sakhat jarur chhe. keep it up.
ReplyDeleteસરકાર અને કદાચ સારામાં સારો કાયદો પણ આ ભસ્ટાચાર ના રોકી શકે. પરંતુ જરૂર છે તો લોકો એ જાગૃત થવાની.
ReplyDeleteકેટલીક વખત આપણામાં થી જ કેટલાક લોકો પોતાનું કામ જલ્દી કરાવવા માટે સામેથી લાંચ આપે છે એટલે લાંચ લેનારને આદત પડે છે આ સાથે સારું થાય છે લાંચ નો સિલસિલો. આમ ભસ્ટાચાર રોકવા માટે આપણે જાગૃત થવાની જરૂર છે. સારા વિચારો જ ક્રાંતિ લાવી સકે છે છે. ....
u r absolutely right
ReplyDeleteજીતુભાઈ, ખરેખર સાચી વાત છે...
ReplyDeleteસરકારી શાળામાં માધ્યમિક વિભાગમાં પાંચ વર્ષ પુરા થતા હોઈ પુરા પગારમાં સમાવવા માટે ccc ની જરૂર પડે કે નહિ અને જો જરૂર પડે તો તેનો G.R. હોય તો અપલોડ કરજો. વળી, BABA SAHEB AMBEDKAR નું ૨૦૦૮ સર્ટી ચાલે કે કેમ ? તેની માહિતી આપવા વિનંતી.
modi bhakto ne kaho ke have jaage. Ek thaya sivay koi vikalp nathi. vyaktipuja bandh karo
ReplyDeleteThis is fact that chankya had created such one statment but statement does not stand itself but it stands with Good human and teachers as well.
ReplyDeletebahu saras vat 6, pan biladi na garama ghant bodhe kon
Deletevaat tamari sachi chhe. parantu shikshan tantra akhe akhu bhrshtachar thi khad bade chhe.tya ek gaj kyathi vage. saport joiye tamam shikshako no.
ReplyDeletetamari aa vat ne vanchi ne badha khese barabar 6 pan koi ano amal nahi j kre.E j to shikshako ni kharab aadat ane gabhraupanu 6.
ReplyDeleteMecwan Fedrick William
ReplyDeleteEkdum Sachi Vat che